gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશનમાં પણ પ્રધાનમંત્રીની ઉર્જા બચાવોની અપીલની અસર | The impact of the Prime Minister’s…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશનમાં પણ પ્રધાનમંત્રીની ઉર્જા બચાવોની અપીલની અસર | The impact of the Prime Minister’s…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Save Energy : પ્રધાનમંત્રીએ ઉર્જા બચાવોની કરેલી અપીલને ધ્યાનમાં રાખી કોર્પોરેશનમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ તેનો અમલ કરી રહ્યા છે. કોર્પોરેશનના મુખ્ય પેસેજમાં દિવસ દરમિયાન પણ લાઈટો ચાલુ રાખવામાં આવતી હતી પરંતુ હવે તે લાઈટો બંધ રાખવામાં આવે છે. સાથે સાથે નવા ચૂંટાયેલા મેયરે પણ એસી કારનો ઉપયોગ નહીં કરી ટુ-વ્હીલર પર ઓફિસ આવવાની શરૂઆત કરી છે. 

ખાડી દેશો વચ્ચે ચાલતા યુદ્ધના કારણે આગામી દિવસોમાં સર્જનારી એલપીજી ગેસ, પેટ્રોલ ડીઝલ સહિત ઉર્જાની કટોકટી આવવાની છે ત્યારે ઉર્જા બચાવવા પ્રધાન મંત્રીએ દેશવાસીઓને અપીલ કરી ત્યારે આ અપીલનો સીધી અસર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીએ પણ જોવા મળી હતી. પાલિકા કચેરીમાં પૂરતું અજવાળું હોવાના કારણે પેસેજની લાઈટો બંધ રાખી ઊર્જા બચત તરફ ધ્યાન આપવાનો મેસેજ શહેરીજનોને તંત્ર દ્વારા અપાયો હતો. 

પાલિકા કચેરી ખાતે વહીવટી ઓફિસની અંદર અને બહાર એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં પ્રધાનમંત્રીના સૂચનોનું પાલન થતું નજરે પડ્યું હતું. લોકોમાં પણ દેશહિત માટે ઈંધણ અને વીજળી બચાવવાની જાગૃતિ જોવા મળી રહી છે.

દેશના વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ઊર્જા બચત ખૂબ જ જરૂરી હોવાનું નિષ્ણાતો માને છે. જો દરેક નાગરિક નાની નાની બાબતોમાં બચત કરે તો દેશને મોટો ફાયદો થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Next Post
પ્રિ-મોન્સૂનની કામગીરી છતાં ગણેશનગર રૂપારેલ કાંસમાં કચરાના ઢગલા | Despite pre monsoon work piles of …

પ્રિ-મોન્સૂનની કામગીરી છતાં ગણેશનગર રૂપારેલ કાંસમાં કચરાના ઢગલા | Despite pre monsoon work piles of ...

ગાંધીનગર: સચિવાલયમાં શોર્ટ સર્કિટથી ધડાકો: 4 કર્મચારી દાઝ્યા, વીજળી ગુલ થતાં અફરાતફરી | Employees In…

ગાંધીનગર: સચિવાલયમાં શોર્ટ સર્કિટથી ધડાકો: 4 કર્મચારી દાઝ્યા, વીજળી ગુલ થતાં અફરાતફરી | Employees In...

50 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી: ગુજરાતનાં અનેક જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ | gujarat weathe…

50 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી: ગુજરાતનાં અનેક જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ | gujarat weathe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના ખંભોળજ ગામ નજીક બાઈકની ટક્કરે રાહદારીનું મોત | Pedestrian dies after being hit by bike near K…

1 year ago
શહેરની વિવિધ આવાસ યોજનામા લાભાર્થી સિવાય ઉપયોગ કરાતા ૩૫ આવાસ કોર્પોરેશને સીલ કરી દીધા | In various h…

12 months ago
વિરમગામના મોટા ગોરૈયા ગામે ભરાતો રાંદલ માતાજીનો અનોખો મેળો | A unique fair of Randal Mataji is held …

ગીર જંગલમાં આડેધડ 300 રિસોર્ટ ખડકાયા : સિંહો સ્થળાંતર કરવા મજબૂર | 300 resorts in Gir forest: Lions …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News