gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાઇકની ટક્કર વાગતા ઘાયલ રાહદરીનું સારવાર દરમિયાન મોત | Pedestrian injured in bike collision dies dur…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in GUJARAT
0 0
0
બાઇકની ટક્કર વાગતા ઘાયલ રાહદરીનું સારવાર દરમિયાન મોત | Pedestrian injured in bike collision dies dur…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ગોલ્ડન ચોકડીથી દેણા ચોકડી વચ્ચે બાઇકની અટફેટે ઘાયલ રાહદરીનું સારવાર દરમિયાન મોત થયું છે.

મળતી માહિતી મુજબ, યુ.પી.ના જાલૌન ખાતે સુન્દ્રાપુરા ગામે રહેતો તેજસીંગ હકીમસીંગ હાલ વડોદરામાં ખોડિયાર નગર સીતારામનગરમાં રહેે છે. ગત ૨૯ મી તારીખે તેજસીંગ તથા તેનો મિત્ર વિકાસ મુકેશભાઇ સરોજ બાઇક લઇને વાઘોડિયા ચોકડીથી દુમાડ જઇ રહ્યા હતા. ગોલ્ડન ચોકડીથી દેણા ચોકડી વચ્ચે અજાણ્યો રાહદરી યુવક તેઓની બાઇક સાથે અથડાતા અકસ્માત થયો હતો. અજાણ્યા રાહદરીને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે.  આ અકસ્માતમાં બાઇકસવાર વિકાસને પણ ઇજા થતા સારવાર માટે  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હરણી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એસ.કે. મકવાણાએ મૃતકની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાધુમત, લોકમત, રાજમત અને વેદમત એ રાષ્ટ્ર કલ્યાણ માટેનો સ્વસ્તિક સમજાવતાં પૂ મોરારિબાપુ
GUJARAT

October 14, 2026
આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

Next Post
વડોદરામાં અટલાદરા બાદ સમા પોલીસ સ્ટેશને હલ્લાબોલ,દારૃના આરોપીને છોડાવવા ટોળાંએ ધાંધલ મચાવી | Crowds …

વડોદરામાં અટલાદરા બાદ સમા પોલીસ સ્ટેશને હલ્લાબોલ,દારૃના આરોપીને છોડાવવા ટોળાંએ ધાંધલ મચાવી | Crowds ...

અકોટાની ચેતન સોસાયટીના ઘર દેરાસર માંથી ભગવાનના મુગટ અને માળાની ચોરી | Theft of God’s crown and garla…

અકોટાની ચેતન સોસાયટીના ઘર દેરાસર માંથી ભગવાનના મુગટ અને માળાની ચોરી | Theft of God's crown and garla...

કિશનવાડી વુડાના મકાનમાં જૂના ઝઘડાની અદાવત રાખી બાઇક સળગાવી દીધી | Bike burnt in Kishanwadi Wooda’s h…

કિશનવાડી વુડાના મકાનમાં જૂના ઝઘડાની અદાવત રાખી બાઇક સળગાવી દીધી | Bike burnt in Kishanwadi Wooda's h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર | Gujarat weather…

1 year ago
સાબરકાંઠાના વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીંગાણું, સગીર યુવતીના પરિવારે યુવકના મકાનમાં કરી ત…

10 months ago
લદાખ મુદ્દે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી નાણાકીય સત્તા છીનવી લેવાઈ | MHA Stri…

11 months ago
ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News