gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

1 જૂનથી રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે નાબુદ કરવામાં આવી | Import duty on cotton abolished for five…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in Business
0 0
0
1 જૂનથી રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે નાબુદ કરવામાં આવી | Import duty on cotton abolished for five…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ટેકસટાઈલ ઉદ્યોગની લાંબા સમયની માગણીને ધ્યાનમાં રાખી સરકારે રૂની આયાત ડયૂટીને ઓકટોબર સુધી નાબુદ કરવાની શનિવારે જાહેરાત કરી હતી. સરકારનો આ નિર્ણય ૧ જૂનથી લાગુ થશે. રૂની આયાત ડયૂટી પાંચ મહિના માટે માફ કરવામાં આવી છે.   

ઘરઆંગણેના ટેકસટાઈલ ઉદ્યોગને વ્યવહારિક ભાવે રૂ ઉપલબ્ધ બની રહે તે હેતુસર તેના પરની બેઝિક કસ્ટમ્સ ડયૂટી તથા એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટ સેસ નાબુદ કરાયો છે. 

રૂનો પૂરવઠો વધારવા તથા ટેકસટાઈલ ઉદ્યોગને કાચા માલ સસ્તામાં મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

રૂનો ખાસ વેપાર ન થતો હોય તેવા ચોમાસાના સમયગાળામાં ડયૂટીમાં માફી આપવામાં આવતા ખેડૂતોને  સ્પર્ધાનો સામનો કરવો  નહીં પડે. ૧લી જાન્યુઆરીથી રૂ પર ૧૧ ટકા ડયૂટી વસૂલવામાં આવી રહી  હતી. 

વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક બની રહેવા ટેકસટાઈલ ક્ષેત્ર લાંબા સમયથી ઈમ્પોર્ટ ડયૂટી નાબુદ કરવા માગણી કરી રહ્યું હતું. 

ઘરઆંગણે નીચા ઉત્પાદનને કારણે રૂના ભાવમાં તાજેતરમાં વધારો થયો હતો જેને પરિણામે નિકાસ બજારમાં સ્પર્ધામાં ઊભા રહેવાનું પડકારરૂપ બની ગયું હોવાનું ઉદ્યોગના સુત્રોએ અગાઉ જણાવ્યું હતું. 

ઘરઆંગણે રૂના ભાવ ઊંચકાતા ગારમેન્ટ તથા ટેકસટાઈલ ઉદ્યોગમાં માર્જિન પર અસર પડી હતી એટલુ જ નહીં નિકાસ બજારમાં સ્પર્ધાત્મકતા ઘટી ગઈ હતી. ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે સિન્થેટિક ફાઈબર્સના ભાવ વધી ગયા છે જેને કારણે મિલોએ કુદરતી કાચા માલ તરફ વળવું પડયું છે પરિણામે રૂના ભાવમાં ૧૦થી ૧૨ ટકા જેટલો વધારો થયો હતો. યુદ્ધને કારણે પણ ભાવમાં  વધારો થયો છે. 

ગારમેન્ટની નિકાસ માટે ભારતના ઉત્પાદકોએ લોન્ગ આયાતી સ્ટેપલ તથા રૂ પર આધાર રાખવો પડે છે. 

ટેકસટાઈલની ૭૦ ટકા મૂલ્ય સાંકળ રૂ પર આધાર રાખતી હોવાથી રૂની આયાત પર કસ્ટમ ડયૂટી પાંચથી છ મહિના સુધી  રદ કરવા સરકાર સમક્ષ ઉદ્યોગ  દ્વારા અગાઉ રજૂઆત કરાઈ હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 75888 થી 74111 વચ્ચે અથડાશે | Sensex will hit between 75888 and 74111 in the…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 75888 થી 74111 વચ્ચે અથડાશે | Sensex will hit between 75888 and 74111 in the…

May 31, 2026
સોના- ચાંદીમાં ઘટાડો: મેમાં  ક્રૂડ 20 ટકા તૂટતાં મંથલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો
Business

સોના- ચાંદીમાં ઘટાડો: મેમાં ક્રૂડ 20 ટકા તૂટતાં મંથલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ તૂટયો

May 31, 2026
મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ | FPIs net sold Indian equity cash f…
Business

મેમાં સતત પાંચમાં મહિને એફપીઆઈ ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ | FPIs net sold Indian equity cash f…

May 31, 2026
Next Post
અમદાવાદ: માણેકચોકમાં ધોળા દિવસે વેપારીની બેગની ચેન ખોલી ₹9.61 લાખના દાગીનાની ચોરી, ઘટના CCTV કેમેરામ…

અમદાવાદ: માણેકચોકમાં ધોળા દિવસે વેપારીની બેગની ચેન ખોલી ₹9.61 લાખના દાગીનાની ચોરી, ઘટના CCTV કેમેરામ...

અમદાવાદમાં રિક્ષા ગેંગનો આતંક: વસ્ત્રાલની મહિલાને ચાલુ રિક્ષામાં લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આ…

અમદાવાદમાં રિક્ષા ગેંગનો આતંક: વસ્ત્રાલની મહિલાને ચાલુ રિક્ષામાં લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આ...

અમદાવાદીઓ સાવધાન! ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, બટર, ચીઝ, સોસ સહિતના 28 નમૂના ફેલ | Ahmedabad Food Ale…

અમદાવાદીઓ સાવધાન! ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, બટર, ચીઝ, સોસ સહિતના 28 નમૂના ફેલ | Ahmedabad Food Ale...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હનુમાનજીને ધરાવાયો 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો | 6 000 kg laddu w…

હનુમાનજીને ધરાવાયો 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો | 6 000 kg laddu w…

1 year ago
સુપેડીનાં પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત-સેવક સામે રોષઃ ગામ સજ્જડ બંધ | Mahant Servant of the anci…

સુપેડીનાં પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત-સેવક સામે રોષઃ ગામ સજ્જડ બંધ | Mahant Servant of the anci…

1 month ago
રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત

રૂપિયા 1396 કરોડની બેંક છેતરપિંડી 12 વૈભવી કાર, સુપરબાઇક જપ્ત

9 months ago
ચીનના સસ્તા સામાન વિરુદ્ધ ભારતની કડક કાર્યવાહી, ચાર પ્રોડક્ટર ઝીંક્યો એન્ટી ડમ્પિંગ ડ્યુટી | India I…

ચીનના સસ્તા સામાન વિરુદ્ધ ભારતની કડક કાર્યવાહી, ચાર પ્રોડક્ટર ઝીંક્યો એન્ટી ડમ્પિંગ ડ્યુટી | India I…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News