gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિવભક્ત યોગેશ પટેલની યાદગાર ચળવળો… 30 વર્ષ પહેલાં 60 લાખ ફી પાછી અપાવી, હુલ્લડિયા ગરબા શરૃ કર્યા |…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in GUJARAT
0 0
0
શિવભક્ત યોગેશ પટેલની યાદગાર ચળવળો… 30 વર્ષ પહેલાં 60 લાખ ફી પાછી અપાવી, હુલ્લડિયા ગરબા શરૃ કર્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના સિનિયર ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલની કેટલીક ચળવળોને વડોદરા વાસીઓ ક્યારે પણ વિસરશે નહિ.

* વર્ષ-૧૯૭૮માં બરોડા ડેરીએ દૂધમાં ૧૦ પૈસાનો ભાવ વધારો કરતાં યોગેશ પટેલે ઉગ્ર વિરોધ કર્યો હતો.જે દરમિયાન દૂધની કેબિનને આગચંપીના પ્રતિકાત્મક કાર્યક્રમમાં તેઓ ૭૦ ટકા દાઝી ગયા હતા.એક તબક્કે તેમના મૃત્યુની વાત પણ ફેલાઇ હતી અને ભારે રોકકળ મચી હતી.સાવલીના સ્વામીજી પણ વ્યથિત થયા હતા.પરંતુ તેઓ ચમત્કારિક રીતે બેઠા થયા હતા.

* ૩૦ વર્ષ પહેલાં યોગેશ પટેલે ફી ના વિરોધમાં વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ  બનાવી ચળવળ ઉપાડતાં વડોદરાએ પહેલીવાર ફી વધારાના મુદ્દે સજ્જડ બંધ પાળ્યો હતો.શાળા સંચાલકોને પણ ઝૂકવું પડયંુ હતું અને વાલીઓને રૃ.૬૦ લાખ પરત કર્યા હતા.

* વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીના ખોફથી તેમની પુત્રવધૂ મેનકા ગાંધીને કોઇ બોલાવવા તૈયાર નહતું ત્યારે યોગેશ પટેલે વડોદરામાં મેનકાજીની ભવ્ય રેલી અને જંગી સભા રાખી હતી.ત્યારથી તેઓ યોગેશ પટેલને રાખડી બાંધતા હતા.

* વડોદરામાં તોફાનો દરમિયાન વારંવાર કરફ્યુ લાગતો હતો ત્યારે યોગેશ પટેલે નવરાત્રીમાં અમદાવાદી પોળથી રાવપુરા ટાવર સુધીના હુલ્લડિયા ગરબા શરૃ કરાવ્યા હતા.જે હજી પણ લોકોને યાદ છે.

* સાવલીના સ્વામીજીના આદેશથી સુરસાગરમાં શિવજીની મૂર્તિ અને શિવજી કી સવારી શરૃ કરાવ્યા બાદ પરમ શિવભક્ત યોગેશ પટેલે બદરીનાથ અને કેદારનાથમાં ૧૨ લાખ રૃદ્રાક્ષના શણગાર માટે સંકલ્પ લીધો હતો.આ માટે નેપાળમાં તેમણે ઓર્ડર પણ આપ્યો હતો અને તાજેતરમાં વડાપ્રધાનને આ અંગે જાણકારી પણ આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે | Forest Department should release …
GUJARAT

વન વિભાગ સિંહોના રોગ અને સંરક્ષણ અંગેનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરે | Forest Department should release …

June 3, 2026
ઉદ્યોગપતિ અને વેપારીઓને હની-ટ્રેપમાં ફસાવતી ગેંગની મહિલા સુત્રધાર ઝડપાઈ | Female ringleader of gang …

બોટાદમાં પરિણીતા પર નણદોઈ, નણંદ, જેઠનો લોખંડના પાઇપ વડે હુમલો | Nandoi Nanand Jeth attack married wo…

Next Post
કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા | theft of 12 to…

કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા | theft of 12 to...

ATMમાં પતરાની પટ્ટી લગાવી રૃપિયા પડાવી લેતા બે ઝડપાયા | Two arrested for stealing money from ATM by …

ATMમાં પતરાની પટ્ટી લગાવી રૃપિયા પડાવી લેતા બે ઝડપાયા | Two arrested for stealing money from ATM by ...

રેસકોર્સ વિસ્તારમાં ખાનગી ઓફિસોના 25 એસીના કોપર વાયરોની ચોરી | copper theft from outdoor units of 25…

રેસકોર્સ વિસ્તારમાં ખાનગી ઓફિસોના 25 એસીના કોપર વાયરોની ચોરી | copper theft from outdoor units of 25...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલમાં ઘૂસેલા બુકાનીધારી ચોરો 4.37 લાખ રોકડ ઉઠાવી ગયા | Vadodara: thieves enter school steal Rs 4 …

5 months ago
પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા | CID crime start start investigation afte…

3 months ago
દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ

7 months ago
ગેરદાયદે રેતીની હેરાફેરી કરતા નવ ડમ્પર સહિત કુલ ૩.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | Nine dumpers including …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News