gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Fact Check: રૂપિયો બચાવવા ભારતે અબજો ડૉલરનું સોનું વેચ્યું? જાણો RBIની સ્પષ્ટતા | rbi selling 12 bil…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in Business
0 0
0
Fact Check: રૂપિયો બચાવવા ભારતે અબજો ડૉલરનું સોનું વેચ્યું? જાણો RBIની સ્પષ્ટતા | rbi selling 12 bil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Reserves Selling Report Fake: શું ભારતીય રિઝર્વ બૅંક (RBI)એ વિદેશી હૂંડિયામણ ભંડાર (ફોરેક્સ રિઝર્વ) બચાવવા માટે 12 અબજ ડૉલરની કિંમતનું સોનું વેચ્યું છે? એક રિપોર્ટમાં આ પ્રકારના સમાચાર આવ્યા બાદ કેન્દ્રીય બૅંક તરફથી આ અંગે એક મોટું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ સમાચારોને ખોટા અને નકલી એટલે કે ફેક ગણાવવામાં આવ્યા છે. India’s Gold Reserve (ભારતના ગોલ્ડ રિઝર્વ)ના આંકડા શેર કરતાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ગોલ્ડ રિઝર્વ સ્થિર બનેલું છે. આ સાથે જ લોકોને અપીલ કરવામાં આવી છે કે માત્ર રિઝર્વ બૅંક દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી પર જ ભરોસો કરો.

12 અબજ ડૉલરની કિંમતનું સોનું વેચવાનો ખોટો દાવો

બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું હતું કે કેન્દ્રીય બૅંકે પોતાના વિદેશી હૂંડિયામણ ભંડારને બચાવવા માટે પોતાના સોનાના ભંડારનો કેટલોક હિસ્સો ઓછો કરી દીધો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊભી થયેલી સ્થિતિઓને તેના માટે જવાબદાર ગણાવવામાં આવી હતી. કેન્દ્રીય બૅંક દ્વારા અંદાજે 12 અબજ ડૉલરની કિંમતનું સોનું વેચવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ અંગે RBIએ બુધવારે સ્પષ્ટીકરણ જાહેર કરીને આ સમાચારોનું ખંડન કરતાં કહ્યું કે ગોલ્ડ રિઝર્વમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

આજ સુધી સોનાનું ફિઝિકલ રિઝર્વ 880.52 ટન પર યથાવત્

કેન્દ્રીય બૅંકે રિપોર્ટમાં છાપવામાં આવેલા સમાચારોને ફગાવી દેતા એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, ‘ભારતીય રિઝર્વ બૅંકને મીડિયા રિપોર્ટ્સમાં સોનું વેચવા સંબંધિત સમાચાર મળ્યા છે. RBI આ વાત પર ભાર મૂકે છે અને ચિત્ર સ્પષ્ટ કરે છે કે આ પ્રકારના સમાચાર સાચા નથી.’ RBIએ વધુમાં જણાવ્યું કે 3 જૂન સુધી સોનાનું ફિઝિકલ રિઝર્વ 880.52 ટન પર યથાવત્ છે. RBI તરફથી સામાન્ય જનતાને સલાહ આપવામાં આવી છે કે તેઓ આવા મામલાઓમાં સમયાંતરે RBI તરફથી આપવામાં આવતા અપડેટ્સ પર જ ભરોસો રાખે.

આ પણ વાંચો: નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનૉન પર એક જ દિવસમાં 30 હુમલા

PIBએ પણ ફેક્ટ ચેક કર્યું

કેન્દ્રીય બૅંક તરફથી સ્પષ્ટીકરણ જાહેર કરવા ઉપરાંત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIBએ પણ આ રિપોર્ટનું ફેક્ટ ચેક કરીને તેને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર PIB તરફથી કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો સપ્ટેમ્બર 2025ના અંતમાં 13.92 ટકાથી વધીને 31 માર્ચ 2026ના રોજ 16.70 ટકા થઈ ગયો, જ્યારે 22 મે 2026 સુધીમાં તે વધુ વધીને 16.85 ટકા પર પહોંચી ગયો હતો. તેમાં એ પણ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય બૅંક RBI પોતાના માસિક બુલેટિનમાં સોનાના ભૌતિક ભંડારનો ડેટા શેર કરે છે અને તે અત્યાર સુધી યથાવત્ બનેલો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડક…

સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડક...

છોટા ઉદેપુર: સૌરાષ્ટ્ર તરફ મજૂરોની જોખમી હેરાફેરી, ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી 5 ગાડીઓ પોલીસે ઝડપ…

છોટા ઉદેપુર: સૌરાષ્ટ્ર તરફ મજૂરોની જોખમી હેરાફેરી, ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી 5 ગાડીઓ પોલીસે ઝડપ...

સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરનું જંગલ : 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ છતાં બેનર-હોર…

સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરનું જંગલ : 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ છતાં બેનર-હોર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વંચિત બાળકોના શિક્ષા અને સ્વસ્થ માટે કાર્યરત સ્વધા ફાઉન્ડેશન દ્વારા પુરસ્કાર સમારંભ યોજાયો.

વંચિત બાળકોના શિક્ષા અને સ્વસ્થ માટે કાર્યરત સ્વધા ફાઉન્ડેશન દ્વારા પુરસ્કાર સમારંભ યોજાયો.

1 year ago
પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

3 months ago
બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીએ યુવકને અડફેટે લીધાનો દાવો, પીડિત પરિવારે કહ્યું -‘ફોટા-વીડિ…

બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીએ યુવકને અડફેટે લીધાનો દાવો, પીડિત પરિવારે કહ્યું -‘ફોટા-વીડિ…

6 months ago
લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur …

લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News