gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યાત્રાધામ ચોટીલામાં બાંગ્લાદેશ કનેક્શનની આશંકાથી સાત શંકમંદોની સઘન પુછપરછ | Intensive interrogation …

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
યાત્રાધામ ચોટીલામાં બાંગ્લાદેશ કનેક્શનની આશંકાથી સાત શંકમંદોની સઘન પુછપરછ | Intensive interrogation …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત તપાસનો ધમધમાટ

– શંકાસ્પદ મોબાઈલ નંબરોના ડેટાના આધારે કોલ ડિટેલ્સ, વોટ્સએપ ચેટ અને ઇન્ટરનેશનલ ઓનલાઈન મની ટ્રાન્સફરના હિસાબોની ચકાસણી

– ચુડા પંથકમાં પરણેલી મહિલા પર પણ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોની આશંકા

ચોટીલા: આંતરિક સુરક્ષા અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા માટે કડક આદેશ બાદ હાલ સમગ્ર ગુજરાતમાં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત એક વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ હાઈ-પ્રોફાઈલ ઓપરેશન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં બાંગ્લાદેશ સાથે આડકતરો કે સીધો સંપર્ક ધરાવતા હોવાની ગુપ્ત માહિતીના આધારે પોલીસે હાલ ૬ સ્થાનિક યુવાનો અને એક મહિલા સહિત કુલ સાત શંકાસ્પદોને રાઉન્ડ-અપ કરી ખાનગી રાહે સઘન પૂછપરછ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ, રાજ્યના ગૃહ વિભાગની ઉચ્ચ ટેકનિકલ અને ગુપ્તચર બ્રાન્ચો દ્વારા ચોટીલા પંથકના કેટલાક એવા મોબાઈલ નંબરો ટ્રેક કરવામાં આવ્યા હતા, જેમના દ્વારા ભૂતકાળમાં અથવા વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં નિયમિત વાતચીત થઈ હોય અથવા શંકાસ્પદ ઓનલાઈન નાણાકીય વ્યવહારો થયા હોય. આ સસ્પેક્ટેડ નંબરોની યાદી સ્થાનિક પોલીસને સોંપાતા જ ચોટીલા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી આ તમામ શંકાસ્પદ લોકોને ઉઠાવી લીધા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા તમામ યુવાનોના મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેમના વોટ્સએપ ચેટ્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઇન્ટરનેશનલ કોલિંગ હિસ્ટ્રી તેમજ ગુગલ પે, ફોન પે કે અન્ય માધ્યમોથી થયેલા ઓનલાઈન પેમેન્ટ્સની ઝીણવટભરી તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ સમગ્ર નેટવર્કમાં ચોટીલા શહેરની નજીકના વિસ્તારમાં રહેતી એક મહિલા પણ પોલીસના મજબૂત શંકાના દાયરામાં છે. 

પ્રાથમિક વિગતો મુજબ આ મહિલા કલકતાથી આવેલ હોવાનું તેમજ તેના લગ્ન ચુડા વિસ્તારના યુવક સાથે થયેલા હોવાનું અને બંન્ને મોટી વાડી વિસ્તારમાં રહેતા હતા. મહિલા અને તેની સાથે સંકળાયેલા લોકો તેમજ આશંકા જનક વ્યક્તિઓના બેંક એકાઉન્ટ અથવા ડિજિટલ વોલેટમાંથી બાંગ્લાદેશના કોઈ અજાણ્યા ખાતામાં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર થયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જે દિશામાં હાલ પોલીસ અને સાયબર સેલની ટીમો તપાસ ચલાવી રહી છે.

– મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થવાની સંભાવના

ચકચારી ઓપરેશનને પગલે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરક્ષાના કારણોસર પોલીસ હાલ આ મામલે સત્તાવાર રીતે વિગતો જાહેર કરવાનું ટાળી રહી છે, પરંતુ આગામી સમયમાં કોઈ મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થાય તો નવાઈ નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બરવાળા હાઈ-વે રોડ પર બાઈકે અડફેટે લેતા મહિલાનું મોત થયું | Woman dies after being hit by bike on Bar…
GUJARAT

બરવાળા હાઈ-વે રોડ પર બાઈકે અડફેટે લેતા મહિલાનું મોત થયું | Woman dies after being hit by bike on Bar…

June 5, 2026
ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું | Smugglers target closed building on Gara…
GUJARAT

ઉમરાળાની ગરાસીયા શેરીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું | Smugglers target closed building on Gara…

June 5, 2026
દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા | Couple from Dayal village sentenced to 3 months in prison
GUJARAT

દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા | Couple from Dayal village sentenced to 3 months in prison

June 5, 2026
Next Post
ધંધુકામાં વિદેશી દારૃની 342 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 342 bottles of foreign liquor in…

ધંધુકામાં વિદેશી દારૃની 342 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 342 bottles of foreign liquor in...

રાજકોટમાં તરૂણી ઉપર દૂષ્કર્મ, બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ | Rape of a young woman in Rajkot…

રાજકોટમાં તરૂણી ઉપર દૂષ્કર્મ, બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ | Rape of a young woman in Rajkot...

ખાંભાના કંટાળા ગામે કૌટુંબિક તકરાર, યુવકની ઘાતકી હત્યા

ખાંભાના કંટાળા ગામે કૌટુંબિક તકરાર, યુવકની ઘાતકી હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારીગરોને સલામતીના સાધનો નહીં આપતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ | Complaint against contractor for not p…

કારીગરોને સલામતીના સાધનો નહીં આપતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ | Complaint against contractor for not p…

9 months ago
મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …

મચ્છીપીઠ વિસ્તારની નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીનો ગેટ પાસેથી અપહરણનો પ્રયાસઃ બે પકડાયા | attempt to …

6 months ago
આધાર કાર્ડ હેક કરી તેની સાથે લિન્ક કરેલા બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના કેસ વધતાં ચિંતા | Aadhaar Linke…

આધાર કાર્ડ હેક કરી તેની સાથે લિન્ક કરેલા બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના કેસ વધતાં ચિંતા | Aadhaar Linke…

4 months ago
વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News