gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ફક્ત AIની માહિતીના આધારે ચુકાદા-આદેશ ન આપી શકાય…’, સુપ્રીમ કોર્ટે ડ્રાફ્ટ જાહેર કર્યો | Judgments…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in INDIA
0 0
0
‘ફક્ત AIની માહિતીના આધારે ચુકાદા-આદેશ ન આપી શકાય…’, સુપ્રીમ કોર્ટે ડ્રાફ્ટ જાહેર કર્યો | Judgments…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court News on AI : સુપ્રીમ કોર્ટે દેશની વિવિધ કોર્ટોમાં એઆઇના ઉપયોગ પર કેટલાક નિયંત્રણો લાદવા માટેના નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. સાથે જ આ મુદ્દે લોકોના અભિપ્રાય પણ માગ્યા છે. આ ડ્રાફ્ટમાં કેવા સંજોગોમાં એઆઇનો ઉપયોગ કરવો અને ના કરવો વગેરેની એક યાદી આપવામાં આવી છે. ડ્રાફ્ટ મુજબ કોઇ પણ કોર્ટમાં એઆઇની માહિતીના આધારે ચુકાદો નહીં આપી શકાય તેવા નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે. 

સુપ્રીમ કોર્ટ દ્વારા એઆઇના ઉપયોગના નિયંત્રણો અને નિયમો માટે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કમિટીની રચના કરી હતી, આ કમિટી દ્વારા જ એઆઇના નિયંત્રણો માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો  છે. જેને હાલ સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો અને લોકોના અભિપ્રાય માગવામાં આવ્યા હતા. વિવિધ કેસોમાં એઆઇના વધી રહેલા દુરૂપયોગને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા દેશની તમામ કોર્ટો માટે એઆઇના નીતિ નિયમો જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો.

જે ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઇ પણ મામલામાં ન્યાયિક નિષ્કર્ષ (ચુકાદા, આદેશ, કાયદા કે હકિકતના ફાન્ડિંગ) માત્ર એઆઇ જનરેટેડ માહિતી, ડેટા કે એનાલીસિસ આધારિત ના હોવો જોઇએ. એટલુ જ નહીં ડ્રાફ્ટમાં એઆઇના સારા કાર્ય માટે ઉપયોગમાં લેવાને પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે. 

જેમાં કોર્ટો પર કેસોનું જે ભારણ છે તેને એઆઇના ઉપયોગથી હળવુ કરવા એક સ્ટેટેજિક રોડમેપ પણ આપવામાં આવ્યો છે. 

જેમ કે કેસ મેનેજમેન્ટ, કાર્યવાહીની ઓટોમેટેડ ટ્રાન્સક્રિપ્શન, કાયદાકીય દસ્તાવેજોનું સ્થાનિક ભાષામાં ભાષાંતર, લિગલ રિસર્ચમાં મદદ, કોર્ટ કાર્યવાહીની માહિતી આપવા અરજદારોને ચેટબોટ્સ દ્વારા મદદ પુરી પાડવી વગેરેનો સમાવેશ કરાયો છે. જાહેર જનતા અને તમામ પક્ષકારો પાસેથી આ સમગ્ર દેશની કોર્ટોમાં લાગુ થનારા ૩૫ પાનાના ડ્રાફ્ટ માટે ૨૦મી જૂન સુધી અભિપ્રાયો માગવામાં આવ્યા છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજયને સમર્થન કોંગ્રેસને ભારે પડ્યું!, DMK નારાજ, INDIA ગઠબંધનની બેઠકમાં આવવા ઈનકાર | DMK Boycotts I…
INDIA

વિજયને સમર્થન કોંગ્રેસને ભારે પડ્યું!, DMK નારાજ, INDIA ગઠબંધનની બેઠકમાં આવવા ઈનકાર | DMK Boycotts I…

June 5, 2026
ઈન્ડિગોએ થાઈલેન્ડ-મલેશિયા સહિત 6 ઈન્ટરનેશનલ રુટની ઉડાન બંધ કરી, મોંઘવારી નડી! | IndiGo Suspends 6 In…
INDIA

ઈન્ડિગોએ થાઈલેન્ડ-મલેશિયા સહિત 6 ઈન્ટરનેશનલ રુટની ઉડાન બંધ કરી, મોંઘવારી નડી! | IndiGo Suspends 6 In…

June 5, 2026
રાહુલ ગાંધીએ જે નેતાને ‘ગદ્દાર’ કહ્યા તેમને ભાજપ રાજ્યસભા નહીં મોકલે, કેબિનેટમાંથી પણ હટાવશે? | BJP …
INDIA

રાહુલ ગાંધીએ જે નેતાને ‘ગદ્દાર’ કહ્યા તેમને ભાજપ રાજ્યસભા નહીં મોકલે, કેબિનેટમાંથી પણ હટાવશે? | BJP …

June 5, 2026
Next Post
પેટ્રોલમાં ઈથેનોલની જેમ ડીઝલમાં બાયોફ્યુઅલનું મિશ્રણ કરવાની મંજૂરી આપવા કેન્દ્રની તૈયારી | Preparati…

પેટ્રોલમાં ઈથેનોલની જેમ ડીઝલમાં બાયોફ્યુઅલનું મિશ્રણ કરવાની મંજૂરી આપવા કેન્દ્રની તૈયારી | Preparati...

અઠવાડિયામાં 10-12 કરોડ ખર્ચું છું, કોઈ કૌભાંડ નથી કર્યું : લલિત મોદી | I spend 10 12 crores a week I…

અઠવાડિયામાં 10-12 કરોડ ખર્ચું છું, કોઈ કૌભાંડ નથી કર્યું : લલિત મોદી | I spend 10 12 crores a week I...

વિવિધ પ્રશ્નો, ખાનગીકરણના વિરોધમાં એસ.ટી.ના કર્મચારીઓ આંદોલન છેડશે | ST employees will launch agitat…

વિવિધ પ્રશ્નો, ખાનગીકરણના વિરોધમાં એસ.ટી.ના કર્મચારીઓ આંદોલન છેડશે | ST employees will launch agitat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા ઉત્તરપ્રદેશના માધ મેળા સાધુ સંતોના અપમાનના સંદર્ભમાં રસ્…

જામનગરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા ઉત્તરપ્રદેશના માધ મેળા સાધુ સંતોના અપમાનના સંદર્ભમાં રસ્…

5 months ago
3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા… પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

1 year ago
IND vs PAK : ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, 3 સ્ટાર ખેલાડી ઈન્જર્ડ, રમવા સામે આશંકા | IND vs PAK:…

IND vs PAK : ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, 3 સ્ટાર ખેલાડી ઈન્જર્ડ, રમવા સામે આશંકા | IND vs PAK:…

8 months ago
શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News