gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી ઉછળીને રૂ.1,09,000ની ટોચે : સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો | Silver surges to Rs 1 09 000 Gold …

G METRO NEWS by G METRO NEWS
June 18, 2025
in Business
0 0
0
ચાંદી ઉછળીને રૂ.1,09,000ની ટોચે : સોનામાં વિશ્વ બજાર પાછળ ઘટાડો | Silver surges to Rs 1 09 000 Gold …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો જ્યારે ચાંદીના ભાવ વધુ ઉછળી નવા ઉંચા શિખરે  પહોંચ્યા હતા. મુંબઈ બજારમાં ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૧૦૬૭૦૦થી ઉછળી રૂ.૧૦૯૧૦૦ બોલાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો જ્યારે જીેસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઉછળી ઔંશના ૩૭ ડોલ ર ઉપર જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નોંધપાત્ર વધી ગઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.  દરમિયાન, સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

વિશ્વ બજારના સમાચાર સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ બતાવી રહ્યા હતા. ડોલર ઈન્ડેક્સ  વધતાં વૈશ્વિક સોનામાં પીચેહટ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૪૧૮થી ૩૪૧૯ વાળા ગબડી નીચામાં ભાવ ૩૩૭૪થી ૩૩૭૫ થઈ ૩૩૯૦થી ૩૩૯૧ ડોલ ર રહ્યા હતા. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના  વધુ રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૦૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૨૦૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૫૦૦ વધી રૂ.૧૦૭૦૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદી બે દિવસમાં રૂ.૨૦૦૦ ઉછળી છે જ્યારે અમદાવાદ સોનાના ભાવ બે દિવસમાં  રૂ.૧૦૦૦ તૂટયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૬.૩૦ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૩૭.૨૩ થઈ ૩૬.૯૦થી ૩૬.૯૧ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૯૭૫ વાળા રૂ.૯૮૭૫૦ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૯૩૭૩ વાળા રૂ.૯૯૧૪૭ રહ્યા હતા.

દરમિયાન વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૧૨૫૦ વાળા વધી રૂ.૧૨૭૫ થઈ ૧૨૬૫થી ૧૨૬૬ ડોલર  રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૧૦૪૨ વાળા વધી ૧૦૫૦  થઈ ૧૦૪૬થી ૧૦૪૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે ૦.૫૦ ટકા નરમ રહ્યા હતા. 

વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાયા હતા. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ વધ્યાના વાવડ હતા. વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૭૫ થઈ ૭૪.૫૦ ડોલર રહ્યા હતા.  જ્યારે યુએસ ક્રૂડના ભાુવ વધી ૭૩.૬૯ થઈ ૭૨.૮૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સીટી જૂથના જણાવ્યા મુજબ આ વર્ષે ૨૦૨૫માં ત્રીજા ત્રિમાસિકમાં સોનાના વૈશ્વિક ભાવ તૂટી ૩૦૦૦ ડોલરની અંદર ઉતરી જવાની શક્યતા જણાય છે. વૈશ્વિક ચાંદીના ભાવ આ વર્ષે ૬ મહિનામાં આશરે ૩૦ ટકા વધ્યા છે તથા ભાવ વધી ૧૩ વર્ષની ટોચે પહોંચ્યા છે. હાલ ભાવ વધી ૩૭ ડોલર ઉપર ગયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ સતત ત્રીજા વર્ષે 1,000 ટનથી વધુ સોનું ખરીદ્યું | Central banks around the…

વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ સતત ત્રીજા વર્ષે 1,000 ટનથી વધુ સોનું ખરીદ્યું | Central banks around the...

ટ્રમ્પે ફાર્મા પર ટેરીફનો સંકેત આપતા રૂપિયો ગબડી બે મહિનાના તળિયે ઉતર્યો | Rupee plunges to two mont…

ટ્રમ્પે ફાર્મા પર ટેરીફનો સંકેત આપતા રૂપિયો ગબડી બે મહિનાના તળિયે ઉતર્યો | Rupee plunges to two mont...

ડિજિટલ સ્પર્ધા બિલ સ્થાનિક સ્ટાર્ટઅપ્સનું રક્ષણ કરી શકે તે પ્રકારનું હોવું જરૂરી | Digital Competiti…

ડિજિટલ સ્પર્ધા બિલ સ્થાનિક સ્ટાર્ટઅપ્સનું રક્ષણ કરી શકે તે પ્રકારનું હોવું જરૂરી | Digital Competiti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રહેઠાણનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારનો હિસ્સો…’ સુપ્રીમ કોર્ટે મધ્યમવર્ગની પીડા વર્ણવી | SC Calls…

‘રહેઠાણનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારનો હિસ્સો…’ સુપ્રીમ કોર્ટે મધ્યમવર્ગની પીડા વર્ણવી | SC Calls…

10 months ago
સાણંદના લેખંબામાંથી જુગારની બાજી માંડી બેઠેલા 10 જુગારી ઝડપાયા

સાણંદના લેખંબામાંથી જુગારની બાજી માંડી બેઠેલા 10 જુગારી ઝડપાયા

11 months ago
પ્રતિભા સેતુ: IAS-IPS ના બની શકો તો પણ નોકરીની તક, જાણો UPSCની નવી યોજનાની વિસ્તૃત માહિતી

પ્રતિભા સેતુ: IAS-IPS ના બની શકો તો પણ નોકરીની તક, જાણો UPSCની નવી યોજનાની વિસ્તૃત માહિતી

1 year ago
આજથી તળાજી નદીના બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરાશે | Talaji River Bridge to be closed for vehicular…

આજથી તળાજી નદીના બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરાશે | Talaji River Bridge to be closed for vehicular…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News