gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ | FIR …

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in INDIA
0 0
0
પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ | FIR …
0
VIEWS
Share on FacebookShare on Twitter

FIR Filed Against Famous Khan Sir: ફેમસ શિક્ષક ખાન સર વિરુદ્ધ કોચિંગ વિવાદ મામલે FIR દાખલ કરવામાં આવી છે. ગાર્ડ દ્વારા ગોળીબાર કરવા મામલે પટના પોલીસે કડક વલણ અપનાવતા ખાન સર વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ખાન સરે દાવો કર્યો હતો કે તેમના કોચિંગ ગાર્ડ સાથે મારપીટ થઈ હતી. તેમણે શરૂઆતમાં ફાયરિંગ થયું હોવાનો પણ દાવો કર્યો હતો, પરંતુ બાદમાં તેઓ પોતાના આ નિવેદનથી ફરી ગયા હતા.

આ મામલે પટના પોલીસે મોટી કાર્યવાહી કરતા બુધવારે ખાન સરના બે બોડીગાર્ડની ધરપકડ કરી હતી. ‘જ્ઞાન બિંદુ કોચિંગ’ દ્વારા ખાન સરના ગાર્ડ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ પટના પોલીસે પહેલા બંને ગાર્ડને કસ્ટડીમાં લીધા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ કરી લીધી હતી.  નોંધનીય છે કે, ફૈઝલ ખાન સરના કોચિંગ ક્લાસ ‘જીએસ ગ્લોબલ સ્ટડીઝ’ની બહાર ભારે હોબાળો થયો હતો.

વાસ્તવમાં, કોચિંગ ફાયરિંગ કેસમાં પોલીસ તપાસ દરમિયાન ફૈઝલ ખાન સરનું નામ સામે આવ્યું છે. ખાન સરના બંને બોડીગાર્ડ પ્રદીપ અને તાલેશ્વરની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તેમણે પૂછપરછ દરમિયાન પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, આ ફાયરિંગ તેમણે ખાન સરના નિર્દેશ પર કર્યું હતું. હવે પોલીસ તેમના આ નિવેદનને કોર્ટમાં રજૂ કરવા જઈ રહી છે.

કોર્ટમાં નિવેદન નોંધાવ્યા બાદ કોર્ટના આદેશ પર ખાન સરની પણ પૂછપરછ થઈ શકે છે. આ કેસમાં ખાન સરનું નામ FIRમાં નોંધાઈ શકે છે. જો કે, ખાન સરનું નામ ઉમેરવાની પ્રક્રિયા કોર્ટમાં દસ્તાવેજો રજૂ થયા બાદ અને કોર્ટના નિર્દેશ પછી જ થશે.

ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાત્રે 15થી 20 જેટલા અસામાજિક તત્વોએ કથિત રીતે ખાન સરની સંસ્થામાં તોડફોડ કરી હતી અને સંકુલ પર પથ્થરમારો કર્યો હતો. આ શૈક્ષણિક સંસ્થા ફેમસ શિક્ષક ફેઝલ ખાન દ્વારા સંચાલિત છે, જેઓ દેશભરમાં ‘ખાન સર’ તરીકે જાણીતા છે.

આ પણ વાંચો: બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ

વિવાદ પાછળનું અસલી કારણ

પટના પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદ પાછળ કોઈ અંગત દુશ્મની નહીં પરંતુ પટનાના કોચિંગ માર્કેટમાં વર્ચસ્વ જમાવવાની વ્યાપારિક હરીફાઈ છે. બંને સંસ્થાઓ વચ્ચે લાંબા સમયથી વિદ્યાર્થીઓને ખેંચવા માટે કડવી સ્પર્ધા ચાલી રહી હતી, જે અંતે હિંસક સ્વરૂપમાં ફેરવાઈ છે. નોંધનીય છે કે ઘટનાની રાત્રે ખાન સરે મીડિયા સામે આવીને આક્ષેપ કર્યો હતો કે, જ્ઞાન બિંદુ કોચિંગના ગુંડાઓએ તેમની સંસ્થા પર હુમલો કર્યો અને 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યારે ખાન સર વતી પોલીસમાં લેખિત ફરિયાદ આપવામાં આવી, ત્યારે તેમાં ‘ફાયરિંગ’ શબ્દનો કોઈ ઉલ્લેખ નહોતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકારણમાં ભૂકંપ: TMCના 23 સાંસદો બળવાખોર જૂથના સંપર્કમાં, મમતા બેનરજીએ બોલાવી બેઠક | tmc party spli…
INDIA

રાજકારણમાં ભૂકંપ: TMCના 23 સાંસદો બળવાખોર જૂથના સંપર્કમાં, મમતા બેનરજીએ બોલાવી બેઠક | tmc party spli…

June 5, 2026
આખરે પવન ખેડાની ‘તપસ્યા’ થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા, જુઓ લિસ્ટ | Cong…
INDIA

આખરે પવન ખેડાની ‘તપસ્યા’ થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા, જુઓ લિસ્ટ | Cong…

June 5, 2026
PM મોદી નિકોબારમાં 1.5 કરોડ વૃક્ષો કાપી નાંખશે: પર્યાવરણ દિવસ પર રાહુલ ગાંધીએ શેર કર્યો ખાસ વીડિયો |…
INDIA

PM મોદી નિકોબારમાં 1.5 કરોડ વૃક્ષો કાપી નાંખશે: પર્યાવરણ દિવસ પર રાહુલ ગાંધીએ શેર કર્યો ખાસ વીડિયો |…

June 5, 2026
Next Post
ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો | …

ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો | ...

રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત | Rajkot District Shocked as…

રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત | Rajkot District Shocked as...

અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરો…

અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

2 months ago
વેરાવળમાં નશાની હાલતમાં યુવાનનો હોસ્પિટલની અગાશીએથી આપઘાત

વેરાવળમાં નશાની હાલતમાં યુવાનનો હોસ્પિટલની અગાશીએથી આપઘાત

4 days ago
બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારતા વેલાળા ગામના યુવકનું મોત | A young man from Velala village died after…

બેફામ ટ્રકે બાઈકને ટક્કર મારતા વેલાળા ગામના યુવકનું મોત | A young man from Velala village died after…

4 months ago
મહુવામાં 3 દિવસમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની 37,102 ગુણીનો વધારો | In Mahuva the number of red on…

મહુવામાં 3 દિવસમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની 37,102 ગુણીનો વધારો | In Mahuva the number of red on…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News