gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂપિયા પર આવેલા દબાણને હળવું કરવા માટે RBIના વિવિધ પગલાં | RBI’s various measures to ease the pressu…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in Business
0 0
0
રૂપિયા પર આવેલા દબાણને હળવું કરવા માટે RBIના વિવિધ પગલાં | RBI’s various measures to ease the pressu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ડોલર સામે રૂપિયા પર આવેલા દબાણને હળવા કરવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ વિદેશી મૂડી આકર્ષવા વિદેશી રોકાણકારો માટે ચોક્કસ સરકારી સિક્યુરિટીસ (જી-સિક્યુ.)ની બાસ્કેટના વિસ્તરણ સહિત વિવિધ પગલાં જાહેર કર્યા છે. આ ઉપરાંત વિદેશમાંથી ભારતીયોને પણ ઘરઆંગણે  ઈક્વિટી રોકાણમાં આકર્ષવાના પ્રયાસો કરાયા છે. નિકાસ પેટેના નાણાં સ્વદેશ લાવવાનો સમયગાળો જે અગાઉ ૧૫ મહિના હતો તે ઘટાડી ફરી નવ મહિના પર લાવી દેવાયો છે, જેથી બહારી દબાણ હળવું થઈ શકે અને ડોલર પ્રવાહમાં વધારો થાય.

સંપૂર્ણ એકસેસિબલ રુટ હેઠળ  ૧૫,૩૦ તથા ૪૦ વર્ષની મુદતની દરેક નવી સરકારી સિક્યુરિટીસનો સમાવેશ કરીને ચોક્કસ સિક્યુરિટીસના વ્યાપને વધારવાનો નિર્ણય કરાયો છે.  

આ ઉપરાંત બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) તથા ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (ઓસીઆઈ) દ્વારા સિક્યુરિટીસ નિયામક (સેબી)મા ંરજિસ્ટ્રેશન  કરાવ્યા વગર ઈક્વિટીમાં રોકાણ માટેની મર્યાદામાં વધારો કરાયો છે. 

જનરલ રુટ મારફત દેશમાં રોકાણ કરતા ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટરો (એફપીઆઈ) માટે શોર્ટ ટર્મ ઈન્વેસ્ટમેન્ટસ તથા ઈન્ડીવિડયૂલ સિક્યુરિટી લિમિટસ  નાબુદ કરવામાં આવી છે. આવા પ્રકારના પગલાંને કારણે કેટલો ડોલર પ્રવાહ વધશે તે અંગે જો કે ગવર્નરે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.

સરકારના આ નિર્ણયને કારણે દેશની સિક્યુરિટીસ બજારમાં વિદેશીઓનો સહભાગ વધશે અને રૂપિયા પરનું દબાણ હળવુ થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. વર્તમાન વર્ષમાં ડોલર સામે રૂપિયો ૬ ટકા જેટલો ઘટયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Pr…
Business

સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Pr…

June 6, 2026
સપ્તાહના અંતે નિરસતા : સેન્સેક્સ 117 પોઈન્ટ ઘટીને 74243 | Dismal weekend: Sensex falls 117 points to…

ડોલર તૂટતાં સોનામાં રૂ.1800 તથા ચાંદીમાં રૂ. 4000નો ઘટાડો | Gold falls by Rs 1800 and silver by Rs 4…

Next Post
જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા | 13000 registrations and 2…

જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા | 13000 registrations and 2...

NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે | As investment rules bec…

NRI, OCI માટે રોકાણના નિયમો સરળ બનતા હવે વૈશ્વિક રોકાણકારોની ભાગીદારી વધશે | As investment rules bec...

બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો | Mother and son attacked by neighbors with stic…

બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો | Mother and son attacked by neighbors with stic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં હૃદયને લગતી ઈમરજન્સીના કિસ્સાઓમાં બે વર્ષમાં ૪૧ ટકાનો વધારો | cases of heart attack increase…

4 months ago
કેન્દ્ર સરકારે CDS અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ સંભાળશે | central government extends…

8 months ago
વડોદરા નજીક સેગવા નર્મદા કેનાલમાં પડતું મૂકનાર યુવકની શોધખોળ | Search underway for youth who dumped …

3 months ago
ગાંધીનગર: રાજ્યના ગુપ્તચર વિભાગમાં ભ્રષ્ટાચારનો સડો? સીનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ACBની ઝપેટમા…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News