gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Pr…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in Business
0 0
0
સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Price Crash : સોના અને ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે શુક્રવારનો કારોબારી સત્ર અત્યંત આંચકાજનક સાબિત થયો હતો. વૈશ્વિક સ્તરે વ્યાજ દરો અંગે વધતી ચિંતા, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને મોંઘવારીની આશંકાઓ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર સોના-ચાંદીના ભાવમાં ક્યારેય ન જોયો હોય તેવો મોટો કડાકો નોંધાયો છે. વૈશ્વિક દબાણને કારણે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓ એકઝાટકે નીચે ગબડી પડી છે.

સોના-ચાંદીની કિંમતો ગગડી 

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર શુક્રવારે રાત્રિના ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

સોનાની સ્થિતિ: ઓગસ્ટ ડિલિવરી વાળું સોનું 2.62% એટલે કે Rs 4173 તૂટીને Rs 155313.00 ના દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું હતું. સમાચાર લખાવા સુધી તે 2.69% ના ઘટાડા સાથે Rs 155250.00 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જેમાં દિવસ દરમિયાન ઊંચી સપાટી Rs 158598.00 અને નીચી સપાટી Rs 155245.00 નોંધાઈ છે.

ચાંદીની સ્થિતિ: ચાંદીના રોકાણકારો માટે આ કડાકો બહુ મોટો હતો. જુલાઈ ડિલિવરી વાળી ચાંદી 5.88% એટલે કે એકઝાટકે Rs 15887 ના ઘટાડા સાથે Rs 248909.00 ના લો લેવલ પર આવી ગઈ હતી. મોડી રાત્રે તે 5.93% ના ઘટાડા સાથે Rs 249100.00 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. દિવસ દરમિયાન ચાંદીનો હાઈ લેવલ Rs 261892.00 રહ્યો હતો.

અચાનક બજાર કેમ તૂટ્યું? સમજો સરળ ભાષામાં

સોના-ચાંદીમાં આવેલા આ ભયાનક ભૂકંપ પાછળ અમેરિકાના આર્થિક આંકડા જવાબદાર છે. યુએસ લેબર ડિપાર્ટમેન્ટ (BLS) દ્વારા શુક્રવારે સાંજે જારી કરાયેલા અહેવાલ મુજબ, અમેરિકામાં મે મહિના દરમિયાન નોન-ફાર્મ પેરોલ્સ (NFP) એટલે કે રોજગારની સંખ્યામાં 1,72,000 નો મોટો વધારો થયો છે. બજારના વિશ્લેષકો માત્ર 85,000 નવી નોકરીઓની આશા રાખીને બેઠા હતા, પરંતુ વાસ્તવિક આંકડો તેનાથી બમણો આવ્યો છે.

આ મજબૂત આંકડાનો સીધો અર્થ એ થાય છે કે અમેરિકાની અર્થવ્યવસ્થા હજુ પણ ધારણા કરતાં વધુ મજબૂત છે. આના કારણે અમેરિકન સેન્ટ્રલ બેંક ‘ફેડરલ રિઝર્વ’ વ્યાજ દરોમાં વહેલી તકે જે ઘટાડો કરવાની હતી, તે હવે મોડો અથવા ઓછો કરશે. ડૉલર ઇન્ડેક્સ 99.4 ની સપાટી પર મજબૂત થતાં અને વ્યાજ દરો ઊંચા રહેવાની શક્યતાને પગલે રોકાણકારોએ સોના-ચાંદી જેવા સુરક્ષિત ગણાતા રોકાણમાંથી નાણાં પાછા ખેંચી લીધા છે, જેના લીધે આ કડાકો બોલાયો છે.

ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ભારે ધોવાણ

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) ના ભૌગોલિક રાજકીય તણાવની સાથે સાથે ડૉલર મજબૂત થવાથી બુલિયનની ચમક ફીકી પડી છે. કોમેક્સ (COMEX) પર યુએસ ડેટા આવ્યા બાદ ગોલ્ડ ફ્યુચર્સ 2.77% એટલે કે 124 ડૉલર કરતાં વધુ તૂટીને 4380 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું હતું, જ્યારે ચાંદી પણ 6.68% જેટલી ક્રેશ થઈ ગઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…

મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me...

મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High…

મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High...

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…

7 months ago
Explainer: CBSEનો ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ, આજે પણ ધો. 12નું પરિણામ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે …

Explainer: CBSEનો ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ, આજે પણ ધો. 12નું પરિણામ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે …

1 month ago
છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

છોટી કાશીના ઉપનામથી પ્રચલિત જામનગરમાં હનુમાન જયંતીના પર્વે અનેક હનુમાનજીના મંદિરમાં ધાર્મિક કાર્યક્ર…

4 months ago
વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું | wo…

વર્લ્ડ પ્રેસ ફ્રીડમની યાદીમાં ભારત છેક 151મા ક્રમે, ટ્રમ્પના શાસનમાં અમેરિકા 57મા ક્રમે ગગડ્યું | wo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News