gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લારી-ગલ્લા ધારકો માટે ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | Town vending committee to be formed for lorry and c…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
લારી-ગલ્લા ધારકો માટે ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | Town vending committee to be formed for lorry and c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં લારી-ગલ્લા ધારકો અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરાશે.

મ્યુનિ.કોર્પોરેશનના જણાવ્યા મુજબ, શહેરમાં નવા હોકિંગ ઝોન અને નોન-હોકિંગ ઝોન નક્કી કરવા તેમજ વેન્ડર્સને લગતી ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે સરકારની માર્ગદર્શિકા મુજબ આ પ્રક્રિયા હાથ ધરાશે ?

અગાઉ વર્ષ ૨૦૧૭માં શહેરના તમામ સ્ટ્રીટ વેન્ડર્સનો વિગતવાર સર્વે કરાયો હતો. હવે ટૂંક સમયમાં ફરી એકવાર નવેસરથી સર્વે હાથ ધરાશે, જે દરમિયાન ૨૦૧૭ના ડેટાબેઝ અને માહિતીનો પણ ઉપયોગ થશે.

સર્વેમાં નોંધાયેલા સ્ટ્રીટ વેન્ડર્સ માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી દ્વારા પસંદ થયેલા સભ્યોને ટાઉન વેન્ડિંગ કમિટીમાં સ્થાન મળશે. કમિટીમાં સરકારી અધિકારીઓ, બિનસરકારી સભ્યો, એનજીઓ પ્રતિનિધિઓ તેમજ ચૂંટાયેલા વેન્ડર પ્રતિનિધિઓનો સમાવેશ કરાશે.

ટાઉન વેન્ડિંગ કમિટી શહેરમાં હોકિંગ અને નોન-હોકિંગ ઝોન નક્કી કરશે. ઉપરાંત, દરેક સ્ટ્રીટ વેન્ડરને ઓળખપત્ર અપાશે. શહેરી ફેરિયાઓ માટેની માસિક પરવાના ફ્રી તેમજ વેન્ડિંગ પ્રવૃત્તિ માટે પ્રતિબંધિત વિસ્તારો પણ કમિટી દ્વારા નક્કી કરાશે.

આ કમિટીની રચના ન થાય ત્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર્સને લગતી કામગીરી સામાન્ય સભા દ્વારા મંજૂર કરાયેલી પ્રોવિઝનલ કમિટીના નિર્ણય મુજબ ચાલુ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ભાવનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં સગીરા સહિત 3ના અપહરણ | 3 people including a minor kidnapped in Bhav…

ભાવનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં સગીરા સહિત 3ના અપહરણ | 3 people including a minor kidnapped in Bhav...

કેસર કેરીની સીઝન અંતિમ તબક્કામાં, યાર્ડમાં ગત વર્ષ કરતા બમણી આવક | Kesar mango season in final phase…

કેસર કેરીની સીઝન અંતિમ તબક્કામાં, યાર્ડમાં ગત વર્ષ કરતા બમણી આવક | Kesar mango season in final phase...

વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of …

વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘટના સ્થળેથી 50 ટન કોલસો સહિતનો મુદ્દામાલ કબજે લઇને કાર્યવાહી હાથ ધરાઇ | Action was taken after seiz…

7 months ago
અમદાવાદના એક સ્ટોરમાં સ્ટાફ દ્વારા એક કરોડ રૂપિયાની ચોરી: એપલની પ્રોડક્ટ અને રોકડા નાણા પૈસાની ખોટી …

1 year ago
જામનગરમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : પાંચ જુગારીઓ પકડાયા | LCB raids gambling…

3 months ago
શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી 78500 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ | /sen…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News