gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેસકોર્સમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર દરોડો : ૪ ઝડપાયા | Raid on illegal call center at Racecours…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in GUJARAT
0 0
0
રેસકોર્સમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પર દરોડો : ૪ ઝડપાયા | Raid on illegal call center at Racecours…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,રેસકોર્સ વિસ્તારમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી વિદેશના  લોકોને લોન મંજૂર થઇ હોવાનું જણાવી છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે.પોલીસે આરોપીઓ પાસેથી ૮ મોબાઇલ, ૭ લેપટોપ, એક રાઉટર અને રોકડા ૪૧  હજાર મળીને કુલ ૩.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

એલ.સી.બી. ઝોન – ૨ ની ટીમને માહિતી મળી હતી કે, રેસકોર્સના બિરેલ એપાર્ટમેન્ટમાં કરણ લોકવાણી તેના મિત્રો સાથે ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી રહ્યો છે. ગેરકાયદે ઇન્ટરનેશલ કોલ કરી ફાઇનાન્સ કંપનીના નામે તેઓની સાથે વાત કરી લોન મંજૂર થઇ ગઇ હોવાનું જણાવી છેતરપિંડીનું રેકેટ ચલાવી રહ્યા છે. જેથી, ડીસીપી મંજીતા વણજારાની સૂચના મુજબ, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા ચાર લોકો મળી આવ્યા હતા.  સ્થળ પરથી (૧)  કરણ રામચંદભાઇ લોકવાણી, ઉં.વ.૩૨ (રહે. રીલનગર, એલેમ્બિક રોડ)  (૨) જોનાથન જોનસન દાસ, ઉં.વ.૩૨ (રહે. ખારખાના કંપાઉન્ડ, ફતેગંજ) (૩) પંકજ અશોકભાઇ જેઠવાણી, ઉં.વ.૪૦ (રહે. વિશ્વનાથ એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી, આંબાવાડી, અમદાવાદ) તથા (૪) આલેરસુલ મુસ્તાકઅલી સૈયદ, ઉં.વ.૩૪ (રહે. ગીલીસ્તા બંગ્લોઝ, તાંદલજા) મળી આવ્યા હતા.તેઓ મોબાઇલ ફોન તેમજ લેપટોપ પર મેસેજ કરી લોન આપવા અંગે વાત કરતા હતા. તેમજ ફોનમાં વિદેશના અલગ – અલગ નંબર ડાયલ કરેલા હતા. કરણ પાસેથી રોકડા ૪૧ હજાર મળી આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જણાઇ આવ્યું હતું કે, વિદેશમાં રહેતા લોકોને CITY CREDITS ના નામથી બે અલગ – અલગ નંબર પરથી વોઇસ કોલ કરી લોન મંજૂર કરી હોવાનું જણાવી તેઓના પ્રિપેઇડ ડેબિટ કાર્ડનો નંબર તેમજ એક્સપાયરી ડેટ અને સીવીવી નંબર લઇ તેઓને લોન મંજૂર થઇ જશે, તેવું  જણાવતા હતા. ત્યારબાદ તેઓ ૧૫૦ થી ૨૦૦ ડોલર જેટલી રકમનું ગીફ્ટ કાર્ડ  રીડીમ કરી વર્ચ્યુલ વોેલેટમાં કન્વર્ટ કરી રકમ મેળવી લેતા હતા.

રેડ પડી ત્યારે પણ વિદેશમાં કોલ ચાલુ હતા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર

પોલીસ રેડ કરવા પહોંચી ત્યારે તમામ આરોપીઓના લેપેટોપ ચાલુ હાલતમાં  હતા.તેમજ વિદેશમાં કોલ ચાલુ હતા.  લેપટોપમાં અલગ – અલગ એક્સલ ફાઇલો તેમજ ક્રોમ બ્રાઉઝર ખુલ્લા હતા. તેમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ફોન નંબર, એડ્રેસ, સિટિ સ્ટેટ ઝીપ કોડ, બેન્ક નેમ વગેરે લખેલું હતું.

બે મહિનાથી ગેરકાયદે કોલ સેન્ટર ચાલતુ હતું

 વડોદરા,

 ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો મુખ્ય સૂત્રધાર કરણ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સ્થળે છેલ્લા બે મહિનાથી કોલ  સેન્ટર ધમધમતુ હતું. જ્યારે આરોપી જોનાથન આઇ.ટી. એક્સપર્ટ છે, અગાઉ તે વડોદરા ઉપરાંત બેંગ્લોરમાં પણ કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્યો છે. 

કૌભાંડનો આંક જાણવા બેન્કના ટ્રાન્જેક્શનની વિગતો પોલીસ મેળવશે

 વડોદરા,

પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓ અમેરિકા સહિત અન્ય દેશના નાગરિકોને ટાર્ગેટ બનાવતા  હતા. આરોપીઓના લેપટોપમાંથી પોલીસ ડેટા મેળવી રહી છે. તેમજ બેન્કમાં થયેલા ટ્રાન્જેક્શન પર પણ પોલીસ તપાસ કરી રહી છે. જેથી, કૌભાંડનો કુલ આંક જાણી શકાય. આરોપીઓ ઇંગ્લીશમાં  ખૂબ જ સારી રીતે વાત કરતા હોઇ નિર્દોષ નાગરિકોને ફસાવવામાં સફળ રહેતા હતા.

.

આરોપીઓને વેબ સિરિઝ જોઇ આ કૌભાંડ કરવાનો વિચાર આવ્યો

વડોદરા,

મુખ્ય સૂત્રધાર  કરણ શેરબજારનો એક્સપર્ટ છે.  આરોપીઓએ મોજશોખ માટે ગેરકાયદે કોલ સેન્ટર શરૃ કર્યું હતું. કરણ અને જોનાથન અન્ય બે આરોપીઓને ટાસ્ક આપીને કામ કરાવતા હતા. આરોપીઓ પાસે  વિદેશી નાગરિકોના કોન્ટેક્ટ નંબર કઇ  રીતે આવ્યા, તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ યોજના કઇ રીતે તેમના મનમાં આવી, તે અંગે આરોપીઓએ પોલીસને કહ્યું હતું કે, વી લર્ન ફ્રોમ વેબ સિરિઝ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આઠ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.1.78 કરોડ જમા, નવની ધરપકડ | Cyber ​​fraud worth Rs 1 78 crore depo…
GUJARAT

આઠ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.1.78 કરોડ જમા, નવની ધરપકડ | Cyber ​​fraud worth Rs 1 78 crore depo…

June 8, 2026
ગોંડલ નજીકથી રૂા.1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો | Truck loaded with English liquor wort…
GUJARAT

ગોંડલ નજીકથી રૂા.1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો | Truck loaded with English liquor wort…

June 8, 2026
ગોંડલ નજીકથી રૂા. 1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો | Truck loaded with English liquor wor…
GUJARAT

ગોંડલ નજીકથી રૂા. 1.51 કરોડનો અંગ્રેજી દારૂ ભરેલો ટ્રક પકડાયો | Truck loaded with English liquor wor…

June 8, 2026
Next Post
ચૂંટણીઓ પૂર્ણ થતા જ સરકાર ફરી જાગી રેશનિંગ દુકાનદારો પર સરકારી અનાજ માટે CBDC કરાવવા દબાણ | Ration s…

ચૂંટણીઓ પૂર્ણ થતા જ સરકાર ફરી જાગી રેશનિંગ દુકાનદારો પર સરકારી અનાજ માટે CBDC કરાવવા દબાણ | Ration s...

વડોદરા-નિમેટારોડ પર અકસ્માત બાઇક સ્લીપ થતા પિતા તેમજ પુત્રીનું કરૃણ મોત, માતાને ઇજા | bike slip acci…

વડોદરા-નિમેટારોડ પર અકસ્માત બાઇક સ્લીપ થતા પિતા તેમજ પુત્રીનું કરૃણ મોત, માતાને ઇજા | bike slip acci...

અંકોડિયા ગામની કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત | Youth dies after drowning in canal in Ankodia village

અંકોડિયા ગામની કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત | Youth dies after drowning in canal in Ankodia village

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત | jammu kashmir trf terroris…

શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, TRFના આતંકવાદી સજ્જાદ ગુલનું ઘર જપ્ત | jammu kashmir trf terroris…

8 months ago
મોરબીના કોલસાના વેપારીને ચેક રીટર્ન કેસમાં 2 વર્ષની સજા : ચેકની રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ | Morbi c…

મોરબીના કોલસાના વેપારીને ચેક રીટર્ન કેસમાં 2 વર્ષની સજા : ચેકની રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ | Morbi c…

4 months ago
સરકારી કર્મચારીઓની પેન્શન મુદ્દે મૂંઝવણ દૂર, દીકરીઓ પણ છે હકદાર | government employees confusion ove…

સરકારી કર્મચારીઓની પેન્શન મુદ્દે મૂંઝવણ દૂર, દીકરીઓ પણ છે હકદાર | government employees confusion ove…

10 months ago
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News