gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં સ્વસ્થ ભારતના સંદેશ સાથે ‘સન્ડે ઓન સાઇકલ’ રેલી યોજાઈ | ‘Sunday on Cyc…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં સ્વસ્થ ભારતના સંદેશ સાથે ‘સન્ડે ઓન સાઇકલ’ રેલી યોજાઈ | ‘Sunday on Cyc…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : ફિટ ઈન્ડિયા અભિયાનના ભાગરૂપે જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગઈકાલે રવિવારે ‘સન્ડે ઓન સાઇકલ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શારીરિક તંદુરસ્તી, સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી આ રેલીમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

રવિવારની સવારે પોલીસ હેડ ક્વાર્ટરથી પ્રારંભ થયેલી રેલી દરમિયાન પોલીસ પરેડ અને એક્સરસાઇઝના ડ્રેસમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ સાઇકલ સવાર બની નગરજનોને ફિટનેસ પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ રોજિંદા જીવનમાં વ્યાયામ અને સાઇકલિંગને પ્રોત્સાહન આપી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયમિત કસરત અને સાઇકલિંગ દ્વારા વ્યક્તિ શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે. સાથે જ વાહનોના ઉપયોગમાં ઘટાડો થવાથી પર્યાવરણનું પણ સંરક્ષણ થાય છે. જામનગર પોલીસના આ પ્રયાસને ઉપસ્થિત કર્મચારીઓ અને નાગરિકો દ્વારા આવકારવામાં આવ્યો હતો. ‘સન્ડે ઓન સાઇકલ’ રેલી દ્વારા સ્વસ્થ ભારતના સંદેશને વધુ વેગ મળ્યો હોવાનું જોવા મળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
GUJARAT

October 22, 2026
ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

મુંબઈ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આયોજિત ‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’ કાર્ય…

Next Post
જામનગરના જોડીયા તાલુકાના પીઠડ ગામે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ : રૂ.13 લાખથી વધુનો મુદ્દામા…

જામનગરના જોડીયા તાલુકાના પીઠડ ગામે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ : રૂ.13 લાખથી વધુનો મુદ્દામા...

ગુજરાતમાં ‘સિઝેરિયન’ નું પ્રમાણ વધ્યું, નોર્મલ પ્રસુતિ ભૂતકાળ બની, નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ખુલાસો…

ગુજરાતમાં 'સિઝેરિયન' નું પ્રમાણ વધ્યું, નોર્મલ પ્રસુતિ ભૂતકાળ બની, નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ખુલાસો...

રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી વિવાદમાં, દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો VIDEO વાઈરલ થતાં આક્રોશ | Viral V…

રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી વિવાદમાં, દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો VIDEO વાઈરલ થતાં આક્રોશ | Viral V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રાત્રે 12 વાગ્યે ધડાકો થશે…’ સંજય રાઉતના ઘર પાસે એક કાર પર લખેલા મેસેજથી હડકંપ | Maharashtra : Mu…

10 months ago
SBIએ રિલાયન્સ કોમ્યુ. અને અનિલ અંબાણીને ‘ફ્રોડ’ જાહેર કર્યા : CBI તપાસની માંગ

1 year ago
અમૂલ ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં દુર્ઘટના, વેલ્ડિંગ કામગીરી દરમિયાન થયો બ્લાસ્ટ, અનેકને ઇજા | Blast du…

વડોદરામાં 1,45,289 મૃત મતદારો મળ્યા અને 2,25,297એ કાયમી સ્થળાંતર કર્યું | 1 45 289 dead voters found…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News