gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં: કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દ…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં: કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Liquor Seizure In Ahmedabad: અમદાવાદના હાંસોલમાં એક SUV કારમાં એક નહીં પણ 1800થી વધુ દારૂની બોટલની ખેપ મારતો મૂળ રાજસ્થાનનો શખસ એરપોર્ટ પોલીસે ઝડપી પાડ્યો છે. મળેલી બાતમીને આધારે પોલીસે એક ખાનગી કંપનીના પેટ્રોલ પંપની પાછળ સર્વિસ રોડ પરથી એક 21 વર્ષીય શખસને દારૂ-બિયર સહિત કુલ 7.22 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. 

પેટ્રોલ પંપની પાછળ અંધારામાં કાર પાર્ક કરી હતી

મળતી માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે, SUV કાર નાયરા પેટ્રોલ પંપની પાછળ સર્વિસ રોડ પર ઊભી છે અને તેમાં વિદેશી દારૂ ભરેલો છે. ત્યારબાદ અવાવરું અને અંધારાવાળી જગ્યાએ પાર્ક કરેલી ગાડીને કોર્ડન કરીને પોલીસે અંદર બેઠેલા શખસને ઝડપી લીધો હતો. પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીનું નામ 21 વર્ષીય ડુંગરા રામ હરખારામ જાની છે અને તે લીલસર ગામ બાડમેરનો રહેવાસી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ધોળકામાં મિત્રએ જ મિત્રનું ગળું કાપ્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

કારની સીટો અને ડેકીમાંથી મળી 1872 બોટલો

પોલીસે SUV કારની ડેકી અને પાછળની સીટ ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 1872 બોટલો મળી હતી. આ ઉપરાંત પોલીસે કાર અને એક મોબાઈલ ફોન સહિત કુલ 7,22,408 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્ત્વનું છે કે, પકડાયેલો આરોપી આટલો મોટો દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો, બોર્ડર પરથી કઈ રીતે ઘુસાડ્યો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
અમદાવાદ: ધોળકામાં મિત્રએ જ મિત્રનું ગળું કાપ્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો | Ahmedabad Po…

અમદાવાદ: ધોળકામાં મિત્રએ જ મિત્રનું ગળું કાપ્યું, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો | Ahmedabad Po...

જમીન ખાલી કરો, નહીં તો દંડ થશે: હાઇકોર્ટે પૂર્વ ક્રિકેટર અને MP યુસુફ પઠાણનો ઉધડો લીધો | Yusuf Patha…

જમીન ખાલી કરો, નહીં તો દંડ થશે: હાઇકોર્ટે પૂર્વ ક્રિકેટર અને MP યુસુફ પઠાણનો ઉધડો લીધો | Yusuf Patha...

મમતા બેનરજીએ સત્તા ગુમાવતાં જ TMCમાં ડખા, 3 ભાગમાં વહેંચાઈ પાર્ટી: જુઓ ઇનસાઇડ રિપોર્ટ | TMC Crisis 2…

મમતા બેનરજીએ સત્તા ગુમાવતાં જ TMCમાં ડખા, 3 ભાગમાં વહેંચાઈ પાર્ટી: જુઓ ઇનસાઇડ રિપોર્ટ | TMC Crisis 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…

6 months ago
વડોદરામાં ડભોઇ રોડ ઉપર કેલનપુર પાસે પોલીસની નાકાબંધી : ત્રણ વાહન ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો |…

12 months ago
જામનગરના ધરાનગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : બુઝુર્ગ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા, પોલીસ ફરિયાદ …

11 months ago
કલોલ તાલુકાના નાદરી ગામે કારની ટક્કરથી રિક્ષામાં બેઠેલ મહિલાનું મોત | A woman sitting in a rickshaw …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News