gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર | Banks willing to pay higher i…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in Business
0 0
0
હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર | Banks willing to pay higher i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ-બેન્ક (એફસીએનઆર-બી) થાપણોને આકર્ષવા ભારતની બેન્કો વિદેશમાં વસતા ભારતીયોને બે ટકા જેટલું વધુ વ્યાજ ઓફર કરે તેવી શકયતા છે. 

થાપણો સ્વીકારવા સામે રહેલા હેજિંગ કોસ્ટને પોતે સહન કરવાની રિઝર્વ બેન્કે ખાતરી આપ્યા બાદ બેન્કો વધુ વ્યાજ ઓફર કરવા માટે તૈયાર થઈ હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.

ડોલરના સ્વરૂપની એફસીએનઆર-બી થાપણ પર ત્રણથી પાંચ વર્ષની મુદત માટે ૨.૯૦થી ૩.૫૫ ટકા જેટલું વ્યાજ ઓફર કરવામાં આવે છે જ્યારે રૂપિયાના સ્વરૂપની થાપણ પર સમાન સમયગાળા માટે ૬ ટકા જેટલું વ્યાજ પૂરું પાડવામાં આવે છે. 

દેશમાં ડોલર પ્રવાહ આકર્ષવા બેન્કોને પ્રોત્સાહિત કરવા રિઝર્વ બેન્કે એફસીએનઆર-બી થાપણો પેટેના હેજિંગ કોસ્ટને પોતે ગ્રહણ કરવાનો કરેલો નિર્ણય તથા સ્વીકારેલી આવી થાપણો સામે કેશ રિઝર્વ રેશિઓ તથા સ્ટેટયૂટરી લિક્વિડિટી રેશિઓ જાળવવામાંથી બેન્કોને મુક્તિ અપાતા બેન્કોને તેમના કામકાજ પાછળના ખર્ચમાં ૩ ટકા જેટલી બચત થવાનો એક બેન્કરે અંદાજ મૂકયો હતો. 

નાણાં વર્ષ ૨૦૨૫માં એફસીએનઆર-બી સ્કીમમાં થાપણની માત્રા જે ૭.૦૭ અબજ ડોલર રહી હતી તે નાણાં વર્ષ ૨૦૨૬માં ૮૭ ટકા જેટલી ઘટી ૯૪.૬૦ કરોડ ડોલર રહી હતી. 

રિઝર્વ બેન્કના નિર્ણય બાદ વિદેશમાં વસતા ભારતીયો પાસેથી બેન્કો મોટી માત્રામાં રકમ આકર્ષવાની અપેક્ષા રાખી રહી છે. 

રિઝર્વ બેન્ક દ્વારા છેલ્લામાં છેલ્લી જાહેર કરાયેલી એફસીએનઆર-બી સ્કીમ હેઠળની થાપણોને એક વર્ષની લોક-ઈન લાગુ થશે અને બેન્કો દ્વારા હાથ ધરાનારા વિનિમય રદ કરી શકાશે નહીં. 

રિઝર્વ બેન્ક દ્વારા જારી કરાયેલા ધોરણ પ્રમાણે, ડોલર-રુપી વિનિમય વ્યવસ્થા વર્તમાન વર્ષના ૧૬ ઓકટોબર સુધી ખુલ્લી રહેશે. વિદેશમાં વસતા ભારતીયો પાસેથી ડોલર પ્રવાહ વધારવાના ભાગરૂપ આ સ્કીમ જાહેર કરવામાં આવી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
Business

June 21, 2026
ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

Next Post
ક્રૂડતેલમાં ઘટાડો: ભાવ 90 ડોલરની અંદર: સોના- ચાંદી ફરીથી ઉંચકાયા | Crude oil dips: prices under 90: …

ક્રૂડતેલમાં ઘટાડો: ભાવ 90 ડોલરની અંદર: સોના- ચાંદી ફરીથી ઉંચકાયા | Crude oil dips: prices under 90: ...

સેન્સેક્સ 394 પોઈન્ટ ઉછળીને 73919 | Sensex jumps 394 points to 73919

વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ | Farmers take to the…

વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ | Farmers take to the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ, ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ | Police arrest accused of…

5 months ago
ચૂંટણી જીતનાર લંગાળાના યુવકને માર મારી ધમકી | young man from Langala who won the election was threat…

2 months ago
ધોળકા નગરપાલિકા સંચાલિત જી.કે. મ્યુ.હોસ્પિટલ જર્જરિત હાલતમાં | Dholka Municipality run G K Mu Hospit…

11 months ago
CBSE વિવાદ : રાહુલ ગાંધી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામસામે, એકબીજા પર કર્યા શાબ્દિક પ્રહાર…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News