gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો 6 કિ.મી.નો રૂટ | Cen…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ મેટ્રોના ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધીનો 6 કિ.મી.નો રૂટ | Cen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Metro Phase 2A: કેન્દ્રીય કેબિનેટ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2Aને મંજૂરી આપી દેવામાં આવી છે. આ મંજૂરી મળતાં જ હવે અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ સીધું મેટ્રો કનેક્ટિવિટી સાથે જોડાઈ જશે, જેનાથી સ્થાનિક મુસાફરો તેમજ વિદેશથી આવતા પ્રવાસીઓને મોટી રાહત મળશે.

6 કિલોમીટરના રૂટ પર પાંચ નવા સ્ટેશન બનશે!

મળતી માહિતી અનુસાર, આ નવો મેટ્રો કોરિડોર કોટેશ્વરથી શરૂ થઈને સીધો ઍરપૉર્ટ સુધી પહોંચશે. 6 કિલોમીટર લાંબા આ આખા રૂટ પર મુસાફરોની સુવિધા માટે 5 નવા સ્ટેશનો બનાવવામાં આવશે. જેમાં આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી, સરદાર નગર અને ઍરપૉર્ટ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

આ પ્રોજેક્ટના આયોજનમાં 4 એલિવેટેડ (જમીનથી ઉપર) સ્ટેશનો બનાવવામાં આવશે, જ્યારે ઍરપૉર્ટની સુરક્ષા અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને 1 અન્ડરગ્રાઉન્ડ (જમીનની અંદર) સ્ટેશન તૈયાર કરવામાં આવશે. આગામી 4 વર્ષની અંદર આ ફેઝની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કરી લેવામાં આવશે. નોંધનીય છેકે, આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું મેટ્રો રેલ નેટવર્ક વિસ્તરીને કુલ 77.63 કિલોમીટરનું થઈ જશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

Next Post
ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત | Bharuch : Br…

ભરૂચના વ્હોરવાડમાં લોહિયાળ ખેલ: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત | Bharuch : Br...

પાણીના સંકટ વચ્ચે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં દોડધામ : આગામી 20 દિવસ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ : મ્…

પાણીના સંકટ વચ્ચે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં દોડધામ : આગામી 20 દિવસ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ : મ્...

પાણીની તંગી વચ્ચે બંધ હેન્ડ પંપનો મુદ્દો ગરમાયો : વોર્ડ-14ના બંધ 16 હેન્ડ પંપો તાત્કાલિક શરૂ કરવા રજ…

પાણીની તંગી વચ્ચે બંધ હેન્ડ પંપનો મુદ્દો ગરમાયો : વોર્ડ-14ના બંધ 16 હેન્ડ પંપો તાત્કાલિક શરૂ કરવા રજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા’, પંજાબમાં બોલ્યા કેજરીવાલ | Anandpur Sahib…

11 months ago
ગુજરાતના ખેડૂતો માટે ખાસ: ખાતર અંગેની ફરિયાદ અને રજૂઆત કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર | Helpline num…

1 year ago
કાયદો વ્યવસ્થા ખોરવાશે તો ગરબાના આયોજકોની સંપૂર્ણ જવાબદારી રહેશે | ahmedabad police release guidelin…

સાણંદ તાલુકામાં કાન કાપી લૂંટ ચલાવતી ગેંગના 2 સભ્ય ઝડપાયા | 2 members of gang involved in ear cuttin…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News