gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણીના સંકટ વચ્ચે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં દોડધામ : આગામી 20 દિવસ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ : મ્…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
પાણીના સંકટ વચ્ચે વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં દોડધામ : આગામી 20 દિવસ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ : મ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી અપૂરતા અને દૂષિત પાણીના પુરવઠાની ફરિયાદો ઉઠી રહી હોવાના પગલે મ્યુનિસિપલ કમિશનરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુખ્ય જળસ્ત્રોતો સિંધરોટ, મહીસાગર અને આજવા સરોવરની સ્થળ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન પાણીની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા અને ભવિષ્યની જરૂરિયાતોને લઈને સમીક્ષા કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે હાલ વડોદરા શહેરમાં આગામી 20 દિવસ સુધી પાણી પૂરું પાડી શકાય તેટલો જથ્થો ઉપલબ્ધ છે. સાવચેતીના ભાગરૂપે નર્મદા કેનાલ મારફતે વધુ 30 એમએલડી પાણી મેળવવા માટે એસએસએનએલ સમક્ષ અરજી પણ કરવામાં આવી છે, જેથી જરૂરિયાત સમયે વધારાનો જળપુરવઠો મળી રહે.

તેમણે જણાવ્યું કે પૂર્વ અને દક્ષિણ ઝોનમાં વધુ 125 એમએલડી પાણી પહોંચાડવાની કામગીરીને ઝડપી બનાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત, આ વિસ્તારોમાં પાણીના પ્રેશરની સમસ્યા હલ કરવા માટે વધારાના પંપો કાર્યરત કરવામાં આવ્યા છે, જેના કારણે આશરે પાંચ એમએલડી પાણીના વિતરણમાં સુધારો થવાની આશા છે.

દૂષિત પાણીની ફરિયાદો અંગે કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં 50થી 60 વર્ષ જૂની પાણી અને ડ્રેનેજ લાઇનો હજુ પણ કાર્યરત છે. અનેક સ્થળોએ પાણી અને ડ્રેનેજ લાઇનો એકબીજાની નજીક હોવાથી લીકેજ અથવા અન્ય કારણોસર દૂષિત પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે. આ સમસ્યાના નિરાકરણ માટે વોટર સ્ક્વોડ દ્વારા જૂની લાઇનો બંધ કરવાની તેમજ ગેરકાયદે રીતે પાણી ખેંચવા માટે ઉપયોગમાં લેવાતી મોટરો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ કમિશનરે દાવો કર્યો હતો કે વડોદરામાં પ્રતિ ઘરદીઠ સરેરાશ 700 લીટર પાણી પહોંચાડવામાં આવે છે, જે ગુજરાતના ચાર મહાનગરોમાં સૌથી વધુ ગણાય છે. તેમ છતાં બે ટાઇમ પાણી વિતરણની પદ્ધતિ શરૂ કરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં પાણીની અછતનો નહીં પરંતુ પાણીના પ્રેશરનો મુદ્દો વધુ ગંભીર છે. ફ્લેટોના ઉપરના માળ સુધી સીધું પાણી પહોંચાડવાની માંગણીઓ કરવામાં આવે છે, પરંતુ તે શક્ય  નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશનમાં નવી V- MAP સિસ્ટમમાં અનેક ભૂલો: વેરાની વસૂલાતમાં કરોડોનું નુકસાન : વોર્ડમાં કર્…
GUJARAT

વડોદરા કોર્પોરેશનમાં નવી V- MAP સિસ્ટમમાં અનેક ભૂલો: વેરાની વસૂલાતમાં કરોડોનું નુકસાન : વોર્ડમાં કર્…

June 10, 2026
ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી, કિસાન સંઘ સાથે બેઠક બાદ નિર્…
GUJARAT

ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી, કિસાન સંઘ સાથે બેઠક બાદ નિર્…

June 10, 2026
જામનગરમાં ભર બપોરે અર્ધનગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, તમામ પાસાઓથી તપાસ શરૂ | Jamnagar News B…
GUJARAT

જામનગરમાં ભર બપોરે અર્ધનગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, તમામ પાસાઓથી તપાસ શરૂ | Jamnagar News B…

June 10, 2026
Next Post
પાણીની તંગી વચ્ચે બંધ હેન્ડ પંપનો મુદ્દો ગરમાયો : વોર્ડ-14ના બંધ 16 હેન્ડ પંપો તાત્કાલિક શરૂ કરવા રજ…

પાણીની તંગી વચ્ચે બંધ હેન્ડ પંપનો મુદ્દો ગરમાયો : વોર્ડ-14ના બંધ 16 હેન્ડ પંપો તાત્કાલિક શરૂ કરવા રજ...

સુરતની લાઇફ લાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો : સોસીયો સર્કલ પાસે BRTS રૂટમાં બસ બંધ પડતાં આખો કોરિડો…

સુરતની લાઇફ લાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો : સોસીયો સર્કલ પાસે BRTS રૂટમાં બસ બંધ પડતાં આખો કોરિડો...

ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 …

ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ મનપા વિસ્તારમાં પ્રથમ દિવસે 15 થી વધુ પશુ પાંજરે પુરાયા | More than 15 animals were killed in…

નડિયાદ મનપા વિસ્તારમાં પ્રથમ દિવસે 15 થી વધુ પશુ પાંજરે પુરાયા | More than 15 animals were killed in…

11 months ago
‘ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ’, વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન | us india trade n…

‘ચીન જેવી ભૂલ ભારત સાથે નહીં કરીએ’, વેપાર અને વિકાસ મામલે અમેરિકાનું મોટું નિવેદન | us india trade n…

3 months ago
હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં

હવે યમુના એક્સપ્રેસ વે પર ભડભડ કરતી સળગી બસ, 50 મુસાફરોએ કૂદીને જીવ બચાવ્યાં

8 months ago
મોંઘવારી બેકાબૂ : તેલબજારમાં ભડકો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવ 115 રૂપિયા વધ્યાં | Edible Oil Prices…

મોંઘવારી બેકાબૂ : તેલબજારમાં ભડકો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવ 115 રૂપિયા વધ્યાં | Edible Oil Prices…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News