gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પાકિસ્તાન પર ભારતના પલટવારને મુકેશ અંબાણીની સલામ, કહ્યું- ‘સેના પર ગર્વ છે’ | india pakistan conflic…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in Business
0 0
0
પાકિસ્તાન પર ભારતના પલટવારને મુકેશ અંબાણીની સલામ, કહ્યું- ‘સેના પર ગર્વ છે’ | india pakistan conflic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor: ભારતે પહલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ જવાબી હુમલામાં પાકિસ્તાન અને પાક. અધિકૃત જમ્મુ કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારતે તેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. આ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ બનેલી છે. આ વચ્ચે ભારતીયો એકજુટ થઈને આતંકવાદ વિરૂદ્ધ લડાઈમાં સરકારને પોતાનો સહયોગ આપી રહ્યા છે. સરકારના આ નિર્ણયને અને સેનાના જુસ્સાને આખુ ભારત સલામ કરી રહ્યું છે. આ વચ્ચે, હવે દેશના સૌથી ધનવાન મુકેશ અંબાણીએ પણ ઓપરેશન સિંદૂર પર પોતાની પ્રતિક્રિયા આપી અને ભારતીય સેનાને સલામી આપી છે.

અંબાણીએ શું કહ્યું?

જેના પર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર માટે અમને પોતાના ભારતીય સશસ્ત્ર દળો પર ખુબ ગર્વ છે. ભારત આતંકવાદના તમામ રૂપો વિરૂદ્ધ એકજુટ, દૃઢ સંકલ્પ અને ઉદ્દેશ્યમાં અડગ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાહસિક અને નિર્ણાયક નેતૃત્વમાં ભારતીય સશસ્ત્ર દળોએ બોર્ડર પારથી દરેક ઉશ્કેરણીનો સચોટ અને શક્તિશાળી રીતે જવાબ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એ બતાવ્યું છે કે ભારત આતંકવાદની સામે ક્યારે ચૂપ નહીં રહે અને અમે પોતાની ધરતી પર પોતાના નાગરિકો પર કે પોતાના દેશની સુરક્ષા કરનારા બહાદુર પુરૂષો-મહિલાઓ પર એક પણ હુમલો સહન નહીં કરીએ. ગત કેટલાક દિવસોથી બતાવાય રહ્યું છે કે આપણી શાંતિ માટે દરેક ખતરાનો દૃઢ અને નિર્ણાયક કાર્યવાહીથી સામનો કરવામાં આવશે. રિલાયન્સ પરિવાર આપણા દેશની એકતા અને અખંડતાની રક્ષા માટે કોઈપણ ઉપાયનું સમર્થન કરવા માટે તૈયાર છે. અમે પોતાના સાથી ભારતીયોની જેમ માનીએ છીએ- ભારત શાંતિ ઈચ્છે છે, પરંતુ પોતાના ગૌરવ, સુરક્ષા અને સંપ્રભુતાની કિંમત પર નહીં. આપણે એક સાથે ઉભા થઈશું. આપણે લડીશું. અને આપણે જીતીશું.’

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
વિશ્વભરના મીડીયામાં ઓપરેશન સિંદૂર છવાઈ રહ્યું છે : રિપોર્ટ | Operation Sindoor is being covered in m…

વિશ્વભરના મીડીયામાં ઓપરેશન સિંદૂર છવાઈ રહ્યું છે : રિપોર્ટ | Operation Sindoor is being covered in m...

પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક | Strike from Lahore to Karachi in India agains…

પાક.ના હુમલા સામે લાહોરથી કરાચી સુધી ભારતની સ્ટ્રાઇક | Strike from Lahore to Karachi in India agains...

સુપ્રીમે હાઇકોર્ટોંમાં જજોની ખાલી જગ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી | sc flags vacancies in high courts

સુપ્રીમે હાઇકોર્ટોંમાં જજોની ખાલી જગ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી | sc flags vacancies in high courts

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈક્વિટી ફંડોમાં થતાં રોકાણમાં 9 ટકાનો ઘટાડો

ઈક્વિટી ફંડોમાં થતાં રોકાણમાં 9 ટકાનો ઘટાડો

6 months ago
દિલ્હી પ્રદૂષણનો ‘ખલનાયક’ છે PM2.5, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે : સ્ટડીમાં ખુલાસો

દિલ્હી પ્રદૂષણનો ‘ખલનાયક’ છે PM2.5, બાળકોના ફેફસાંને 40% સુધી નુકસાન પહોંચાડી રહ્યું છે : સ્ટડીમાં ખુલાસો

4 months ago
નડિયાદમાં આજે માઘી પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષા | Sugar rain at Santram Temple in Nadiad today on…

નડિયાદમાં આજે માઘી પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષા | Sugar rain at Santram Temple in Nadiad today on…

2 months ago
તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી સાથે સાયબર છેતરપિંડીમાં પણ વધારો | Cyber ​​fraud also increases with …

તહેવારોની સિઝનમાં ઓનલાઈન ખરીદી સાથે સાયબર છેતરપિંડીમાં પણ વધારો | Cyber ​​fraud also increases with …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News