gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

10 મી નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ રનર અપ રહી હતી, એ બહુ ગૌરવ ની વાત છે ટિંકલ પણ આ ટીમનો એક ભાગ હતી એ પરિવાર માટે નહીં સમગ્ર બનાસકાંઠા માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતી દીકરી છેક નેશનલ સુધી પહોંચે,તમે એનાથી વધારે શું હોઈ શકે .બનાસકાંઠા જિલ્લાના અંતરીયાળ એવા અત્યારે નવા બનેલા હડાદ તાલુકાનાની રાણી ઉંબરી ગામની એક આદિવાસી પરિવારમાં જન્મેલી દીકરીએ અત્યારે રમાઈ રહેલી નેશનલ હોકી ટીમનો ભાગ રહી ને પોતાની ટીમ ને રનર અપ સુધી પહોંચાડી.

દાંતા થી નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની ટિંકલ કોદરવીએ અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે, નાનપણ થી જ રમત ગમત પ્રત્યેબહુ પ્રેમ અને રુચિ ધરાવે છે.રાની ઉંબરી ગામના અનિલભાઈ કોદરવીની દીકરી જે નાનપણ થી જ પોતાના અને પોતાના પરિવાર માટે કઈ કરવા માગતી હતી

ખેડૂત પરિવારમાં જન્મેલી ટિંકલનો જન્મ તારીખ 11/04/2007 રાની ઉંબરી ગામમાં થયો હતો

પોતાનું પ્રાથમિક શિક્ષણ કેન્દ્રીય આશ્રમ શાળા સનાલીમાં લીધું હતું. નાનપણથી રમત ગમત પ્રત્યે વધારે રસ હોવાથી ધોરણ 6 થી 12 સુધી નો અભ્યાસ દેવગઢ બારિયામાં કર્યો હતો

માત્ર 10 વર્ષ ની ઉમરે જ ટ્વિંકલે હોકી રમવાની શરૂઆત જિલ્લા લેવલેથી કરી હતી.જિલ્લા લેવલેથી શરૂ થયેલી આ યાત્રા ટિંકલને પોતાની મહેનત અને પરિવાર તથા કોચ ના સહયોગ થી અત્યારે છેક રાષ્ટ્રીય લેવલે સુધી પોતે હોકી ટીમનો ભાગ બની ગઈ છે.

નાનપણ થી રમત ગમત પ્રત્યે રસ હતો સમય જતા 10 વર્ષ ની ઉમરે ટિંકલ એક ખેલાડી તરીકે હોકી માં પોતાનો શરૂઆત કરી હતી સમય જતા હોકી એ ટિંકલ ની એક અલગ ઓળખ બની ગયી

એક સામાન્ય પરિવાર માંથી આવતી ટિંકલ અત્યાર સુધી માં નૅશનલ સ્તરે હોકી ની રમત માં એક સારા ખેલાડી તરીકે પોતાની ટીમ માટે 3 વાર દિલ્હી, એક વાર ચંદીગઢ, એક વાર હરિયાણા, એક વાર રાજસ્થાન, એક વાર મધ્ય પ્રદેશ, એક વાર લખનૌ આમ 9 થી વધારે વખતે નૅશનલ સ્તરે ગુજરાત ની હોકી ટીમ તરફથી રમી ચૂકી છે

અત્યારે જ રમાયેલી 10 મી નેશનલ ટુનામેન્ટ માં ગુજરાત ની ટીમ બીજા સ્થાને રહી હતી ગુજરાત ની ટીમ નો પ્રતિનિધિવ કરતી ટિંકલ પોતાનું ,પોતાના પરિવાર તથા સમગ્ર બનાસકાંઠા નું ગૌરવ વધાર્યું છે

જો બનાસકાંઠા ની આ દીકરી ને યોગ્ય માર્ગદર્શન મળે તો આ દીકરી ગુજરાત લેવલે થી છેક ઇન્ટરનેશન સ્તર સુધી પહોંચી શકે એમ છે

રિપોર્ટર પ્રહલાદ પૂજારી,અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8…

બંગાળ બાદ તેલંગાણામાં 89 લાખ મતદારો પર સંકટ, ચૂંટણી પંચ ફટકારશે નોટિસ! | Telangana Voter List Row: 8...

મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! …

મમતા બેનરજીને મોટો ઝટકો: સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો હાઈકોર્ટનો ઈનકાર, બળવાખોર નેતા જ રહેશે LOP! ...

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં વાહન અકસ્માતના પાંચ બનાવમાં બે મોત : કપડવંજ રોડ પર યુવકનું મોત | Two dead in five vehicle …

વડોદરામાં વાહન અકસ્માતના પાંચ બનાવમાં બે મોત : કપડવંજ રોડ પર યુવકનું મોત | Two dead in five vehicle …

2 months ago
અમરેલીમાં યુવતીની સગાઈ થતાં યુવકે રેકી કરીને ગળાના ભાગે ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, પોલીસે આરોપીની શ…

અમરેલીમાં યુવતીની સગાઈ થતાં યુવકે રેકી કરીને ગળાના ભાગે ચપ્પુથી કર્યો જીવલેણ હુમલો, પોલીસે આરોપીની શ…

10 months ago
વિદેશી રોકાણકારોને સરકારી બોન્ડ પર કર ચૂકવવો પડશે નહીં | Foreign investors will not have to pay tax …

વિદેશી રોકાણકારોને સરકારી બોન્ડ પર કર ચૂકવવો પડશે નહીં | Foreign investors will not have to pay tax …

2 months ago
ST વિભાગના 36 હજાર કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર, રાજ્ય સરકારની મોટી જાહેરાત | ‘Festive advance…

ST વિભાગના 36 હજાર કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર, રાજ્ય સરકારની મોટી જાહેરાત | ‘Festive advance…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News