gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પટેલ કોલોનીમાં ફાયર NOC ના અભાવે પીઝા જંકશન ફૂડ જંકશન સીલ : બાંહેધરી બાદ સીલ ખોલાયું | Piz…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં પટેલ કોલોનીમાં ફાયર NOC ના અભાવે પીઝા જંકશન ફૂડ જંકશન સીલ : બાંહેધરી બાદ સીલ ખોલાયું | Piz…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fire Safety : જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ અને એસ્ટેટ શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરની હોટલો, રેસ્ટોરન્ટો અને ફૂડ જંકશનોમાં સુરક્ષા નિયમોના પાલનની ચકાસણી માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ સહિતના જરૂરી દસ્તાવેજો વગર ચાલતી સંસ્થાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઝુંબેશ અંતર્ગત ગુરૂવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાંચ જેટલા પીઝા અને ફૂડ જંકશનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પટેલ કોલોની વિસ્તારમાં આવેલી પીઝા જંકશન ફૂડ જંકશનમાં નિયમોના ઉલ્લંઘન અને જરૂરી મંજૂરીઓ અંગેની ખામી સામે આવતાં મહાનગરપાલિકાની ટીમે તેને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી હતી. અચાનક થયેલી કાર્યવાહીના પગલે સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ રેસ્ટોરન્ટના માલિકો દ્વારા તમામ નિયમોનું પાલન કરવાની તેમજ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો રજૂ કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. સંચાલકોની રજૂઆત અને બાંહેધરીને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાના તંત્રએ મોડી સાંજે રેસ્ટોરન્ટનું સીલ ખોલી આપ્યું હતું.

મહાનગરપાલિકાની આ કાર્યવાહી બાદ શહેરમાં નિયમોનું પાલન કર્યા વગર ધંધો ચલાવતા અન્ય વેપારીઓ અને સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી ચકાસણી અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
જામનગરના ગાગવા ગામે ખોદકામના મુદ્દે સામસામે મારામારી : બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવાઈ | fight over…

જામનગરના ગાગવા ગામે ખોદકામના મુદ્દે સામસામે મારામારી : બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવાઈ | fight over...

જામનગર જીલ્લા પંચાયતના કર્મચારીને 5 લાખના ચેક રીટર્ન કેસમાં 1 વર્ષની જેલની સજા | Jamnagar jilla Panc…

જામનગર જીલ્લા પંચાયતના કર્મચારીને 5 લાખના ચેક રીટર્ન કેસમાં 1 વર્ષની જેલની સજા | Jamnagar jilla Panc...

જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે ઉભી કરાયેલી મિલકતો ઉપર તંત્રનું ડિમોલિશન | de…

જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત સાઇચા ગેંગની ગેરકાયદે ઉભી કરાયેલી મિલકતો ઉપર તંત્રનું ડિમોલિશન | de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં બેરોજગારીએ ટેન્શન વધાર્યું, 40% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી, રિપોર્ટમાં ધડાકો | Une…

4 months ago
સારવાર માટે ગયેલી બ્યુટીપાર્લરની સંચાલિકા અને ડોક્ટર પ્રેમમાં પડયા,લગ્ન નહિ કરતાં બળાત્કારનો ગુનો | …

વક્ફ સંશોધન બિલ બન્યો કાયદો, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આપી મંજૂરી | Waqf Bill becomes law: Presiden…

1 year ago
1 રૂપિયાની નોટના ચક્કરમાં 10 લાખનો ચૂનો, કેશિયર સાથે છેતરપિંડીના કેસ વિશે જાણી ચોંકી જશો | Insurance…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News