gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બહેરામપુરામાં પરિવાર સૂતો હતો અને જાળી ખોલી ચોરી કરી | Ewe famini ra annut me ewe neset a suk me a s…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
બહેરામપુરામાં પરિવાર સૂતો હતો અને જાળી ખોલી ચોરી કરી | Ewe famini ra annut me ewe neset a suk me a s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

બહેરામપુરામાં સવારે ચાર કલાકમાં જ મકાનમાંથી રૃા. ૨.૩૧ લાખની મતાની ચોરી થઇ હતી. જેમાં યુવક સવારે ચાર વાગે જમાલપુર શાકમાર્કેટ ખાતે લીંબુ વેચવા ગયો હતો સવારે ૮ વાગે ઘરે પરત આવ્યો ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો હતો અંદર જઇને જોયું તો પરિવારનો સભ્યો સૂતા હતા અને કોઇ વ્યક્તિ જાળી ખોલીને ઘરમા ચોરી કરીને જતો રહ્યો હતો. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ચોરીનો ગુનો નોંધી કોઇ જાણભેદુ  હોવાની શંકા આધારે વધુ તપાસ શરુ કરી છે.

માત્ર 4 કલાકમાં સોના-ચાંદીના દાગીના, રોકડ ગુમાવી

બહારાપુરામાં રહેતા અને વહેલી સવારે જમાલપુર શાકમાર્કેટ પાસે લીંબુનું વેચાણ કર્યા બાદ ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે ફરિયાદી યુવક સવારે ચાર વાગે જમાલપુર શાકમાર્કેટ ખાતે લીંબુ વેચવા ગયો હતો સવારે ૮ વાગે ઘરે પરત આવ્યો ત્યારે મકાનનો દરવાજો ખુલ્લો હતો અંદર જઇને જોયું તો પરિવારનો સભ્યો સૂતા હતા અને કોઇ વ્યક્તિ જાળી ખોલીને ઘરમા ચોરી કરીને જતો રહ્યો હતો. 

મકાનમાં જઇને તપાસ કરતા લાકડાની તિજોરી ખુલ્લી હતી તેમાંથી સોના અને ચાંદીના દાગીના તથા રોકડા રૃા. ૬,૦૦૦ મળી કુલ રૃા. ૨.૩૧ લાખની મતાની ચોરીની જાણ થઇ હતી. આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે ચોરીનો ગુનો નોંધી કોઇ જાણભેદુ  હોવાની શંકા આધારે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
રોડ ક્રોસ કરતા વૃદ્ધનું બાઇકની ટક્કરથી બેભાન હાલતમાં મોત | Emon chinnap mwan a malo mwirin an a kkuf…

રોડ ક્રોસ કરતા વૃદ્ધનું બાઇકની ટક્કરથી બેભાન હાલતમાં મોત | Emon chinnap mwan a malo mwirin an a kkuf...

રૂ.12 હજારના ડ્રગ્સ સાથે યુવક પકડાયો ટ્રેનમાંથી રૂ.99 હજારનો ગાંજો પકડાયો | A tori ren ekkewe safeie…

રૂ.12 હજારના ડ્રગ્સ સાથે યુવક પકડાયો ટ્રેનમાંથી રૂ.99 હજારનો ગાંજો પકડાયો | A tori ren ekkewe safeie...

મ્યુનિ.કોર્પોરેશનનો લારી-ગલ્લા સ્ટોર હાઉસફૂલ | Municipal Corporation’s lorry store full of goods

મ્યુનિ.કોર્પોરેશનનો લારી-ગલ્લા સ્ટોર હાઉસફૂલ | Municipal Corporation's lorry store full of goods

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

6 months ago
જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા વિજ વિભાગને સાથે રાખીને વીજ ચોરો સામે ગઈકાલે વધુ 100 થી વધુ સ્થળે…

2 years ago
પીએમ મોદીએ બિહારમાં રૂ. 36,000 કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યા

1 year ago
પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી, ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત | Horri…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News