gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમનો કરુણ અંત: જાફરાબાદમાં મધરાતે પ્રેમિકાના ઘરે પહોંચેલા પ્રેમી પર તૂટી પડ્યો પરિવાર, ગંભીર ઈજાઓ…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
પ્રેમનો કરુણ અંત: જાફરાબાદમાં મધરાતે પ્રેમિકાના ઘરે પહોંચેલા પ્રેમી પર તૂટી પડ્યો પરિવાર, ગંભીર ઈજાઓ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Crime News : અમરેલી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રેમ સંબંધના કારણે એક યુવકે પોતાની જિંદગી ગુમાવવી પડી છે. અમરેલીના જાફરાબાદ તાલુકામાં આવેલા કડિયાળી ગામે પ્રેમ પ્રકરણમાં એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, કડિયાળી ગામે રહેતો રાજેશ બાંભણીયા નામનો યુવક રાત્રિના સમયે પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે ગયો હતો. જોકે, આ દરમિયાન પ્રેમિકાના પરિવારજનો જાગી ગયા હતા અને યુવકને રંગેહાથ પકડી પાડ્યો હતો. દીકરી સાથેના પ્રેમ સંબંધથી નારાજ પરિવારજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેમણે ઉશ્કેરાઈને પ્રેમી રાજેશ બાંભણીયા પર લાકડીઓ અને ઘાતક હથિયારો વડે તૂટી પડીને ઢોરમાર મારવાનું શરૂ કર્યું હતું.

પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આ બેરહેમ અને જીવલેણ હુમલામાં યુવકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં અસહ્ય પીડાને કારણે પ્રેમી રાજેશ બાંભણીયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની આ ઘટના વાયુવેગે પ્રસરતા ગામ લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ પોલીસ પ્રશાસનને આ અંગે જાણ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્થાનિક જાફરાબાદ પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક અસરથી કડિયાળી ગામે દોડી ગયો હતો. પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને મૃતક રાજેશના શબનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે જાફરાબાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ પોલીસે કાવતરું રચીને હત્યા કરનારા યુવતીના પરિવારના આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
Next Post
ભાવનગરના સેન્ટ્રલ બાદ સ્ટેટ જીએસટીના અધિકારી સામે પીએમ ઓફિસમાં ફરિયાદ | Complaint filed in PM’s Offi…

ભાવનગરના સેન્ટ્રલ બાદ સ્ટેટ જીએસટીના અધિકારી સામે પીએમ ઓફિસમાં ફરિયાદ | Complaint filed in PM's Offi...

પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G7 સમિટ અને આર્થિક સહયોગ પર રહેશે નજર | PM Modi Europe Visit …

પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G7 સમિટ અને આર્થિક સહયોગ પર રહેશે નજર | PM Modi Europe Visit ...

અડધી રાતે પોલીસ મેઈન ગેટનું તાળું તોડી ઘરમાં ઘૂસી, અભિષેક બેનરજીએ પૂછ્યું- કંઈ મળ્યું? | Kolkata Pol…

અડધી રાતે પોલીસ મેઈન ગેટનું તાળું તોડી ઘરમાં ઘૂસી, અભિષેક બેનરજીએ પૂછ્યું- કંઈ મળ્યું? | Kolkata Pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

2 months ago
વાડી વાવતી મહિલાની હત્યા, પતિને જ શંકાના દાયરામાં રાખી છાનબીન | Murder of a woman who was planting a…

વાડી વાવતી મહિલાની હત્યા, પતિને જ શંકાના દાયરામાં રાખી છાનબીન | Murder of a woman who was planting a…

1 year ago
નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, પાણી ભરાતા અનેક વાહનોમાં બંધ પડયા | Low lying areas submerged in w…

નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, પાણી ભરાતા અનેક વાહનોમાં બંધ પડયા | Low lying areas submerged in w…

12 months ago
અમદાવાદમાં કેનેડાના વર્ક પરમિટના નામે વિઝા કન્સલ્ટન્ટ સાથે 98.15 લાખની છેતરપિંડી, પિતા-પુત્ર સહિત ત્…

અમદાવાદમાં કેનેડાના વર્ક પરમિટના નામે વિઝા કન્સલ્ટન્ટ સાથે 98.15 લાખની છેતરપિંડી, પિતા-પુત્ર સહિત ત્…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News