gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાજા શહેરમાં ઉભરાતી ગટરોથી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા | Swachh Bharat Mission flagged by overflowing…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
તળાજા શહેરમાં ઉભરાતી ગટરોથી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા | Swachh Bharat Mission flagged by overflowing…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગંદકીના
ફોટા વાયરલ
, દંડનીય કાર્યવાહની બાબત સભા પુરતી સિમિત

નગરપાલિકાને
ગ્રાન્ટ ફાળવાતી હોવા છતાં ગંદકીની સમસ્યા યથાવત ઃ ચૂંટાયેલા સભ્યોનું મૌન

તળાજા – 
તળાજા શહેરમાં છેલ્લા લાંબા સમયથી ઉભરાતી ગટરોથી નગરજનો તોબા
પોકારી ગયા છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અલગ ગ્રાન્ટ ફાળવાય છે. અદ્યતન સાધનો
હોવા છતાતં શહેરની દુર્દશાથી વેપારી અને રાહદારીઓમાં કામ નહીં થતા રોષની લાગણી
ફેલાવા પામી છે અને હવે આ ગંદકી સશ્યલ મિડીયામાં પણ વાઈરલ થઈ છે.

તળાજાના
શિવાજીનગરમાં વારંવાર ઉભરાતી ગટરતી ગંદકી જાહેર રોડ પર બે કિમી સુધી ફેલાય છે. તો
આ સાથે દુર્ગંધના કારણે નજીકના રહેવાસીઓ અને વેપારીઓ પણ તોબા પોકારી ગયા છે જ્યારે
જાહેર રોડ પર આ ગંદુ પાણી વહેતા રાહદારીઓ કે શાળાએ જતા બાળકોને પણ સાવચેતી રાખવી
પડે છે. જે લાંબા સમયની સમસ્યા હોય તેની તસ્મિર પણ વાયરલ થતા તંત્ર ટીકાપણ  બન્યું છે. નગરપાલિકાએ સફાઈના અદ્યતન સાધનો
હોવા છતાં અને આ અંગેની ફરીયાદો કરવા છતાં સફાઈ નહીં થતા સાશકોની અણઆવડત કે નમાલી
નેતાગીરી અંગે પ્રશ્નો ઉઠયા છે.

આ
ઉપરાંત જાહેરમાં પાણી ઢોળી ગંદકી ફેલાવનારા સામે દંડનીય કાર્યવાહી અંગે સામાન્ય
સભામાં નિર્ણય લેવાયો હતો પરંતુ આ નિર્મય આ ચાર દિવાલમાં જ સિમીત રહ્યો છે. તો
અન્ય બનાવમાં ગર્લ્સ સ્કુલના પાછળના ભાગે કાયમ ગંદકી રહેતા સપાઈ કર્મચારી પોતાનું
કામ કરતા ન હોય ઉલ્ટા આ અમારા જિલ્લામાં નતી આવતું એવા ઉડાઉ જવાબો આપી દિલદગડાઈ કરી
રહ્યા છે. ત્યારે આ સમસ્યાનો પણ કાયમી ઉકેલ લાવવા લોકમાંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

Next Post
સોનામાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ : ચાંદી રૂપિયા અઢી લાખને આંબી ગઇ | Gold moves behind the world market…

સોનામાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ : ચાંદી રૂપિયા અઢી લાખને આંબી ગઇ | Gold moves behind the world market...

જેતલસરના રેલપ્રશ્ને ભાજપના ધારાસભ્ય મેદાને, રેલરોકો આંદોલન છેડવા ચીમકી | BJP MLA takes to the street…

જેતલસરના રેલપ્રશ્ને ભાજપના ધારાસભ્ય મેદાને, રેલરોકો આંદોલન છેડવા ચીમકી | BJP MLA takes to the street...

મેમાં મોબાઇલ ફોનના વેચાણમાં 35%નો ઘટાડો | Mobile phone sales drop 35% in May

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરના હીરા વેપારીને 1 વર્ષની સજા, 43.20 લાખનો દંડ | Bhavnagar diamond merchant sentenced to 1 yea…

5 months ago
જૂનાગઢ મનપાનો મોટો છબરડો: વસ્તી ગણતરીની કામગીરી માટે ખાનગી સ્કૂલના શિક્ષકોને આદેશ, સરકારી નિયમો નેવે…

3 months ago
ડીસાના સમશેરપુરામાં આવતીકાલે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે | Deesa t…

6 months ago
ધોળકા તાલુકામાં વરસાદથી 54 હેકટરમાં ખરીફ પાકનો સોથ વળ્યો | Kharif crops damaged in 54 hectares due t…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News