gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મેમાં મોબાઇલ ફોનના વેચાણમાં 35%નો ઘટાડો | Mobile phone sales drop 35% in May

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in Business
0 0
0
મેમાં મોબાઇલ ફોનના વેચાણમાં 35%નો ઘટાડો | Mobile phone sales drop 35% in May
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : મે મહિનામાં મોબાઇલ ફોનના વેચાણમાં વાર્ષિક ધોરણે ૩૦-૩૫ ટકાનો રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે. આનું કારણ એ છે કે કંપનીઓ નવેમ્બર ૨૦૨૫ થી દર મહિને ભાવમાં વધારો કરી રહી છે જેથી મેમરી ચિપના વધતા ખર્ચને પહોંચી વળાય. 

જાન્યુઆરી અને મે વચ્ચે સ્માર્ટ ફોનના સરેરાશ ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો 

હાલમાં, આફલાઇન વેચાણ કુલ વેચાણના ૬૦ ટકા હિસ્સો ધરાવે છે, બાકીનો હિસ્સો આનલાઇન વેચાણમાંથી આવે છે. એકંદરે, આનલાઇન અને આફલાઇન વેચાણ બંનેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ અનુસાર, મે મહિનામાં શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે ૧૫-૨૦ ટકાનો ઘટાડો થયો છે. જૂનમાં પણ આવો જ ઘટાડો થવાની ધારણા છે. ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટરમાં, એટલે કે માર્ચમાં, મોબાઇલ શિપમેન્ટમાં ૩ ટકાનો ખૂબ જ નાનો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, બીજા ક્વાર્ટરમાં ૧૫ ટકાથી વધુનો તીવ્ર ઘટાડો થવાની ધારણા છે. આ મુખ્યત્વે સતત ભાવ વધારાને કારણે છે.

કાઉન્ટરપોઇન્ટ મુજબ, જાન્યુઆરી અને મે વચ્ચે સ્માર્ર્ટફોનના સરેરાશ ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે, અને આ વધારો ગયા વર્ષે  ભાવ વધારા ઉપરાંત છે. રિટેલ વેપારીઓ કહે છે કે કેટલાક કિસ્સાઓમાં એકંદર અસર ૪૦-૪૫ ટકા જેટલી ઊંચી રહી છે.

ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, રિટેલ વેપારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, મે મહિનામાં વેચાણ વોલ્યુમમાં ૩૦-૩૫ ટકાનો ઘટાડો થયો છે. આ વલણ જૂનમાં પણ ચાલુ રહ્યું છે કારણ કે ઘણી કંપનીઓએ આ મહિને ફરીથી ભાવમાં વધારો કર્યો હતો. આ ચિંતાનો વિષય છે, કારણ કે ઘણી ફોન કંપનીઓ હવે ભાવ વધારાની અસરને ઘટાડવા માટે રિટેલર્સના માર્જિનમાં ૧-૨ ટકાનો ઘટાડો કરી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…
Business

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

June 14, 2026
નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

June 14, 2026
AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…
Business

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

June 14, 2026
Next Post
ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked ...

મેમાં ખાદ્ય તેલની આયાત 6 ટકાથી વધુ વધી 13.39 લાખ ટન રહી | Edible oil imports rose by over 6% to 1 33…

મેમાં ખાદ્ય તેલની આયાત 6 ટકાથી વધુ વધી 13.39 લાખ ટન રહી | Edible oil imports rose by over 6% to 1 33...

લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…

લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા | Widow strangled to death in Jamnagar d…

જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા | Widow strangled to death in Jamnagar d…

3 months ago
ભાવનગરથી સુરત માટે 120 એકસ્ટ્રા બસ દોડશે | 120 extra buses will run from Bhavnagar to Surat

ભાવનગરથી સુરત માટે 120 એકસ્ટ્રા બસ દોડશે | 120 extra buses will run from Bhavnagar to Surat

8 months ago
LIVE : વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ, શું આજે ‘હાઈડ્રોજન બોમ્બ’ ફોડશે? | Cong…

LIVE : વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ, શું આજે ‘હાઈડ્રોજન બોમ્બ’ ફોડશે? | Cong…

7 months ago
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News