gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Crime News : અમરેલી જિલ્લાના વડિયામાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતી એક અત્યંત આઘાતજનક અને કરુણ ઘટના સામે આવી છે. વડિયામાં વાડી-ખેતરે જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા આર્થિક અને માનસિક રીતે પરેશાન થયેલા મનસુખભાઈ સોજીત્રા નામના એક ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ઝેરી દવા પીધા બાદ ખેડૂતને ગંભીર હાલતમાં ગોંડલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મૃતક ખેડૂતના પરિવારે ન્યાયની માંગ સાથે મૃતદેહને વડિયા પોલીસ સ્ટેશને લાવીને હોબાળો મચાવ્યો છે.

ખેડૂતે ત્રાસ આપનારા લોકોના નામ વીડિયોમાં જાહેર કર્યા 

આત્મહત્યા કરતા પહેલાં મૃતક મનસુખભાઈ સોજીત્રાએ એક સનસનાટીભર્યો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેમાં તેમણે પોતાની આ મજબૂરી અને ત્રાસ આપનારા લોકોના નામ જાહેર કર્યા હતા. પિતાના અવસાન બાદ તેમનું પોસ્ટમોર્ટમ (PM) કરાવીને શોકાતુર પરિજનો ન્યાય મેળવવા માટે રાત્રિના આશરે નવ વાગ્યે મૃતક ખેડૂતનો શબ લઈને સીધા વડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં DYSP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ રાત્રે જ વડિયા પોલીસ સ્ટેશને દોડી આવ્યો હતો.

ખેડૂત પુત્રએ પણ મૂક્યા આરોપ 

મૃતક ખેડૂતના પુત્ર નિકુંજ સોજીત્રાએ વડિયા પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે, તેના પિતાએ વીડિયોમાં બાલાભાઈ સોજીત્રા અને તેમના પુત્રના નામનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ વાસ્તવમાં આ બંને સિવાય અન્ય એક મહિલા અને એક પુરુષ પણ તેના પિતાને સતત માનસિક ત્રાસ આપતા હતા. પુત્રનો આરોપ છે કે જ્યારે તેઓ આ ચારેય વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવા માંગે છે, ત્યારે પોલીસ માત્ર વીડિયોમાં દેખાતા 2 જ નામો સાથે ફરિયાદ નોંધવાનો આગ્રહ રાખી રહી છે અને અન્ય નામો ઉમેરવા માટે પુરાવા (પ્રૂફ) માંગીને ગલ્લાંતલ્લાં કરી રહી છે.

પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈનકાર કર્યો 

નિકુંજ સોજીત્રાએ પોલીસ તંત્ર સામે આક્રોશપૂર્વક સવાલ ઉઠાવ્યો હતો કે, “જો મારા પિતાએ વીડિયો ન બનાવ્યો હોત, તો શું પોલીસ અજાણ્યા શખ્સો સામે ગુનો ન નોંધાત?” ખેડૂતના મોત બાદ પણ ફરિયાદ લેવામાં આડોડાઈ કરતી પોલીસ સામે પરિવારમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જ્યાં સુધી કથિત ત્રાસ આપનારા ચારેય વ્યક્તિઓ સામે સત્તાવાર ગુનો નોંધવામાં નહીં આવે, ત્યાં સુધી શબ સ્વીકારવાનો ઇનકાર કરીને ખેડૂત પરિવારે લાશને પોલીસ મથકે જ મૂકી રાખી ન્યાયની ગુહાર લગાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah…

ખેતરમાં પાણી વાળવા મુદ્દે ધીંગાણું! એકના મોત બાદ દેહરાદૂનમાં હિંસા, એન્કાઉન્ટરની માંગ | dehradun sah...

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric…

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાશે? મિડલ ઈસ્ટમાં શાંતિની આશા વચ્ચે મંત્રીએ આપ્યો જવાબ | fuel pric...

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India …

8 રાજ્યોમાં પ્રી-મોનસૂન એક્ટિવ, યુપીમાં આંધી-વંટોળે 5ના જીવ લીધા, ગુજરાત અંગે લેટેસ્ટ અપડેટ | India ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાઈ! NCTEના મંજૂરી પત્ર જ બોગસ | fake bed college exposed u…

ગુજરાતના ઉનામાં ધમધમતી નકલી બીએડ કોલેજ પકડાઈ! NCTEના મંજૂરી પત્ર જ બોગસ | fake bed college exposed u…

5 months ago
મહુવાના ભાદ્રોડથી સથરા સુધીનો બિસ્માર રોડ નવો બનાવવા માંગ | Demand to rebuild the dilapidated road f…

મહુવાના ભાદ્રોડથી સથરા સુધીનો બિસ્માર રોડ નવો બનાવવા માંગ | Demand to rebuild the dilapidated road f…

7 months ago
ગોતા, એસ.જી.હાઈવે આસપાસના વિસ્તારના લોકોને રાહત મળશે | Vande Mataram being sung in the underpass

ગોતા, એસ.જી.હાઈવે આસપાસના વિસ્તારના લોકોને રાહત મળશે | Vande Mataram being sung in the underpass

1 year ago
જામનગરના ખેડૂતને બોગસ પત્રકારનો ભેટો, ફલ્લા ગામમાં ખેતરમાંથી માટી કાઢવાની બાબતમાં રૂ.3000 નો તોડ | 5…

જામનગરના ખેડૂતને બોગસ પત્રકારનો ભેટો, ફલ્લા ગામમાં ખેતરમાંથી માટી કાઢવાની બાબતમાં રૂ.3000 નો તોડ | 5…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News