મુંબઈ : વર્તમાન વર્ષના એપ્રિલમાં ચીનની નિકાસમાં વાર્ષિક ધોરણે ૮.૧૦ ટકા વધારો થયો હતો. અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોર વચ્ચે કંપનીઓ અને વપરાશકારો દ્વારા માલસામાનની ખરીદીમાં ધસારો થતાં ગયા મહિને નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
અમેરિકાએ ગયા મહિનાથી ટેરિફ લાગુ કર્યા છે. ચીનના વિશ્લેષકો નિકાસમાં બે ટકા વધારો થવાની અપેક્ષા રાખતા હતા.