gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં ઝડપી ઘટાડો: બે દિવસમાં રૂ.1100 તૂટયા: જો કે ચાંદી ફરી ઉંચકાઈ | Gold falls sharply: Rs 1100 f…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2025
in Business
0 0
0
સોનામાં ઝડપી ઘટાડો: બે દિવસમાં રૂ.1100 તૂટયા: જો કે ચાંદી ફરી ઉંચકાઈ | Gold falls sharply: Rs 1100 f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોેનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. ચાંદીના ભાવ જો કે આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા.   વિશ્વ બજારમાં સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યાના સમાચાર હતા. આના પગલે ઘરઆગણે  ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી.  વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૩૫૬થીૂ ૩૩૫૭ વાળા નીચામાં ૩૨૭૪થી ૩૨૭૫ થઈ ૩૩૩૨થી ૩૩૩૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો હળવા થતા હતા.  અમેરિકા તથા બ્રિટન વચ્ચે વેપાર કરાર થયા પછી હવે ચીન તથા અમેરિકા વચ્ચે થનારા વેપાર કરાર પર બજારની નજર હતી.

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં  સોનાના ભાવ ૧૦ ગ્રામના આજે વધુ રૂ.૬૦૦ તૂટી ૯૯૫ના  રૂ.૯૯૧૦૦ તથા ૯૯૯ના રૂ.રૂ.૯૯૪૦૦ રહ્યા હતા  જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૭ હજારના મથાળે શાંત હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૨.૫૦થી ૩૨.૫૧ વાળા નીચામાં ૩૨.૨૨ તથા ઉંચામાં ૩૨.૭૧ થઈ ૩૨.૫૬થી ૩૨.૫૭ ડોલર રહ્યાના   સમાચાર હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૬૬૪૧ વાળા રૂ.૯૬૦૩૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના  ભાવ રૂ.૯૭૦૩૦ વાળા  રૂ.૯૬૪૧૬ રહ્યા હતા  જ્યારે મુંબઈ ચાંદીના ભાવ  જીએસટી વગર રૂ.૯૫૨૨૫ વાળા રૂ.૯૫૭૨૬ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  વિશ્વ બજારમાં કોપરના ભાવ ૦.૧૨ ટકા પ્લસમાં રહ્યા હતા.

વૈશ્વિક પ્લેટીનમના ભાવ નીચામાં ૯૮૦ તથા ઉંચામાં ૯૯૨ થઈ ૯૮૭થી ૯૮૮ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના  ભાવ નીચામાં ૯૭૦ તથા ઉંચામાં ૯૮૫ થઈ ૯૭૭થી ૯૭૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના  ભાવમાં આજે તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૧.૮૦ વાળા વધી ૬૪.૨૦ થઈ ૬૪.૦૩ ડોલર રહ્યા  યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૧.૪૫ થઈ ૬૧.૧૩ ડોલર રહ્યા હતા.  અમેરિકા તથા ચીન વચ્ચે થનારા વેપાર કરાર પર બજારની નજર રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
Next Post
યુદ્વની સ્થિતિ વકરતાં શેરોમાં ધોવાણ : સેન્સેક્સ 880 પોઈન્ટ ગબડીને 79454 | Stocks plunge as war situa…

યુદ્વની સ્થિતિ વકરતાં શેરોમાં ધોવાણ : સેન્સેક્સ 880 પોઈન્ટ ગબડીને 79454 | Stocks plunge as war situa...

પશ્ચિમ સરહદે પાકિસ્તાનની ફરી અવળચંડાઈ, અમૃતસરમાં ડ્રોન-વિસ્ફોટક વડે નિષ્ફળ હુમલા, ભારતનો સજ્જડ જવાબ …

પશ્ચિમ સરહદે પાકિસ્તાનની ફરી અવળચંડાઈ, અમૃતસરમાં ડ્રોન-વિસ્ફોટક વડે નિષ્ફળ હુમલા, ભારતનો સજ્જડ જવાબ ...

કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજા…

કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તેલંગાણાના જાણીતા કવિ આન્દ્રે શ્રીનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર | Ande Sri poet w…

તેલંગાણાના જાણીતા કવિ આન્દ્રે શ્રીનું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર | Ande Sri poet w…

6 months ago
ઈસરોએ સૌથી ભારે સેટેલાઈટ છોડી ઈતિહાસ રચ્યો | ISRO creates history by launching the heaviest satellit…

ઈસરોએ સૌથી ભારે સેટેલાઈટ છોડી ઈતિહાસ રચ્યો | ISRO creates history by launching the heaviest satellit…

6 months ago
બોટાદમાં લીઝ ઉપર રાખેલી જમીનના રૂપિયા પરત નહીં મળતા યુવાને ઝેરી દવા ગટગટાવી | Youth swallows poison …

બોટાદમાં લીઝ ઉપર રાખેલી જમીનના રૂપિયા પરત નહીં મળતા યુવાને ઝેરી દવા ગટગટાવી | Youth swallows poison …

6 months ago
Explainer: કોલ્હાપુરી ચંપલોની નકલનો વિવાદ: હા, અમે કોલ્હાપુરી ચંપલોની ડિઝાઇન પરથી ‘પ્રેરણા’ લીધી હતી…

Explainer: કોલ્હાપુરી ચંપલોની નકલનો વિવાદ: હા, અમે કોલ્હાપુરી ચંપલોની ડિઝાઇન પરથી ‘પ્રેરણા’ લીધી હતી…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News