gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિઆદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ | Nadiad Poc…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
નડિઆદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ | Nadiad Poc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nadiad Pocso Court Verdict : ખેડા જિલ્લાની નડિઆદ સ્પેશિયલ પોક્સો કોર્ટે બાળકીઓ અને મહિલાઓ વિરુદ્ધ થતા ગંભીર ગુનાઓ સામે લાલ આંખ કરી એક દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામની સગીરાનું અપહરણ કર્યા બાદ તેના પર દુષ્કર્મ ગુજારવાના અતિ ગંભીર કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે. નડિયાદની સ્પે. પોક્સો અદાલતે ગુનેગારને 20 વર્ષની સખત કેદ અને કુલ રૂ. 35 હજારનો આર્થિક દંડ પણ ફટકાર્યો છે.

કેસની વિગત શું હતી?

આ કેસની વિગત એવી છે કે, ગત તારીખ 11/06/2021ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામેથી આરોપી સદ્દામ હુસૈન મલેકે ફરિયાદીની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યા બાદ, તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી સગીરાને પોતાની મોટરસાયકલ પર બેસાડીને આંતરસુંબા પાસે નદીના કોતરોમાં લઈ ગયો હતો. જ્યાં તેણે રાત્રિ દરમિયાન સગીરાની મરજી વિરૂદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારી તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ અંગે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે IPC (ઈ.પી.કો.)ની કલમ 363, 366, 376(2) તથા પોક્સો એક્ટ-2012ની કલમ 18, 3(એ), 4, 5(એલ) હેઠળ કેસ દાખલ કર્યો હતો.

કોર્ટની કાર્યવાહી અને સજાની વિગતો

નડિઆદની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલવા ઉપર આવતા, સરકારી વકીલ તરફથી રજૂ કરવામાં આવેલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીઓ તેમજ ધારદાર દલીલોને ધ્યાને રાખીને સેશન્સ જજે આરોપીને કસૂરવાર ઠેરવી સજા ફટકારી હતી. કોર્ટે પોક્સો એક્ટની કલમો હેઠળ 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 35 હજારનો દંડ તેમજ જો દંડ ના ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.આ સાથેજ કોર્ટે ભોગ બનનાર સગીરાને સરકારના ઠરાવ મુજબ રૂપિયા 1,00,000 વળતર પેટે ચૂકવવાનો પણ મહત્વનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…
GUJARAT

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

June 16, 2026
ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો ‘લાંચિયો’?, ACBના આંકડા જોઈ ચોંકી જશો…
GUJARAT

ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો ‘લાંચિયો’?, ACBના આંકડા જોઈ ચોંકી જશો…

June 16, 2026
ઈ-ચલણના નિયમોમાં મોટો ફેરફાર, 5 ચલણ ફાટશે તો લાયસન્સ સસ્પેન્ડ થશે, સમયસર દંડ નહીં ભરો તો વાહન બ્લોક …
GUJARAT

ઈ-ચલણના નિયમોમાં મોટો ફેરફાર, 5 ચલણ ફાટશે તો લાયસન્સ સસ્પેન્ડ થશે, સમયસર દંડ નહીં ભરો તો વાહન બ્લોક …

June 16, 2026
Next Post
લાજવાના બદલે ગાજ્યો આરોપી: નરોડામાં મહિલાની છેડતી કરી પડોશીએ સોસાયટી વચ્ચે ભાઈ સાથે કરી મારામારી | A…

લાજવાના બદલે ગાજ્યો આરોપી: નરોડામાં મહિલાની છેડતી કરી પડોશીએ સોસાયટી વચ્ચે ભાઈ સાથે કરી મારામારી | A...

ઓઢવ ફેક્ટરી આગ દુર્ઘટના: માલિક પિતા-પુત્ર સામે ગુનો દાખલ, FSL તપાસમાં બેદરકારી છતી | ahmedabad odhav…

ઓઢવ ફેક્ટરી આગ દુર્ઘટના: માલિક પિતા-પુત્ર સામે ગુનો દાખલ, FSL તપાસમાં બેદરકારી છતી | ahmedabad odhav...

અમદાવાદ: નરોડામાં બીજા લગ્ન બાદ પણ મહિલાને ન મળ્યું સુખ, અફેરનો ભાંડો ફૂટતાં પત્ની પર અત્યાચાર | nar…

અમદાવાદ: નરોડામાં બીજા લગ્ન બાદ પણ મહિલાને ન મળ્યું સુખ, અફેરનો ભાંડો ફૂટતાં પત્ની પર અત્યાચાર | nar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.બજેટમાં ચાલતુ લોલંલોલ, SC -STની વસ્તીને લઈ વીસ વર્ષથી સર્વે વગર થતી બજેટની ફાળવણી | The chaos…

મ્યુનિ.બજેટમાં ચાલતુ લોલંલોલ, SC -STની વસ્તીને લઈ વીસ વર્ષથી સર્વે વગર થતી બજેટની ફાળવણી | The chaos…

4 months ago
મોદીના 10 વર્ષના શાસનમાં 10 કાયદાને સુપ્રીમમાં પડકાર

મોદીના 10 વર્ષના શાસનમાં 10 કાયદાને સુપ્રીમમાં પડકાર

1 year ago
સુરતમાં ભેસ્તાન રેલવે ઓવર બ્રિજની બાકીની કામગીરી પરસેન્ટેઝવાઈઝ સોંપવા કવાયત | Exercise to hand over …

સુરતમાં ભેસ્તાન રેલવે ઓવર બ્રિજની બાકીની કામગીરી પરસેન્ટેઝવાઈઝ સોંપવા કવાયત | Exercise to hand over …

7 months ago
બિહારની ઘટના જાણીને ધ્રૂજી જશો! 250 લોકોએ મળીને એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દીધા, કારણ વિશ્વાસ ન આવે તેવું

બિહારની ઘટના જાણીને ધ્રૂજી જશો! 250 લોકોએ મળીને એક જ પરિવારના 5 લોકોને જીવતા સળગાવી દીધા, કારણ વિશ્વાસ ન આવે તેવું

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News