gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીમાં રૂા.1.22 કરોડની સાયબર છેતરપિંડીનો આરોપી સુરતથી ઝડપાયો | Accused of cyber fraud of Rs 1 22 …

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
અમરેલીમાં રૂા.1.22 કરોડની સાયબર છેતરપિંડીનો આરોપી સુરતથી ઝડપાયો | Accused of cyber fraud of Rs 1 22 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોન અપાવવાના બહાને મ્યુલ બેન્ક એકાઉન્ટ ખોલાવી ફ્રોડના નાણાંની હેરાફેરી

આરોપી સામે અગાઉ સાવરકુંડલાપોલીસ સ્ટેશનમાં બે ગુના , લીલીયા, વડોદરા, નવી મુંબઈ પનવેલ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે

અમરેલી: સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૧.૨૨ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા મુળ સૌરાષ્ટ્રના મહુવાના વતની અને હાલ કતારગામ સુરતમાં રહેતા આરોપીને અમરેલી એલ.સી.બી.એ સુરતથી દબોચી લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસારઅમરેલી જિલ્લાના જરૂરિયાતમંદ લોકોને લોન અપાવવાની લાલચમાં ફસાવીને આરોપીેએ ફસાવેલા લોકોના નામે ઓનલાઈન બેંક ખાતાઓ ખોલાવ્યા હતા અને તેની કીટ તથા લિંક કરેલા મોબાઈલ નંબરના સીમકાર્ડ મેળવી  તા.૪ એપ્રિલ ૨૦૨૫ થી ૧૫ જુલાઈ ૨૦૨૫ દરમિયાન, આ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને અલગ-અલગ રાજ્યોમાં થયેલી સાયબર છેતરપિંડીના કુલ રૂ. ૧,૨૨,૪૭,૦૯૮ જમા કરાવી તેને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી કે એટીએમ/ચેક દ્વારા ઉપાડીને સગેવગે કરી દેવામાં આવ્યા હતા.

 આ મામલે અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં  ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી અજીત સામતભાઈ પરમાર( ઉ.વ. ૨૬ )કતારગામના ૧૨૧-જે.કે.પી. નગર, ધનમોરા કોમ્પ્લેક્ષ,  (મૂળ રહેવાસી ગોરસ, તા. મહુવા, જિ. ભાવનગર) ને અમરેલી એલ.સી.બી દબોચી લીધો હતો.પકડાયેલ આરોપી અજીત પરમારસામે અગાઉ ેમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે ગુના (પોકસો એક્ટ સહિત) લીલીયા પોલીસ સ્ટેશનમાં એક ગુનો વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો.નવી મુંબઈ (મહારાષ્ટ્ર)ના નવીન પેનવેલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે. અમરેલી પોલીસ એલ.સી.બી. ટીમ અને સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા સંયુક્ત કામગીરી કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 5 લોકોના દર્દનાક મોત | vadodara kotam…
GUJARAT

વડોદરામાં ભયાનક અકસ્માત, રાજસ્થાનથી સુરત જતી બસ ટ્રકમાં ટકરાઈ, 5 લોકોના દર્દનાક મોત | vadodara kotam…

June 17, 2026
અમદાવાદ: બાવળામાં ભૂમાફિયાઓ પર ખાણ ખનિજ વિભાગના દરોડા, રૂ.1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત | ahmedabad bav…

આવતીકાલથી RTE હેઠળ એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી | gujarat rte admission fourth …

Next Post
રાજુલાના ખેરામાં ઝાડ સાથે બાંધી પ્રૌઢને ઢોરમાર, બચાવવા ગયેલી પોલીસ પર હુમલો | Elderly man tied to a …

રાજુલાના ખેરામાં ઝાડ સાથે બાંધી પ્રૌઢને ઢોરમાર, બચાવવા ગયેલી પોલીસ પર હુમલો | Elderly man tied to a ...

ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: 4 દિવસમાં 16% નો કડાકો; ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા | Crude Oil Price…

ક્રૂડ ઓઇલના ભાવ ધડામ: 4 દિવસમાં 16% નો કડાકો; ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા | Crude Oil Price...

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી | Astronauts including Shubhaanshu Shu…

11 months ago
વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

3 weeks ago
Caste Census: ક્યારે શરુ થઈ, છેલ્લે ક્યારે થઈ અને શું ફાયદો થયો? જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત 10 …

1 year ago
આજીવન કેદની સજામાં અપીલ દરમિયાન જામીન પર છૂટેલા આરોપીએ વડોદરામાં બે મહિલાના અછોડા તોડયા | Accused re…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News