gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાંકાનેરના જડેશ્વર રોડ પર કારે બાઇકને ટક્કર મારતા કાકા-ભત્રીજાના મોત | Uncle and nephew die after ca…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
વાંકાનેરના જડેશ્વર રોડ પર કારે બાઇકને ટક્કર મારતા કાકા-ભત્રીજાના મોત | Uncle and nephew die after ca…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મોરબી પંથકમાં અકસ્માતના 3 બનાવમાં ચારના મોત, 7ને ઇજા

ટંકારા-લતીપર રોડ પર ટ્રક અને રિક્ષા અથડાતા રિક્ષામાંથી પડી જતાં યુવાનનું મોત, માળિયા-જામનગર હાઈ-વે પર અકસ્માતમાં એકનું મોત, 4ને ઇજા 

મોરબી: મોરબી જિલ્લામાં  અકસ્માતના ૩ બનાવમાં ૪ના મોત નીપજ્યા હતા. જ્યારે ૭ને ઇજા પહોંચી હતી. મોરબીના જડેશ્વર રોડ પરથી ત્રિપલ સવારી બાઈકને કારે  ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક સવાર કાકા-ભત્રીજાનું મોત થયું હતું, જયારે અન્ય એકને ઈજા પહોંચી હતી. 

મૂળ મધ્યપ્રદેશના દુર્ગેશભાઇ લખનલાલ વિશ્વકર્મા (ઉ.વ.૨૨) ભત્રીજા  આયરવ  (ઉ.વ.૩) અને  સંબંધી આકાશને બાઇક પર બેસાડી વાંકાનેરના જડેશ્વર રોડ પરથી જતાં હતા. ત્યારે કાર ચાલકે મોટરસાયકલને સામેથી ઠોકર મારી પછાડી દીધા હતા. જેમાં આકાશને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે આયરવ અને  દુર્ગેશભાઇને ગંભીર ઇંજા પહોંચતા મોત થયું હતંુ. વાંકાનેર પોલીસે અકસ્માત અંગે મૃતક દુર્ગેશભાઇના ભાઇ સુનીલ લખનલાલ વિશ્વકર્મા (ઉ.વ.૨૪)ની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

જામનગર એરફોર્સ રેલ્વે કોલોની સામે રહેતા મીરાબેન નરશીભાઈ મકવાણા તેના પતિ નરશીભાઈ પ્રાગજીભાઈ મકવાણા (ઉ.વ.૩૪) અને દીકરો કાનો બધા મોરબીના રફાળેશ્વરથી જામનગર રિક્ષામાં બેસીના જતા હતા. ત્યારે ટંકારા-લતીપર રોડ પર  આઈશર ચાલકે અચાનક રોડ વચ્ચે આવતા રિક્ષા અને આઈસર અથડાયા હતા. જેમાં  નરશીભાઈ રિક્ષામાંથી નીચે પડી જતાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતંુ.મીરાબેન અને રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી. 

ગાંધીધામ તાલુકાના અર્બુદાનગર અંતરજાળના રહેવાસી કુશલ ધર્મેન્દ્રભાઈ વાઘમશી (ઉ.વ.૨૩)ના ભાઇ પ્રિન્સ ધર્મેન્દ્રભાઈ વાઘમશીની કારને  માળિયા-જામનગર હાઈ-વે પર મોટી બરાર ગામથી પીપળીયા ચાર રસ્તા જતા રોડ પર ટ્રક ચાલકે  હડફેટે લેતા અકસ્માતમાં પ્રિન્સ, ભાભી, દાદી અને ભત્રીજીને સામાન્ય ઈજા પહોંચી હતી. તેમજ પ્રિન્સ ભાઈના સાળી  એકતાબેન અરવિંદભાઈ કાતરીયાને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા મોત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
ચીનના અર્થતંત્રને ફટકો, 2022 પછી પહેલી વાર ખરીદ શક્તિમાં ઘટાડો | China’s economy suffers blow purcha…

ચીનના અર્થતંત્રને ફટકો, 2022 પછી પહેલી વાર ખરીદ શક્તિમાં ઘટાડો | China's economy suffers blow purcha...

ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો હિસ્સો 2025-26 સુધીમાં વધીને 49% થયો | The share of services sect…

ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો હિસ્સો 2025-26 સુધીમાં વધીને 49% થયો | The share of services sect...

માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે આગેકૂચ, સાત ક્વાર્ટર પછી લોન પોર્ટફોલિયો વધ્યો | Microfinance sector upswin…

માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રે આગેકૂચ, સાત ક્વાર્ટર પછી લોન પોર્ટફોલિયો વધ્યો | Microfinance sector upswin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસારામને રાહત, ચોથી વખત મળ્યા હંગામી જામીન, હવે ત્રીજી સપ્ટેમ્બરે સુનાવણી | Gujarat High Court Exten…

આસારામને રાહત, ચોથી વખત મળ્યા હંગામી જામીન, હવે ત્રીજી સપ્ટેમ્બરે સુનાવણી | Gujarat High Court Exten…

1 year ago
BJP Chief Election: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી જાહેર, 20 જાન્યુઆરીએ નવા પાર્ટી અધ્યક્ષનું એલાન | …

BJP Chief Election: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી જાહેર, 20 જાન્યુઆરીએ નવા પાર્ટી અધ્યક્ષનું એલાન | …

8 months ago
સિલિન્ડરમાથી ગેસની ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ | Gas stolen scam running in Ac…

સિલિન્ડરમાથી ગેસની ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ | Gas stolen scam running in Ac…

6 months ago
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: ગાય સાથે બાઇક અથડાતા 28 વર્ષીય યુવાનનું કરુણ મોત | Navsari: 28 Year Old …

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: ગાય સાથે બાઇક અથડાતા 28 વર્ષીય યુવાનનું કરુણ મોત | Navsari: 28 Year Old …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News