gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોનસૂનને મુંબઈ પહોંચતા હજુ 8 દિવસ લાગશે, ગુજરાત માટે ચિંતાનો વિષય, ક્યાં અટક્યું ચોમાસું? | Monsoon …

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
મોનસૂનને મુંબઈ પહોંચતા હજુ 8 દિવસ લાગશે, ગુજરાત માટે ચિંતાનો વિષય, ક્યાં અટક્યું ચોમાસું? | Monsoon …
0
VIEWS
Share on FacebookShare on Twitter

The progress of Monsoon 2026 : ગુજરાત સહિત દેશભરના ધરતીપુત્રો જેની રાહ જોઈ રહ્યા છે, તે ચોમાસાને લઈને હવામાન વિભાગે ચિંતાજનક આંકડા જાહેર કર્યા છે. પશ્ચિમના દરિયાકાંઠે 8 જૂનથી જ નૈઋત્યનું ચોમાસું સ્લો-મોશનમાં આવી ગયું છે. બંગાળની ખાડીમાં કોઈ મજબૂત ડિપ્રેશન (વરસાદી સિસ્ટમ) ન સક્રિય થવાને કારણે ચોમાસાની પ્રગતિ અટકી ગઈ છે, જેને લીધે ચાલુ વર્ષે વરસાદ માટે હજુ વધુ થોડા દિવસો રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ભદ્રાચલમમાં અટકેલી સિસ્ટમ, મુંબઈમાં પણ વિલંબ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા છ દિવસથી ચોમાસું તેલંગાણાના ભદ્રાચલમ વિસ્તારમાં સ્થિર થઈ ગયું છે. આગામી એક સપ્તાહ સુધી નવી કોઈ મજબૂત સિસ્ટમ બને તેવા સંકેતો નથી. આ ધીમી ગતિના કારણે મુંબઈ સુધી ચોમાસું પહોંચતા હજુ 7 થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે. જોકે, આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ચોમાસું ધીમે-ધીમે આગળ વધે તેવી સાનુકૂળ શક્યતાઓ સેવાઈ રહી છે. ચોમાસાની આ ધીમી ચાલના કારણે દેશના 723 જિલ્લાઓમાંથી અત્યાર સુધી માત્ર 103 જિલ્લામાં જ સામાન્ય વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી? અમદાવાદમાં ઉકળાટ

ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ સુધી ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવામાં હજુ સમય લાગી શકે છે. હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે, પરંતુ તેના કારણે ગરમીમાં રાહત મળવાને બદલે અસહ્ય ઉકળાટ વધી ગયો છે. શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેનાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આગામી 2 દિવસ હળવા વરસાદની આગાહી

ચોમાસું ભલે મોડું હોય, પરંતુ સ્થાનીય સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં આજથી બે દિવસ પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

દક્ષિણ ગુજરાત: સુરત, વાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે.

ઉત્તર ગુજરાત: બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સિસ્ટમ સક્રિય થતાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળી શકે છે.

બીજી તરફ, આવતીકાલથી દેશના ઉત્તર-પશ્ચિમ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, જેના કારણે પશ્ચિમી હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ અને મેદાની ભાગોમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની આશંકા છે. આ ઉપરાંત પાકિસ્તાન અને રાજસ્થાન સરહદ પર એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનો દાવો પણ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીજલાઈન નાખવાની મંજૂરીનો હુકમ રદબાતલ | Gujarat H…

ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીજલાઈન નાખવાની મંજૂરીનો હુકમ રદબાતલ | Gujarat H...

વાવ-થરાદમાં શિક્ષણ કાર્ય ખાડે: જિલ્લામાં 1000 શિક્ષકોની ઘટ, લાંબા અંતરના અપડાઉનથી 1.50 લાખથી વધુ વિદ…

વાવ-થરાદમાં શિક્ષણ કાર્ય ખાડે: જિલ્લામાં 1000 શિક્ષકોની ઘટ, લાંબા અંતરના અપડાઉનથી 1.50 લાખથી વધુ વિદ...

આવતીકાલથી RTE હેઠળ એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી | gujarat rte admission fourth …

આવતીકાલથી RTE હેઠળ એડમિશનનો છેલ્લો રાઉન્ડ, 6000થી વધુ બેઠકો હજુ ખાલી | gujarat rte admission fourth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાનના સોનગઢમાં કોલસા ખનન પર તંત્રના દરોડા – 2 કૂવા ઝડપાયા | Authorities raid coal mining in Songadh …

થાનના સોનગઢમાં કોલસા ખનન પર તંત્રના દરોડા – 2 કૂવા ઝડપાયા | Authorities raid coal mining in Songadh …

7 months ago
એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ | Jodhp…

એક વ્યક્તિને 3થી વધુ સિમકાર્ડ નહીં મળે, બાળકોના મોબાઇલ ઉપયોગ અંગે SOP બનાવો: જોધપુર હાઇકોર્ટ | Jodhp…

8 months ago
રાજકોટનાં આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન | A heart pounding display of Air Force…

રાજકોટનાં આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન | A heart pounding display of Air Force…

8 months ago
‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ | Diwali 2025: PM Mod…

‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ | Diwali 2025: PM Mod…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News