gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
કૌશિક ભાઈ વેકરીયા – ભરતભાઈ સુતરીયાને લેખિત મૌખિક રજુઆતો કરશે ધારી પત્રકાર સંઘ
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત

ધારાસભ્ય જેવી કાકડીયા, માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, સામાજિક આગેવાન એસ.એચ પરમાર, નયનભાઈ જોશી, દિલીપ ભાઈ કાનાબાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ કરવામાં આવી રહેલ છે. બિનરાજકીય મુહીમ – મિશન કે જેનો લાભ લાખો લોકો મેળવી શકે એવા ઉદેશ્ય સાથે જનજાગૃતિ, સહી ઝુંબેશ, ઈમેઈલ ઝુંબેશ સહીત લેખિત અને મૌખિક ઉચ્ચ રજુઆતો કરવામાં આવી રહેલ છે. મિશન બ્રોડગેજ ને અમરેલી બ્રોડગેજ કમેટી, માનનીય સાંસદ ભરતભાઈ સુતરીયા થી લયને ચુંટાયેલા ધારાસભ્યો, જીલ્લા પંચાયત ના સદસ્યો, તાલુકા પંચાયત ના સદસ્યો, ધારી-ચલાલા-વિસાવદર પાલીકા સદસ્ય અને ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, બજરંગ ગ્રુપ, આદરણીય વડીલો, સેવાભાવી સંસ્થાઓ તરફથી ખુબખુબ સાથ અને સહકાર મળી રહેલ છે.
સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી ત્યાર થી લયને જીલ્લા કલેકટર અધિકારી, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, રેલ્વેના જનરલ મેનેજર , વિસાવદર રેલ્વે સ્ટેશન અધિકારી ની સાથોસાથ ધારી ગીર વન સંરક્ષક ને મૌખિક અને લેખિત રજુઆતો કરવામાં આવેલ છે. ત્યારે તા. ૧૮/૦૬/૨૦૨૬ ના રોજ કૌશીક ભાઈ વેકરીયા, ભરતભાઈ સુતરીયા, અતુલભાઈ કાનાણી ને ધારી પત્રકાર સંઘ લેખિત અને મૌખિક રજુઆતો કરવા જય રહેલ છે ત્યારે ધારી ના ધારાસભ્ય જેવી કાકડીયા, વિસાવદર ના માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, આદરણીય શિક્ષક એસ.એચ પરમાર સાહેબ પણ સાથે જોડાશે અને લાખો લોકો ના હીત માટે મુસાફર જનતા ની સુવિધા માટે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા મંજુર કરવામાં આવે તેવી માંગ કરશે.

હું હંમેશા જનતાની સુખાકારી માટે આપસહુ ની સાથે છું . જ્યારે પણ ફોન કરશો મારી હાજરી હશે :- ધારાસભ્ય જે.વી કાકડીયા

ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ સાથે મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત જ્યારે જ્યારે ધારાસભ્ય જે.વી કાકડીયા સાથે વાતચીત કરી છે ત્યારે ધારાસભ્ય એ જણાવ્યું હતું કે હું હંમેશા જનતાની સાથે છું. જનતા ના કોઈપણ પ્રશ્ને જરૂર પડ્યે સાદ કરજો હું હાજર થયા વિના નહીં રહું . અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે મેં અગાઉ પણ અનેક રજૂઆતો કરી છે અને ધારી પત્રકાર સંઘે જ્યારે આ જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું છે ત્યારથી હું તેમની સાથે વાતચીત કરી રહેલ છું. અને ઉચ્ચ અધિકારીઓ, સાંસદ ભરતભાઈ સુતરીયા, ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ નુ પણ ધ્યાન દોરતો આવેલો છું. લાખો લોકો ને બ્રોડગેજ ની સુવિધા મળે , ચલાલા ધારી વિસાવદર નો આર્થિક વિકાસ થાય એ માટે બ્રોડગેજ ની વ્યાજબી માંગ ને હું એક જાગૃત ધારાસભ્ય તરીકે સંપૂર્ણ સહયોગ આપીશ એવી ખાતરી આપુ છું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou...

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું ...

લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની જેલ સજા | Accused who moles…

લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની જેલ સજા | Accused who moles...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 78 જળાશય 100% છલકાયા, સરેરાશ જળસ્તર 80%, 106 ડેમ હાઇઍલર્ટ પર | Gujarat 78 Reservoirs Overfl…

ગુજરાતના 78 જળાશય 100% છલકાયા, સરેરાશ જળસ્તર 80%, 106 ડેમ હાઇઍલર્ટ પર | Gujarat 78 Reservoirs Overfl…

1 year ago
માનવ વિકાસ સૂચક આંકમાં ગુજરાત દેશમાં 20મા ક્રમે, ખાદ્યપદાર્થના ભાવ વધ્યા પણ આવક નહીં | Gujarat at 20…

માનવ વિકાસ સૂચક આંકમાં ગુજરાત દેશમાં 20મા ક્રમે, ખાદ્યપદાર્થના ભાવ વધ્યા પણ આવક નહીં | Gujarat at 20…

10 months ago
ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર | Changes From May…

ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર | Changes From May…

5 months ago
‘હું તેમને 20 વર્ષથી મારવા માંગતો હતો…’ કોણ છે કમલ સિંહ? જેણે ફારૂક અબ્દુલ્લા પર તાણી બંદૂક | Atta…

‘હું તેમને 20 વર્ષથી મારવા માંગતો હતો…’ કોણ છે કમલ સિંહ? જેણે ફારૂક અબ્દુલ્લા પર તાણી બંદૂક | Atta…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News