gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર પકડાયો | Peddler caught smuggling intoxicated cou…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના આજવા રોડ વિસ્તારમાં નસાયુક્ત આયુર્વેદિક પ્રોડક્ટ્સ સાથે એસઓજીએ એક કેરિયરને ઝડપી પાડ્યો છે.

આજવા રોડના દત્તનગરમાં રહેતો સતનામસિંગ મકનસિંગ સીકલીગર છેલ્લા કેટલાક સમયથી આયુર્વેદિક કફસીરપ તેમજ ટેબલેટ્સની હેરાફેરી કરતો હોવાની વિગતો મળતા એસઓજીની ટીમે વોચ રાખી હતી.

પોલીસને પૂરતા પુરાવા મળ્યા બાદ દરોડો પાડતા ઘેનયુક્ત કોડીન સીરપની 128 બોટલ (કિંમત રૂપિયા 23,000), ટ્રામાડોલ ટેબલેટ્સના 13 સ્ટ્રીપ, અલ્પ્રાઝોલમ ટેબલેટના 20 સ્ટ્રીપ તેમજ 61000 રોકડા મળી આવ્યા હતા. 

પોલીસે આરોપીનો મોબાઈલ પણ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી દિલ્હીમાં ચોરીના એક કેસમાં પકડાયો હોવાની વિગતો જાણવા મળી હતી. પોલીસે સિરપનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને કોને આપતો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્ર…
GUJARAT

October 31, 2026
Upasana Kamineni Konidela Brings Ram Raksha to Ardhagiri Temple, Pledges to Empower Women in Chittoo…

After 13B and Shaitaan, R Madhavan Returns to Horror with Vishal Furia’s Next

Next Post
જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું …

જોડિયાના કેશિયા ગામની કરુણ ઘટના : સગાઈ તૂટ્યા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું, પિતાના ઠપકાથી લાગી આવ્યું ...

લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની જેલ સજા | Accused who moles…

લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની જેલ સજા | Accused who moles...

જામનગરમાં રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતાં બે શખ્સ ઝડપાયા : રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે, બે આર…

જામનગરમાં રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતાં બે શખ્સ ઝડપાયા : રૂ.1.12 લાખનો મુદ્દામાલ કબજે, બે આર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પાલિકા દ્વારા ફાળવેલા મકાનોની બાકી રકમ તા.31 સુધીમાં જમા કરાવવા આદેશ : આવાસની ફાળવણી રદ કરી દ…

1 year ago
રૂ. 1 લાખ કરોડથી વધુની સંપત્તિ ધરાવતી NBFCsને ઉચ્ચ સ્તરમાં સમાવાશે | NBFCs with assets of more than …

7 months ago
શેરબજારમાં હાહાકાર: નિફ્ટી IT ઇન્ડેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, જાણો કયા શેરોમાં ભારે કડાકો | IT Stocks C…

5 months ago
સુરત પાલિકાના શાસકો નિષ્ફળ અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેથી રોગચાળો ફેલાયો : વિપક્ષ | surat cor…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News