gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકાના આ નિર્ણયના કારણે 9 હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી! સોનાની કિંમતમાં પણ ધબડકો | gold silver pric…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in Business
0 0
0
અમેરિકાના આ નિર્ણયના કારણે 9 હજાર રૂપિયા સસ્તી થઈ ચાંદી! સોનાની કિંમતમાં પણ ધબડકો | gold silver pric…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Prices Crash: સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. યુએસ ફેડરલ રિઝર્વ બૅંક તરફથી રેટના નિર્ણયને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. અમેરિકાના આ નિર્ણયના કારણે ગુરુવારે(18 જૂન) ચાંદી 9 હજાર રૂપિયા સસ્તી થઈ છે. જ્યારે સોનાની કિંમતમાં પણ ધબડકો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર, ભારતીય કોમોડિટી બજાર અને બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવ ઓછા નોંધાયા છે.

ચાંદીના ભાવમાં રૂ.8,800થી વધુનો ઘટાડો 

મલ્ટી-કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવ રૂ.8,800થી વધુ ઘટ્યા છે, જેના કારણે તેનો ભાવ રૂ.2.45 લાખની નીચે આવી ગયો છે. ચાંદીના ભાવ હાલમાં 3.51% અથવા રૂ.8,840 ઘટીને રૂ.2,42,967 પ્રતિ કિલો થયા છે. જ્યારે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. MCX સોનાના ભાવ રૂ.3,200 અથવા 2.12% ઘટીને રૂ.1,50,616 પ્રતિ 10 ગ્રામ થયા છે.

24 કેરેટ સોનાના ભાવ પણ ઘટ્યા

બુલિયન માર્કેટ અનુસાર, સોના અને ચાંદીના ભાવ પણ ઘટ્યા છે. 24 કેરેટ સોનાનો ભાવ રૂ.800થી વધુ ઘટીને રૂ.1.49 લાખ પ્રતિ 10 ગ્રામ થયા છે. 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1.36 લાખ પ્રતિ 10 ગ્રામ છે. 18 કેરેટ સોનાનો ભાવ ₹1.12 લાખ પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીનો ભાવ 4000 રૂપિયા ઘટીને રૂ.2.43 લાખ રૂપિયા પ્રતિ કિલો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની કિંમત 

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવ 55 ડૉલર અથવા 1.28% ઘટીને 4,325.22 ડૉલર પ્રતિ ઔંસ થયા છે. તેવી જ રીતે, ચાંદીના ભાવ 2.53% ઘટીને 68.98 ડૉલર પ્રતિ ઔંસ થયા છે.

સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કેમ આવ્યો?

યુએસ સેન્ટ્રલ બૅંક, ફેડરલ રિઝર્વ(Fed)એ તેની જૂન 2026ની બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફેડરલ ફંડ્સ રેટ 3.50%થી 3.75%ની રેન્જમાં યથાવત્ રહ્યો છે. જોકે, અધિકારીઓએ સંકેત આપ્યો છે કે સતત ઊંચા ફુગાવાને કારણે આ વર્ષના અંત સુધીમાં દરમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. સ્થિર દર અને ફુગાવાની ચિંતાઓને કારણે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

ફેડ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ‘ફુગાવો ચિંતાનો વિષય છે અને હાલમાં દરમાં ઘટાડો થવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં.’ 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut…

મહારાષ્ટ્રમાં પોલિટિકલ ડ્રામા: સંજય રાઉતે ભાજપને પડકાર ફેંક્યો, બળવાખોરોને ફરી ભાંડ્યા | Sanjay Raut...

AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના…

AMCમાં સ્ટોર્મ વૉટર લાઇનનું મહા કૌભાંડ: 1.60 કરોડની વસૂલાતનો આદેશ, હવે અધિકારીઓ સામે કાર્યવાહીનું ના...

ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા | Elon musk suffers …

ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા | Elon musk suffers ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસામમાં ફરી હિંસા ભડકી, 2 લોકોના મોત, 38 પોલીસ કર્મીઓ સહિત 45 ઘાયલ, 2 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ | …

આસામમાં ફરી હિંસા ભડકી, 2 લોકોના મોત, 38 પોલીસ કર્મીઓ સહિત 45 ઘાયલ, 2 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ | …

7 months ago
30 મિનિટમાં 30 લાડુ સફાચટ, તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકની રસાકસીભરી લાડુ સ્પર્ધા | tarnetar fai…

30 મિનિટમાં 30 લાડુ સફાચટ, તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકની રસાકસીભરી લાડુ સ્પર્ધા | tarnetar fai…

11 months ago
ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ | …

ટ્રમ્પના ટેરિફે હવે ગોલ્ડ માર્કેટ હચમચાવ્યું: રેકોર્ડ સ્તર પર પહોંચ્યા ભાવ, હજુ ભારે તેજીના એંધાણ | …

12 months ago
જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | …

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News