gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગારિયાધાર-નવાગામ રોડ પર વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded …

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
ગારિયાધાર-નવાગામ રોડ પર વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાવરકુંડલાના શખ્સે દારૃનો જથ્થો આપ્યો હતો

ગારીયાધાર પોલીસે દારૃ, કાર, મોબાઈલ મળી રૃ.૨.૩૭ લાખનો
મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર –  ગારિયાધાર-નવાગામ
રોડ પરથી વિદેશી દારૃના જથ્થા સાથે સાવરકુંડલાના બે શખ્સને ઝડપી લઈ દારૃ સહિત કુલ
રૃ.૨.૩૭ લાખનો મુદ્દામાલ કબજે લઈ ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

ારીયાધાર પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, નવાગામ
તરફથી ગારીયાધાર બાજુ એક ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૃ ભરેલ (કાર નં. જીજે-૦૨-કેએમ-૦૩૧૦)ની
આવે છે. જે બાતમીના આધારે વૉચ ગોઠવી સામેથી આવી રહેલી કારને અટકાવી તલાશી લેતા
વિદેશી દારૃની ૨૪ બોટલ રૃ.૧૭
,૯૨૮ની મળી આવતા પોલીસે કેવલભાઈ
ગભરૃભાઈ પાટડીયા (રહે. મોટા જીંજુડા તા.સાવરકુંડલા જિ.અમરેલી)
, અલ્પેશભાઇ ભુપતભાઈ આદ્રોજા (રહે. મોટા જીંજુડા, તા.સાવરકુંડલા)
ને વિદેશી દારૃ કાર મોબાઈલ મળી રૃ.૨
,૩૭,૯૨૮ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા આલ્કભાઈ ઉનાવા (રહે, જેસર
રોડ
, સાવરકુંડલા, જી. અમરેલી) એ દારૃનો
જથ્થો આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણ શખ્સ વિરૃધ્ધ ગારીયાધાર પોલીસ મથકમાં
ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ
GUJARAT

November 3, 2026
બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સ…

શિક્ષણએ જીવન જીવવા માટેનું પવિત્ર સાધન છે: અરૂણભાઇ દવે

Next Post
સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S...

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg's f...

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોન ડિફોલ્ટર્સને RBIનો ઝટકો! EMI નહીં ચૂકવો તો સ્માર્ટફોન ફીચર્સ ડિસેબલ કરશે બેન્ક | RBI Draft Rules…

6 months ago
વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડ સ્પીકર દ્વારા કરાઈ અપીલ | Fuel Rumour…

7 months ago
આજીવન કેદની સજામાં અપીલ દરમિયાન જામીન પર છૂટેલા આરોપીએ વડોદરામાં બે મહિલાના અછોડા તોડયા | Accused re…

1 year ago
ઇરાન યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત રશિયા 95 લાખ બેરલ ઓઇલ આપશે | Amidst Iran war Russia will provide 9…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News