gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજીવન કેદની સજામાં અપીલ દરમિયાન જામીન પર છૂટેલા આરોપીએ વડોદરામાં બે મહિલાના અછોડા તોડયા | Accused re…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
આજીવન કેદની સજામાં અપીલ દરમિયાન જામીન પર છૂટેલા આરોપીએ વડોદરામાં બે મહિલાના અછોડા તોડયા | Accused re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખૂનના કેસમાં આજીવન કેદની સજામાં અપીલ દરમિયાન જામીન પર છૂટયા પછી ત્રણ સ્થળે અછોડા તોડનાર આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડી સોનાની બે ચેન સહિત 2.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

હરણી વારસિયા રિંગ રોડ પર સવાદ ક્વાટર્સમાં રહેતા 38 વર્ષના મનિષાબેન બિપીનભાઇ કહાર ગત 2 જી તારીખે તેમના  પતિ સાથે જતા હતા. તે દરમિયાન બાઇક સવાર આરોપી તેમના ગળામાંથી સોનાની 10 તોલા વજનની ચેન તોડીને મીરા સોસાયટી ચાર રસ્તા તરફ ભાગી ગયો હતો. ફરિયાદીએ જણાવ્યું છે કે, મારી પાસે બિલ નહીં હોવાથી તે સમયે ફરિયાદ કરવા આવી નહતી. વારસિયા  પોલીસે ચેનની કિંમત માત્ર 26  હજાર ગણી છે.

અન્ય એક બનાવમાં વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર ક્રિષ્ણા વાટિકા સોસાયટીમાં રહેતા 49 વર્ષના જયશ્રીબેન નિલેશભાઇ પાંઢરે ગત 4થી તારીખે મોપેડ લઇને જતા હતા. તે દરમિયાન જય અંબે ગરબા ગ્રાઉન્ડ પૃથ્વી સોસાયટીના નાકા  નજીક બાઇક પર હેલમેટ પહેરીને આવેલો આરોપી 10 તોલા વજનની સોનાની ચેન કિંમત રૂપિયા 45 હજારની તોડીને ભાગી ગયો હતો.

દરમિયાન ડીસીબી પોલીસે વાઘોડિયા રોડ પરથી વૃશાંત વિજયભાઇ ધનેશા (રહે. રાજરાજેશ્વરી સોસાયટી, રાજકોટ) ને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડયો હતો. તેની પૂછપરછ દરમિયાન તેણે ઉપરોક્ત બંને ગુનાની કબૂલાત કરી હતી. તેમજ રાજકોટમાં પણ એક મહિલાના ગળામાંથી અછોડો તોડયો હતો. પોલીસે તેની પાસેથી સોનાની બે ચેન, બાઇક, મોબાઇલ અને રોકડા મળી કુલ રૃપિયા 2.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આરોપી સામે ખૂન અને હથિયારના મળી 12 ગુનાઓ નોંધાયા છે

આરોપીએ બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. પરિવારથી અલગ રહેતા આરોપીને વર્ષ – 2020ના ચેન સ્નેચિંગ અને ખૂનના ગુનામાં આજીવન કેદની સજા થઇ હતી. અપીલ દરમિયાન જામીન પર મુક્ત થયેલા આરોપીએ અલગ – અલગ શહેરોમાં ચોરી અને અછોડા તોડના ગુનાઓ કર્યા છે. આરોપી સામે ખૂન, અછોડા તોડ, હથિયાર રાખવા સહિતના 12 ગુનાઓ નોંધાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો, જળસપાટી 131.02 મીટરે પહોંચી | Sardar Sarovar Dam Water Lev…

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો, જળસપાટી 131.02 મીટરે પહોંચી | Sardar Sarovar Dam Water Lev...

વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4…

વાઘોડિયા બ્રિજ નજીકથી 42 લાખનો દારુ ભરેલું કન્ટેનર પકડાયું | Container filled with liquor worth Rs 4...

વારસિયા રિંગ રોડ પર મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused abscond…

વારસિયા રિંગ રોડ પર મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused abscond...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપેડીનાં પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત-સેવક સામે રોષઃ ગામ સજ્જડ બંધ | Mahant Servant of the anci…

સુપેડીનાં પ્રાચીન મુરલી મનોહર મંદિરના મહંત-સેવક સામે રોષઃ ગામ સજ્જડ બંધ | Mahant Servant of the anci…

4 months ago
જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja…

જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja…

5 months ago
અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel…

અમરેલી: ધારીના શેમરડી પાસે નિર્માણાધીન બ્રિજમાં બાઈક ખાબકતા યુવકનું કરૂણ મોત | Tragic Death in Amrel…

5 months ago
ડીજેનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્યઃ નવરાત્રિ પહેલાં હાઇકોર્ટની કડક ટિપ્પણી | g…

ડીજેનું ધ્વનિ પ્રદૂષણ છતાં પોલીસ પગલાં ન લે તે દુર્ભાગ્યઃ નવરાત્રિ પહેલાં હાઇકોર્ટની કડક ટિપ્પણી | g…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News