gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગત નાણાં વર્ષમાં 12 PSU બેન્કોએ રૂપિયા 1.78 લાખ કરોડનો નફો કર્યો | 12 PSU banks made a profit of Rs …

G METRO NEWS by G METRO NEWS
May 11, 2025
in Business
0 0
0
ગત નાણાં વર્ષમાં 12 PSU બેન્કોએ રૂપિયા 1.78 લાખ કરોડનો નફો કર્યો | 12 PSU banks made a profit of Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫માં દેશની જાહેર ક્ષેત્રની બેન્કોનો એકંદર નફો વાર્ષિક ધોરણે ૨૬ ટકા વધી રૂપિયા ૧.૭૮ લાખ કરોડ રહ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૪માં જાહેર ક્ષેત્રની ૧૨ બેન્કોએ  કુલ રૂપિયા ૧.૪૧ લાખ કરોડનો નફો કર્યો હતો. 

નાણાં વર્ષ ૨૦૨૫માં જાહેર ક્ષેત્રની બાર બેન્કોએ કરેલા રૂપિયા ૧,૭૮,૩૬૪ કરોડના નફામાં ૪૦ ટકા હિસ્સો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)નો રહેલો હોવાનું બીએસઈ પર જાહેર કરાયેલા આંકડા પરથી કહી શકાય એમ છે.

એસબીઆઈએ રૂપિયા ૭૦૯૦૧ કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે જે નાણાં વર્ષ ૨૦૨૪માં કરેલા રૂપિયા ૬૧૦૭૭ કરોડની સરખામણીએ ૧૬ ટકા વધુ છે. 

ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પંજાબ નેશનલ બેન્કના નફામાં વાર્ષિક ધોરણે ૧૦૨ ટકા વૃદ્ધિ જોવા મળી છે. નાણાં વર્ષ ૨૦૨૫માં બેન્કે રૂપિયા ૧૬૬૩૦ કરોડનો નફો કર્યો છે. ગયા નાણાં વર્ષમાં દરેક જાહેર ક્ષેત્રની બેન્કોના નફામાં વધારો થયો છે. નાણાં વર્ષ ૨૦૧૮માં જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂપિયા ૮૫૩૯૦ કરોડની ખોટ કરી હતી. 

છેલ્લા કેટલાક વર્ષથી સરકાર દ્વારા લેવાયેલા  આક્રમક પગલાંને પરિણામે બેન્કો નફો કરતી થઈ હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. આ પગલાંમાં ખાસ કરીને નોન પરફોર્મિંગ એસેટસને ઓળખી કાઢવાનું ધોરણ મહત્વનું રહ્યું છે. 

નાણાં વર્ષ ૨૦૧૬-૧૭થી નાણાં વર્ષ ૨૦૨૦-૨૧ના પાંચ વર્ષમાં બેન્કોમાં સરકારે રૂપિયા ૩,૧૦,૯૯૭ કરોડ ઠાલવવાની ફરજ પડી હતી. બેન્કોને મજબૂત બનાવવાના ભાગરૂપ આ મૂડી ઠલવાઈ હતી.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, સંગ્રહખોરી રોકવા માટે સરકારનો નિર્ણય | iran israel us war…
Business

LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, સંગ્રહખોરી રોકવા માટે સરકારનો નિર્ણય | iran israel us war…

March 9, 2026
તેલના ભાવ ભડકે બળ્યા, છતાં ચીન કેમ છે શાંત? 31 માર્ચ પછી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ટ્રમ્પ-જિનપિંગ…
Business

તેલના ભાવ ભડકે બળ્યા, છતાં ચીન કેમ છે શાંત? 31 માર્ચ પછી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ટ્રમ્પ-જિનપિંગ…

March 9, 2026
યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડોલરનું નુકસાન | Russia Gains From Mi…
Business

યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડોલરનું નુકસાન | Russia Gains From Mi…

March 9, 2026
Next Post
બ્રિટનમાં કાર્યરત ભારતીય કંપનીઓને યુકે-અમેરિકા કરારથી લાભ થશે | Indian companies operating in Britai…

બ્રિટનમાં કાર્યરત ભારતીય કંપનીઓને યુકે-અમેરિકા કરારથી લાભ થશે | Indian companies operating in Britai...

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના FTAથી વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખુલશે | FTA between India and New …

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના FTAથી વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખુલશે | FTA between India and New ...

સોનામાં ત્રણ દિવસમાં રૂ.2000 તૂટતા રૂ.99,000ની સપાટી ગુમાવી દીધી | Gold loses Rs 2000 in three days …

સોનામાં ત્રણ દિવસમાં રૂ.2000 તૂટતા રૂ.99,000ની સપાટી ગુમાવી દીધી | Gold loses Rs 2000 in three days ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચ-૫ સર્કલ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર બાસણ ગામના આધેડનું મોત | A middle aged man from Basan village…

ચ-૫ સર્કલ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર બાસણ ગામના આધેડનું મોત | A middle aged man from Basan village…

1 month ago
અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે | Ambaji Bhadarvi …

અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે | Ambaji Bhadarvi …

6 months ago
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડોનો ફટકો, ઉનાળુ વેકેશન સિઝન માથે પડી | india …

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડોનો ફટકો, ઉનાળુ વેકેશન સિઝન માથે પડી | india …

10 months ago
ઓનલાઈન સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી

ઓનલાઈન સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News