gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું- પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ | I…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in INDIA
0 0
0
પાકિસ્તાનના રાષ્ટ્રપતિની વારાણસીની મસ્જિદ પર ટિપ્પણી, ભારત કહ્યું- પહેલા તમારો ટ્રેક રેકોર્ડ જુઓ | I…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Randhir Jaiswal Reply to Asif Ali Zardari : પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી જરદારી ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં આવેલી મસ્જિદ મામલે ટિપ્પણી કરતા ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ઝરદારીએ કહ્યું હતું કે, ભારતમાં મુસ્લિમ ધાર્મિક સ્થળો સુરક્ષિત નથી, ત્યારે ભારતે તેની ટિપ્પણીને સંપૂર્ણ પાયાવિહોણા, હાસ્યાસ્પદ અને નફરત ફેલાવતી ગણાવી છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, પાકિસ્તાને ભારતની આંતરિક બાબતોમાં ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.

પાકિસ્તાનને ભારતના મામલાઓમાં બોલવાનો કોઈ અધિકાર નથી : વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની ટિપ્પણીને સંપૂર્ણ રદીયો આપી દીધો છે અને કહ્યું કે, ‘ભારત આસિફ અલી જરદારીની ટિપ્પણીનો સંપૂર્ણ અસ્વીકાર કરે છે. તેમને ભારતના આંતરિક મામલાઓ પર બોલવાનો કોઈ અધિકાર નથી. તેઓએ આવા મામલાઓમાં દખલગીરી કરવાથી દૂર રહેવું જોઈએ.’

‘પાકિસ્તાનની પોતાની જ સ્થિતિ ખૂબ ખરાબ’

રણધીર જયસ્વાલે પાકિસ્તાનને પોતાની ખરાબ સ્થિતિ પણ યાદ અપાવી છે. તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાનની પોતાની માનવાધિકારની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને તેની સ્થિતિ આખી દુનિયામાં ચર્ચાઈ રહી છે. આવા દેશો દ્વારા આવા પ્રકારની ટિપ્પણી કરવી તદ્દન હાસ્તાસ્પદ છે. વિવિધ ધર્મોના લઘુમતીઓને ષડયંત્ર રચી ટાર્ગેટ કરવાનો અને તેઓની સાથે ભેદભાવ કરવાનો પાકિસ્તાનનો લાંબો ઈતિહાસ છે.’

આ પણ વાંચો : ‘અમેરિકા ગમે તેટલું દબાણ કરે…’, લેબેનોન અંગે નેતન્યાહૂના મંત્રીનો ટ્રમ્પને સીધો પડકાર

‘પાકિસ્તાનમાં હિન્દુ સમાજ અને અહમદિયા સમુદાયના લોકો પર હિંસા’

તેમણે એવું પણ કહ્યું કે, ‘પાકિસ્તાનમાં ધર્મના નામે હિંસા થતી રહે છે, જેને જોઈને ત્યાં કામ કરી રહેલા બિન-સરકારી સંગઠન અને માનવાધિકારની દેખરેખ રાખતી સંસ્થાઓ સતત ચિંતા વ્યક્ત કરતી રહી છે. પાકિસ્તાનમાં ખાસ કરીને હિન્દુ સમાજ અને અહમદિયા સમુદાયના લોકો પર થતી હિંસા અને તેઓની સાથે ભેદભાવની ઘટનાઓ સતત થતી રહે છે. ત્યાં ધાર્મિક લઘુમતીના લોકો સામે ઈશનિંદા કાયદા સંબંધિત હિંસાઓ આજે પણ થતી રહે છે અને તેમાં સરકારી નીતિઓ અને ભેદભાવવાળા કાયદાઓની પણ ભૂમિકા સામેલ છે.

‘જરદારીની રાજકીય હેતુ માટે ટિપ્પણી કરી’

વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની ટિપ્પણી ષડયંત્ર આધારીત રાજકીય હુમલો છે અને આ ટિપ્પણી તેમની સરકારની નફરત અને કટ્ટરતા આધારિત નીતિઓથી પ્રેરિત છે. પાકિસ્તાનની વાસ્તવિક સ્થિતિ જોતા આવી ટિપ્પણી માત્ર રાજકીય હેતુ માટે કરવામાં આવી શકે છે.

President Asif Ali Zardari expressed deep concern over the demolitions and threats to historic Muslim religious sites in India, including the 1,000-year-old Masjid Ganj Shaheeda in Varanasi. He asked India to immediately stop such actions, warning that they risk leading to the…

— The President of Pakistan (@PresOfPakistan) June 20, 2026

આસિફ અલી જરદારીએ શું કહ્યું હતું?

પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી જરદારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને વારાણસી સ્થિતિ ઐતિહાસિક ગંજ શહીદા મસ્જિદ અને ભારતમાં અન્ય મુસ્લિમ ધાર્મિક સ્થળો પર કથિત ખતરો હોવાનો આક્ષેપ કર્યો હતો, ત્યારે ભારતે જરદારીની આ જ ટિપ્પણીનો જડબાતોડ જવાબ આપ્યો છે અને ફરી કહ્યું છે કે, પાકિસ્તાને ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ.’

આ પણ વાંચો : શિકાગોમાં કારમાં આવેલા હુમલાખોરો દ્વારા ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 12થી વધુ ઇજાગ્રસ્ત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, CMનો તપાસનો આદેશ | tamil nadu amm…
INDIA

તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, CMનો તપાસનો આદેશ | tamil nadu amm…

June 21, 2026
9 પાંસળીઓ તૂટી, ફેફસામાં ઈજા છતાં ન તૂટ્યો ઉત્સાહ! એમ્બ્યુલન્સના સહારે વિદ્યાર્થિનીની NEETની રી-એક્ઝ…
INDIA

9 પાંસળીઓ તૂટી, ફેફસામાં ઈજા છતાં ન તૂટ્યો ઉત્સાહ! એમ્બ્યુલન્સના સહારે વિદ્યાર્થિનીની NEETની રી-એક્ઝ…

June 21, 2026
સદી ફટકાર્યાના 24 કલાકમાં સ્ટાર બેટર ટીમ ઇન્ડિયામાંથી આઉટ, પસંદગીકારોના નિર્ણય પર ઉઠ્યા સવાલ | Yasha…
INDIA

સદી ફટકાર્યાના 24 કલાકમાં સ્ટાર બેટર ટીમ ઇન્ડિયામાંથી આઉટ, પસંદગીકારોના નિર્ણય પર ઉઠ્યા સવાલ | Yasha…

June 21, 2026
Next Post
સ્વચ્છ સુરતમાં ચોમાસા પહેલાં ઠેર-ઠેર ગાર્ડન વેસ્ટનો ગંભીર પ્રશ્ન, પાલિકાના આયોજન સામે સવાલ | surat g…

સ્વચ્છ સુરતમાં ચોમાસા પહેલાં ઠેર-ઠેર ગાર્ડન વેસ્ટનો ગંભીર પ્રશ્ન, પાલિકાના આયોજન સામે સવાલ | surat g...

ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા, ઈન્ટરનેટ બંધ | rudra…

ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા, ઈન્ટરનેટ બંધ | rudra...

વડોદરામાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો | vadodara …

વડોદરામાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા: પાર્કિંગના મુદ્દે પોલીસ જવાન પર લાકડીઓથી જીવલેણ હુમલો | vadodara ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: મુંબઈમાં 17 બાળકોને કિડનેપ કરનારા રોહિત આર્યાનું મોત, પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી | …

VIDEO: મુંબઈમાં 17 બાળકોને કિડનેપ કરનારા રોહિત આર્યાનું મોત, પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી | …

8 months ago
વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ…

વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ…

4 months ago
ઈન્ડિયો ફ્લાઈટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી, DGCAએ બનાવી 8 સભ્યોની મોનિટરિંગ ટીમ | DGCA Con…

ઈન્ડિયો ફ્લાઈટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી, DGCAએ બનાવી 8 સભ્યોની મોનિટરિંગ ટીમ | DGCA Con…

6 months ago
NDRFના હેડ કોન્સ્ટેબલનું છાતીમાં દુઃખાવા બાદ મોત | NDRF constable dead heart attack

NDRFના હેડ કોન્સ્ટેબલનું છાતીમાં દુઃખાવા બાદ મોત | NDRF constable dead heart attack

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News