gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
June 22, 2026
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

What to Gift to Other Person?: જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ભેટ અને દાન બંનેનું વિશેષ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. જોકે, આ બંને વસ્તુઓની આપ-લે પાછળનો હેતુ તદ્દન અલગ હોય છે. દાન સામાન્ય રીતે ગ્રહોની શાંતિ, દોષ નિવારણ અને પુણ્ય કમાવવા માટે કરવામાં આવે છે; જ્યારે ભેટની આપ-લે કોઈ ખાસ ઉત્સવ, ખુશીના પ્રસંગે કે વ્યક્તિ પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરવા માટે થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભેટ પસંદ કરતી વખતે અને આપતી વખતે કેટલીક ખાસ સાવધાની રાખવી અનિવાર્ય છે. ખોટી વસ્તુ અથવા ખોટા રંગના પેકિંગ પેપરમાં આપેલી ભેટ તમારા મજબૂત સંબંધોને પણ બગાડી શકે છે, જ્યારે સાચી ભેટ નસીબ ચમકાવી શકે છે.

ભેટની આપ-લે કરતી વખતે આટલું ખાસ ધ્યાનમાં રાખો

• નિયમિત વપરાશની વસ્તુઓ: ભેટમાં હંમેશા રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ આપવી વધુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

• સજાવટી સામાનથી બચો: ઘર સુશોભનની વસ્તુઓ શક્ય હોય ત્યાં સુધી ઓછી ભેટ આપવી જોઈએ.

• સૌંદર્ય પ્રસાધનો: શૃંગાર અથવા કોસ્મેટિક્સની સામગ્રી માત્ર અત્યંત નજીકની વ્યક્તિ કે સંબંધીને જ આપવી હિતાવહ છે.

• ગિફ્ટ રિસાયકલ ન કરો: એક વ્યક્તિ પાસેથી મળેલી ભેટ ક્યારેય બીજી વ્યક્તિને પાસી ન આપવી જોઈએ.

• પ્રેમ સંબંધોમાં મનાઈ: લવ લાઈફમાં ક્યારેય કાચની વસ્તુઓ કે તાજમહેલની પ્રતિકૃતિ ભેટમાં ન આપવી, તે સંબંધોમાં તૂટ અથવા નકારાત્મકતા લાવી શકે છે.

• દેવી-દેવતાઓની મૂર્તિઓ: પૂરતી જાણકારી વગર કોઈને પણ ભગવાનની મૂર્તિ કે ફોટો ભેટમાં આપવાનું ટાળવું જોઈએ, કારણ કે તેની યોગ્ય જાળવણી ન થાય તો દોષ લાગે છે.

વાસ્તુ મુજબ આ 4 ભેટ માનવામાં આવે છે અત્યંત શુભ

જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ છે, જેને ભેટમાં આપવાથી કે મેળવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે:

ચાંદીની વસ્તુઓ: ચાંદીનો સંબંધ ચંદ્ર ગ્રહ સાથે છે. ચાંદીનો સિક્કો કે વાસણ ભેટમાં મળવાથી માનસિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ આવે છે.

7 દોડતા ઘોડાનું ચિત્ર: સાત સફેદ દોડતા ઘોડાની તસવીર કે મૂર્તિ ભેટમાં આપવી ખૂબ જ શુભ છે. તે કરિયર અને બિઝનેસમાં પ્રગતિ કરાવે છે.

માટીના વાસણો/શોપીસ: માટીમાંથી બનેલી કલાત્મક વસ્તુઓ ભેટમાં મળવાથી અટકેલા નાણાં પરત મળે છે અને જીવનમાં સ્થિરતા આવે છે.

લાફિંગ બુદ્ધા: લાફિંગ બુદ્ધા કે ફેંગશુઈની વસ્તુઓ જાતે ખરીદવાને બદલે જો કોઈની તરફથી ભેટમાં મળે, તો તે ઘરમાં આર્થિક સંપન્નતા લાવે છે.

આ પણ વાંચો: કર્ક-તુલા સહિત આ 3 રાશિના જાતકો માટે 61 દિવસ ‘લકી’! અટકેલાં કામ પૂરાં થશે; ધનલાભના યોગ

સંબંધ અને હેતુના આધારે પસંદ કરો પરફેક્ટ ગિફ્ટ

તમે કોને અને કયા પ્રસંગે ભેટ આપી રહ્યા છો, તેના આધારે વસ્તુની પસંદગી કરો:

• વડીલો કે પૂજનીય વ્યક્તિ માટે: કોઈપણ વરિષ્ઠ વ્યક્તિ અથવા ગુરુતુલ્ય વ્યક્તિને હંમેશા પેન અથવા પુસ્તક ભેટમાં આપવું જોઈએ.

• પ્રેમ સંબંધોમાં: પાર્ટનરને સુગંધિત પરફ્યુમ, સુંદર વસ્ત્રો અથવા આકર્ષક ફૂલોની ભેટ આપવી શ્રેષ્ઠ રહેશે.

• લગ્ન પ્રસંગે: લગ્નના પવિત્ર અવસરે કપડાં, ઘરવખરીનો સામાન અથવા મીઠાઈ આપવાનો રિવાજ શુભ ફળ આપે છે.

• સંતાનપ્રાપ્તિના સમયે: ઘરમાં બાળકના જન્મ પ્રસંગે ચાંદીની કોઈ નાની વસ્તુ (જેમ કે ચમચી, સાંકળા કે સિક્કો) અચૂક ભેટ આપવી.

• પતિ-પત્ની માટે: લાઈફ પાર્ટનર વચ્ચે એકબીજાને ઘડિયાળ ભેટમાં આપવી ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.

• મિત્રતામાં: મિત્રોને હંમેશા ચોકલેટ અથવા મ્યુઝિક સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ ગિફ્ટ કરવી જોઈએ.

• સંબંધો સુધારવા માટે: જો કોઈ વ્યક્તિ સાથે સંબંધો બગડ્યા હોય અને તેને ફરી સુધારવા હોય, તો તેને સુગંધિત મીણબત્તી અથવા ઘડિયાળ ભેટમાં આપો.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Lifestyle

તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન | 3 Mistakes to Avoid When Drinking Water from a Copper Bottle

June 16, 2026
Lifestyle

‘સફળતા એટલે માત્ર પૈસા નહીં, સમાજમાં કેટલું યોગદાન તે જરૂરી’: રાધિકા અંબાણી | radhika ambani on fear of failure and financial freedom anant ambani IIMUN speech

June 11, 2026
Next Post
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરની ઊંઘનો લાભ લઈ 3 મોબાઇલ અને રોકડ ભરેલુ પર્સ ચોરી | train theft passenge…

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરની ઊંઘનો લાભ લઈ 3 મોબાઇલ અને રોકડ ભરેલુ પર્સ ચોરી | train theft passenge...

ગોરવામાં રહેતી પત્ની પર ખોટી શંકા રાખી મારપીટ કરતો પતિ : અભયમ હેલ્પલાઇનનો સહારો લીધો | vadodara gorw…

ગોરવામાં રહેતી પત્ની પર ખોટી શંકા રાખી મારપીટ કરતો પતિ : અભયમ હેલ્પલાઇનનો સહારો લીધો | vadodara gorw...

ચીન સરહદે ભારતની તાકાત વધશે : બંગાળ સરકારે એરફોર્સના બે મહત્ત્વના બેઝને આપી 25 એકર જમીન | India Boos…

ચીન સરહદે ભારતની તાકાત વધશે : બંગાળ સરકારે એરફોર્સના બે મહત્ત્વના બેઝને આપી 25 એકર જમીન | India Boos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો | ahmedabad two died same day …

અમદાવાદમાં એક જ દિવસમાં બે ઘાતકી હત્યા: તીક્ષ્ણ હથિયારોથી કરાયો હુમલો | ahmedabad two died same day …

9 months ago
દીવનો કિલ્લો જોવા ચૂકવવો પડશે ચાર્જ, જાણો ભારતીય-વિદેશી નાગરિકના કેટલા રૂપિયા | You will have to pay…

દીવનો કિલ્લો જોવા ચૂકવવો પડશે ચાર્જ, જાણો ભારતીય-વિદેશી નાગરિકના કેટલા રૂપિયા | You will have to pay…

1 year ago
કોલસાની આયાતમાં 9%નો ઘટાડો, રૂ. 53137 કરોડના હૂંડિયામણની બચત | 9% reduction in coal imports saving R…

કોલસાની આયાતમાં 9%નો ઘટાડો, રૂ. 53137 કરોડના હૂંડિયામણની બચત | 9% reduction in coal imports saving R…

1 year ago
મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…

મોંઘવારીનો ડબલ ઝટકો, પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો | Double Blow of Inf…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News