gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલ: કાંકણપુર પોલીસ મથકમાં GRD જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યા!, CCTV ફૂટેજથી ફૂટ્યો ભ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ મથકમાંથી જ લોકરક્ષક અને કાયદાના રક્ષકો પર સવાલ ઉઠાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાંકણપુર પોલીસ મથકમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના મુદ્દામાલમાંથી લાખો રૂપિયાની ઉચાપતનો પર્દાફાશ થતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ સ્ટેશનમાં જ હોમગાર્ડ/GRD તરીકે ફરજ બજાવતા એક જવાન સામે આ મામલે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી અનુસાર, કાંકણપુર પોલીસ મથકે અલગ-અલગ પ્રોહિબિશનના ગુના હેઠળ ઝડપેલા વિદેશી દારૂનો જથ્થો મુદ્દામાલ તરીકે રાખવામાં આવ્યો હતો. આ જપ્ત કરાયેલા મુદ્દામાલમાંથી અંદાજે 15.20 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ બારોબાર સગેવગે કરી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે, અહીં જ જી.આર.ડી. તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર બારિયા નામના જવાને આ લાખો રૂપિયાનો દારૂ બુટલેગરોને વેચી માર્યો હતો.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં રૂ. 75.28 કરોડનું કૌભાંડ: પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી

પોલીસ મથકના કમ્પાઉન્ડ અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જપ્ત કરાયેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઈકો કારમાં ભરીને સ્થળ પરથી લઈ જવામાં આવી રહ્યો હતો. આ પુરાવાના આધારે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે.

મુદ્દામાલની ઉચાપત મામલે કાંકણપુર પોલીસે પોતાની જ કચેરીના GRD જવાન નરેન્દ્ર બારિયા સામે ગુનો નોંધી તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં રૂ. 75.28 કરોડનું કૌભાંડ: પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી …

સુરેન્દ્રનગરમાં રૂ. 75.28 કરોડનું કૌભાંડ: પંચરની દુકાન ચલાવતા શ્રમિકના નામે પત્રકારે આચરી છેતરપિંડી ...

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

ગુજરાત વરસાદમાં બન્યું 'ડ્રાય સ્ટેટ', હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu...

વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…

વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના કોર્પોરેટરને ફેસબુક સ્ટોરી મુદ્દે અપહરણની ધમકી: 1 શખ્સ સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ | Kalava…

કાલાવડના કોર્પોરેટરને ફેસબુક સ્ટોરી મુદ્દે અપહરણની ધમકી: 1 શખ્સ સામે કાલાવડ પોલીસમાં ફરિયાદ | Kalava…

2 months ago
‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ…

‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ…

6 months ago
સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ ઝડપાઈઃ આરોગ્ય વિભાગે બાતમીના આધારે કરી હતી કાર્યવાહી | Two Sur…

સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ ઝડપાઈઃ આરોગ્ય વિભાગે બાતમીના આધારે કરી હતી કાર્યવાહી | Two Sur…

1 year ago
GSTમાં ઘટાડાથી દેશના અર્થતંત્ર પર મર્યાદિત અસર પડવાની વકી | The reduction in GST is likely to have l…

GSTમાં ઘટાડાથી દેશના અર્થતંત્ર પર મર્યાદિત અસર પડવાની વકી | The reduction in GST is likely to have l…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News