gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in Business
0 0
0
આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Free Aadhaar Email Update: આજના સમયમાં આધાર કાર્ડ દરેક સરકારી અને ખાનગી કામ માટે અનિવાર્ય બની ગયું છે, તેથી તેને અપડેટ રાખવું પણ એટલું જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ આધાર ધારકોને મોટી રાહત આપી છે. UIDAIની જાહેરાત અનુસાર, 1 જુલાઈ 2026થી 31 ડિસેમ્બર 2026 સુધી આધારમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સુવિધા તદ્દન મફત રહેશે. હાલમાં આ સુવિધા માટે લોકોને 75 રૂપિયા ચૂકવવા પડે છે.

આધાર મોબાઈલ એપ દ્વારા મળશે આ ફ્રી સેવાનો લાભ

UIDAIના નિયમ મુજબ, આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કે ચેન્જ કરવા માટે સામાન્ય રીતે GST સહિત 75 રૂપિયા ફી વસૂલવામાં આવે છે. જોકે, આગામી 1 જુલાઈથી શરૂ થતા 6 મહિના સુધી જો તમે ‘આધાર મોબાઈલ એપ’ (Aadhaar Mobile App)નો ઉપયોગ કરીને ઈમેલ અપડેટ કરશો, તો આ સેવા તદ્દન ફ્રી રહેશે. પરંતુ ધ્યાનમાં રાખવું કે આ મફત સુવિધાનો લાભ માત્ર મોબાઈલ એપ દ્વારા જ મળશે; જો અન્ય કોઈ માધ્યમથી અપડેટ કરાવશો તો નિયત ચાર્જ ચૂકવવો પડશે.

આધાર સાથે ઈમેલ આઈડી લિંક હોવાના ફાયદા

આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક રાખવાથી સુરક્ષા અને સુવિધા બંને વધી જાય છે. સૌથી મોટો ફાયદો એ છે કે આધાર સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ સૂચનાઓ અને અપડેટ્સ સીધા તમારા ઈમેલ પર મળતા રહે છે. આ ઉપરાંત, જો કોઈ તમારા આધારનો ખોટો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થાય, તો તેની ચેતવણી તત્કાલ ઈમેલ પર આવી જાય છે. ઈમેલ લિંક હોવાને કારણે ભવિષ્યમાં આધાર નંબર કે એનરોલમેન્ટ આઈડી ખોવાઈ જાય તો તેને ઓનલાઈન ફરી મેળવવામાં પણ ઘણી સરળતા રહે છે.

તમારો ઈમેલ આધાર સાથે લિંક છે કે નહીં? આ રીતે કરો વેરિફાય

જો તમારો ઈમેલ આઈડી પહેલેથી જ આધાર સાથે જોડાયેલો હોય અને તમે તેને વેરિફાય કરવા માંગતા હોવ, તો UIDAIની સત્તાવાર વેબસાઈટ પર જઈને આ સરળ સ્ટેપ્સ ફોલો કરી શકો છો:

આ પણ વાંચો: 1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર!

– સૌથી પહેલા UIDAIની વેબસાઈટ પર જઈને ‘My Aadhaar’ ટેબ પર ક્લિક કરો.

– ત્યાં આપેલા વિકલ્પોમાંથી ‘Verify Email/Mobile Number’ પસંદ કરો.

– ત્યારબાદ ‘Verify Email Address’ પર ક્લિક કરી, તમારો આધાર નંબર, ઈમેલ આઈડી અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ નાખીને ‘Submit’ કરો.

– હવે તમારા ઈમેલ પર એક ઓટીપી (OTP) આવશે, તેને નિર્ધારિત ખાનામાં ભરીને ફરી સબમિટ કરો.

– આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારા ઈમેલ પર ‘Aadhaar Authentication Successful’નો મેસેજ આવી જશે, જે દર્શાવે છે કે તમારો ઈમેલ વેરિફાય થઈ ગયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…
Business

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…

June 23, 2026
નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…
Business

નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

June 23, 2026
1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …
Business

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

June 23, 2026
Next Post
બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca...

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39...

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પનીર, ઘી અને બટરમાં ભેળસેળ બાદ હવે સુરતી ટેસ્ટમાં પણ થઈ રહ્યું છે ભેળસેળ | After paneer ghee and but…

પનીર, ઘી અને બટરમાં ભેળસેળ બાદ હવે સુરતી ટેસ્ટમાં પણ થઈ રહ્યું છે ભેળસેળ | After paneer ghee and but…

6 months ago
વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વસ્ત્રાલમાં યુવક પાસેથી રૃા. ૩.૫૫ લાખ પડાવ્યા | Rs 3 55 lakhs ra ange…

વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વસ્ત્રાલમાં યુવક પાસેથી રૃા. ૩.૫૫ લાખ પડાવ્યા | Rs 3 55 lakhs ra ange…

11 months ago
કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal

3 months ago
બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર મળ્યું ગૃહ ખાતું, જુઓ યાદી | Bihar CM Nitish Ca…

બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર મળ્યું ગૃહ ખાતું, જુઓ યાદી | Bihar CM Nitish Ca…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News