gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in Business
0 0
0
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Stock Market Zooms: સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત તદ્દન સુસ્ત રહી હતી, પરંતુ ટ્રેડિંગના પ્રથમ કલાક બાદ જ બજારનો મૂડ અચાનક બદલાઈ ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ તોફાની તેજી સાથે દોડવા લાગ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 700 થી વધુ પોઈન્ટ ઉછળીને ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પોતાના 24,000 ના ઐતિહાસિક સ્તરને પાર કરી ગયો હતો. આ તેજીની આગેવાની બેન્કિંગ સેક્ટરે લીધી હતી, જેમાં ICICI બેંકથી લઈને HDFC બેંક સુધીના તમામ મોટા શેરો ગ્રીન ઝોનમાં આવી ગયા હતા.

સેન્સેક્સ અને નિફ્ટીની બદલાયેલી ચાલ

બીએસઈ સેન્સેક્સ (BSE Sensex): બજાર ખુલતી વખતે સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,200 ની સરખામણીએ મામૂલી નજીવા વધારા સાથે 76,229 ના સ્તર પર ખુલ્યો હતો. શરૂઆતમાં બજાર ખૂબ જ ધીમું દેખાતું હતું, પરંતુ એક કલાકની અંદર જ આ 30 શેરો વાળા ઇન્ડેક્સે જોરદાર ગતિ પકડી હતી અને 700 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 76,976 ના સ્તરે પહોંચી ગયો હતો.

એનએસઈ નિફ્ટી (NSE Nifty): નિફ્ટીની શરૂઆત તો નકારાત્મક રહી હતી. તે અગાઉના બંધ 23,824 ની સરખામણીએ ઘટીને 23,795 પર એટલે કે રેડ ઝોનમાં ઓપન થયો હતો. પરંતુ સેન્સેક્સની તેજીની પાછળ નિફ્ટીએ પણ શાનદાર રિકવરી કરી હતી અને જોતજોતામાં 180 થી વધુ પોઈન્ટની તેજી સાથે 24,013 પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.

બેન્કિંગ અને લાર્જકેપ શેરોમાં ભારે લેવાલી

બજારમાં પાછી ફરેલી આ તેજી વચ્ચે બેન્કિંગ સ્ટોક્સ અને અન્ય દિગ્ગજ કંપનીઓએ બજારને મજબૂત ટેકો આપ્યો હતો:

બેન્કિંગ સેક્ટર: ICICI બેંકના શેરમાં 2.70%, HDFC બેંકમાં 2.20%, SBI માં 1.90% અને એક્સિસ બેંક (Axis Bank) ના શેરમાં 1.30% નો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. મિડકેપ બેંકોમાં AU બેંક 3.50% અને યસ બેંક 1.50% ની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

લાર્જકેપ શેરો: બીએસઈ લાર્જકેપમાં સામેલ ટ્રેન્ટ (Trent) ના શેરમાં 3.70%, ઈન્ડિગો (IndiGo) માં 2.80% અને બજાજ ફાઈનાન્સમાં 2.40% નો નોંધપાત્ર વધારો નોંધાયો હતો.

વૈશ્વિક બજારો અને ક્રૂડ ઓઈલ તરફથી મળ્યા સારા સંકેતો

ભારતીય શેરબજારની આ તેજી પાછળ વૈશ્વિક સંકેતો પણ મહત્ત્વના રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં જોવા મળેલો મોટો ઘટાડો ભારતીય બજાર માટે વરદાન સાબિત થયો છે, જેનાથી સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. એશિયન બજારોની વાત કરીએ તો, કોસ્પીથી લઈને હેંગસેંગ સુધીના બજારોમાં ગ્રીન સિગ્નલ જોવા મળ્યું હતું. આ સિવાય, શરૂઆતના વેપારમાં ધીમી ગતિએ ચાલતો ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) પણ અચાનક 200 પોઈન્ટ જેટલો વધી ગયો હતો, જેની સીધી પોઝિટિવ અસર ઘરેલું બજાર પર જોવા મળી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

June 24, 2026
ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…
Business

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

June 24, 2026
વાયદા બજારમાં ફરી કડાકો: સોનું ₹1700 થી વધુ અને ચાંદી ₹1200 થી વધુ સસ્તી થઈ | Gold Silver Price Drop…
Business

વાયદા બજારમાં ફરી કડાકો: સોનું ₹1700 થી વધુ અને ચાંદી ₹1200 થી વધુ સસ્તી થઈ | Gold Silver Price Drop…

June 24, 2026
Next Post
છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer ...

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | ...

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, મધ્ય પ્રદેશમાં કાર્બાઈડ ગનને કારણે 14 બાળકોએ આંખો ગુમાવી | 14 Kids …

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, મધ્ય પ્રદેશમાં કાર્બાઈડ ગનને કારણે 14 બાળકોએ આંખો ગુમાવી | 14 Kids …

8 months ago
કોલસાનું ખનન કરનાર 11 ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરાશે | Action will be taken again…

કોલસાનું ખનન કરનાર 11 ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરાશે | Action will be taken again…

6 months ago
સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury …

સંસદની બહાર પત્રકારના સવાલ પર મહિલા સાંસદ શ્વાનની જેમ ભસવા લાગ્યા, શું હતું કારણ | renuka chowdhury …

7 months ago
મોટા મઢાદમાં ગેરકાયદે ખનન મામલે એફએસએલની ટીમે તપાસ હાથ ધરી | FSL team conducts investigation into il…

મોટા મઢાદમાં ગેરકાયદે ખનન મામલે એફએસએલની ટીમે તપાસ હાથ ધરી | FSL team conducts investigation into il…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News