gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરાળા પંથકમાંથી એક અત્યંત ગંભીર અને ચકચારી ઘટના સામે આવી

G METRO NEWS by G METRO NEWS
August 7, 2026
in GUJARAT
0 0
0
ઉમરાળા પંથકમાંથી એક અત્યંત ગંભીર અને ચકચારી ઘટના સામે આવી
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિધર્મીઓ બે દીકરીઓને અપહરણ કરી રાજ્ય બહાર લઈ જવાની ફિરાકમાં હતા SP નિતેશ પાંડૈય

ઉમરાળા પંથકની બે દીકરીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જઈ અને અપહરણની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. પ્રાથમિક માહિતી મુજબ, બંને વિધર્મી યુવકો રંઘોળા નજીક આવેલા ગઢુલા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે, અપહરણ કરાયેલી બે દીકરીઓમાંથી એક દીકરી સગીર વયની હોવાનું પણ જાણવા મળ્યું છે.

વહેલી સવારે ઘટનાની જાણ થતાં જ ઉમરાળા પોલીસ, ભાવનગર એલસીબી, એસઓજી અને બરવાળા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસની સંયુક્ત ટીમે અસાધારણ સતર્કતા, ઝડપી આયોજન અને અદભૂત ટીમવર્ક સાથે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માત્ર ત્રણ જ કલાકમાં અન્ય જિલ્લામાંથી બંને દીકરીઓને વિધર્મી યુવકોના ચુંગાલમાંથી સુરક્ષિત રીતે મુક્ત કરાવી હતી.

હાલ ઉમરાળા પોલીસ આ સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

એક બાબત ખાસ નોંધવા જેવી છે કે, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડૈય માર્ગદર્શન હેઠળ છેલ્લા છ એક મહિનામાં સમગ્ર જિલ્લામાંથી 14 દીકરીઓના આ પ્રકારે અન્ય ધર્મના યુવકો દ્વારા અપહરણની ઘટના સામે કડક કાર્યવાહી કરવામાં આવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…

August 6, 2026
Next Post
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT...

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના સતાપર ગામમાં નદી કાંઠે પશુઓને ચરાવવા ગયેલા રબારી આધેડનું ડૂબી જતાં અપમૃત્યુ | Rabari die…

11 months ago
માંડવી ધર્મ પરિવર્તન વિવાદ: વેરભાવથી કેસ કરાયો હોવાના દાવા સાથે સુરતના પાદરી પરિવારની હાઈકોર્ટમાં અર…

4 months ago
કરોડોના જાન લેનારો અલનીનો પાછો આવી રહ્યો છે : ભારત માટે તે કેટલો ભયરૂપ બની શકશે ? | El Nino which cl…

3 months ago
સુરત રેલવે સ્ટેશન પર મંડપ બંધાયા: હોળીમાં વતન જતા મુસાફરોને ગરમીથી મળશે રાહત, ભીડને કાબૂ કરવા તંત્ર …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News