gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

G METRO NEWS by G METRO NEWS
August 7, 2026
in GUJARAT
0 0
0
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
0
VIEWS
Share on FacebookShare on Twitter

બરવાળામાંથી મહેબૂબ અને મુસ્તફા પઠાણ પકડાયા, યુવતીઓ મુક્ત કરાઈ

ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરા અને એક યુવતીનું અપહરણ થતા ચકચાર મચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી માત્ર પાંચ કલાકમાં બંને આરોપીઓને બરવાળામાંથી ઝડપી પાડ્યા હતા.

અપહરણ કરાયેલી સગીરા અને યુવતીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી.ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદીની સગીરવયની દીકરીને લગ્નની લાલચે મહેબૂબ બફાતીશા પઠાણ અને મુસ્તફા બફાતીશા પઠાણ નામના આરોપીઓએ અપહરણ કરી ભગાડી હતી. આ ઉપરાંત, એક પુખ્ત વયની યુવતી પણ આ જ આરોપીઓ સાથે ગઈ હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી હિન્દુ ધર્મના અને આરોપીઓ અલગ ધર્મના હોવાથી આ મામલો સંવેદનશીલ બન્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એચ. દહિયાની આગેવાનીમાં ઉમરાળા પોલીસ અને એલ.સી.બી.ની ચાર અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં ભાળ ન મળતા, તપાસનો વ્યાપ વધારી હ્યુમન અને ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કરાયો. આરોપીઓ સગીરા અને યુવતી સાથે બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની બાતમી મળતા બરવાળા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી.

પોલીસે પાંચ કલાકમાં જ બરવાળામાંથી બંને આરોપીઓને પકડી પાડી, સગીરા અને યુવતીને સુરક્ષિત મુક્ત કરાવી હતી.પોલીસની આ ઝડપી અને પ્રશંસનીય કામગીરીને કારણે બંને યુવતીઓનું તેમના પરિવાર સાથે પુનઃમિલન થયું હતું.પરિવારજનોએ ભાવનગર રેન્જ આઈ.જી.પી., પોલીસ અધિક્ષક તેમજ સમગ્ર ઓપરેશનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સફળ ઓપરેશનમાં ઉમરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.પી. બારડ અને તેમની ટીમ, એલસીબી પીઆઈ એમ.એમ. સરવૈયા, પીએસઆઈ પી.ડી. ઝાલા અને તેમની ટીમ, બરવાળા પીએસઆઈ વિજય ટાંક, પીએસઆઈ સરવૈયા અને તેમની ટીમ, વલ્લભીપુર પોલીસ ટીમ અને ટેક્નિકલ સેલ ભાવનગરની ટીમ સક્રિયપણે જોડાઈ હતી.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
ઉમરાળા પંથકમાંથી એક અત્યંત ગંભીર અને ચકચારી ઘટના સામે આવી

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…

August 6, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય બજારમાં બહુરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓના હિસ્સામાં સતત ઘટાડો | The share of multinational pharma …

1 year ago
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

3 months ago
અમદાવાદમાં રેલવે સ્ટેશને વેઈટિંગ રુમમાં રોકાવા કલાકના 20 રૂપિયા ભાડું વસૂલાશે | ahmedabad railway wa…

8 months ago
ચાંદીનો વાયદો ચાર ટકા તૂટયો પરંતુ સિલ્વર ETFમાં 24 ટકાનું ગાબડું | Silver futures fell 4% but silver…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News