gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

G METRO NEWS by G METRO NEWS
September 25, 2026
in GUJARAT
0 0
0
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટર: અનુજ ઠાકર.

નવરાત્રિનો તહેવાર નજીક છે અને આ પવિત્ર અવસર પર સનશાઇન મ્યુઝિકે પોતાના નવા ગીત “શામાં સે સવેરા” સાથે મ્યુઝિકલ બૂસ્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગીતને અર્પિતા મુખર્જીએ પોતાના અવાજથી સજાવ્યું છે, જ્યારે તેમાં સારા ખાન અને ક્રિશ પાઠક જોવા મળી રહ્યા છે. આ નવા કોલેબોરેશનવાળા ગરબા ટ્રેકને રિલીઝ કરી દેવામાં આવ્યો છે, જે આ ફેસ્ટિવ સીઝનની એક્સાઇટમેન્ટ વધારનાર છે.

આ મ્યુઝિક વિડીયો પોતે જ નવરાત્રિની વાઇબ્રન્ટ એનર્જી ધરાવે છે. વિડીયોમાં સારા ખાન અને ક્રિશ પાઠક સેન્ટર સ્ટેજ પર છે. સ્ક્રીન શેર કરનાર આ બંને માત્ર રીલ જ નહીં પણ રીઅલ કપલ પણ છે, તેમને તેમની પ્રેમભરી પળો અને ખાસ કેમિસ્ટ્રી માટે સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. એવામાં આ ટ્રેક દ્વારા મેકર્સ આ જોડીને સ્ક્રીન પર લાવ્યા છે. તહેવારના જશ્નમાં ડૂબેલી આ જોડી ગીતમાં પોતાની નેચરલ કેમિસ્ટ્રીથી વધુ ચાર્મ ઉમેરે છે અને ગીત પર ઝૂમતા સંગત જમાવી રહી છે.

તેના શાનદાર વિઝ્યુઅલ્સથી લઈને ડાન્સ સીક્વન્સ અને આકર્ષક બીટ્સ સુધી, તહેવારના રંગમાં રંગાયેલા મ્યુઝિક લવર્સ માટે એકદમ પરફેક્ટ માહોલ બનાવે છે. આ એક એવું ગીત છે જેના પર દરેક વ્યક્તિ પોતાના મિત્રો અને પરિવાર સાથે નવરાત્રિની ઉજવણી થિરકતા કરી શકે છે.

વિડીયોમાં અર્પિતા મુખર્જી પણ છે, જેમની હાજરી આ ટ્રેકની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે, તો બીજી તરફ તેમનો સુંદર અવાજ ગીતને એક શાનદાર ફેસ્ટિવ ટચ આપે છે. મેલ વોકલની વાત કરીએ તો તેને બંધિશ વાઝે ગુજરાતીમાં ગાયું છે, જ્યારે વૈભવ શર્માએ તેના બોલ લખ્યા છે અને સંતોષ આર નાયરે મ્યુઝિક કમ્પોઝ અને પ્રોડ્યુસ કર્યું છે. આ ગીતને વિપુલ અમૃતલાલ શાહે પ્રોડ્યુસ કર્યું છે, જ્યારે સુરેશ થોમસ અને આશિન એ. શાહ કો-પ્રોડ્યુસર છે. ગીત સનશાઇન મ્યુઝિક લેબલના બેનર હેઠળ રિલીઝ કરવામાં આવ્યું છે.

સ્ટાર સ્ટડેડ કોલેબોરેશનથી લઈને કેચી સાઉન્ડ અને આકર્ષક વિડીયો સુધી, ‘શામાં સે સવેરા’ આ તહેવારના પ્રસંગે બિગેસ્ટ નવરાત્રિ સોંગ્સમાંથી એક બનવા માટે તૈયાર છે. ગરબા નાઇટ્સની શરૂઆત સાથે આ ગીત લોકોને પોતાની બીટ્સ પર નચાવવા માટે તૈયાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Next Post
ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે" – આરોગ્ય મંત્રી શ્ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રહ્મોસ મિસાઇલની ક્ષમતા અંગે શંકા હોય તો પાકિસ્તાનીઓને પૂછો : આદિત્યનાથ | If you have doubts about …

1 year ago
રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

3 months ago
સોનાના વૈશ્વિક 23 ટ્રિલિયન ડોલરના બજારમાં ભારતનો હિસ્સો 15 ટકા | India’s share in the global 23 tril…

પંચમહાલ: SOG પોલીસની સફળતા, નકલી નોટોના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 8 મહિના બાદ ઝડપાયો | Fake Currency S…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News