gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in Business
0 0
0
સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price Today: કિંમતી ધાતુ બજારમાં આજે નીચા મથાળે ખરીદી નોંધાતા ભાવ વધ્યા હતાં. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે ગઈકાલે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયા બાદ આજે સુધારો જોવા મળ્યો હતો. એમસીએક્સ સોનું રૂ. 1221 પ્રતિ 10 ગ્રામના સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું. શેરબજારમાં આજે પ્રોફિટ બુકિંગ નોંધાતા ઘણા રોકાણકારો બુલિયન માર્કેટ તરફ ડાયવર્ટ થયા હતાં. અમદાવાદમાં આજે સોનું રૂ. 1500 ઉછળી રૂ. 97500 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ. 2500 વધી રૂ. 97500 પ્રતિ કિગ્રા થયો હતો. ગઈકાલે સોનું રૂ. 2500 સસ્તુ થયું હતું. ચાંદીમાં પણ રૂ. 1500નો કડાકો નોંધાયો હતો.

એમસીએક્સ ચાંદી રૂ. 2000 ઉછળી

એમસીએક્સ ચાંદીમાં આજે રૂ. 2000 પ્રતિ કિગ્રાનો ઉછાળો નોંધાયો હતો. જે રૂ. 2031 ઉછળી  રૂ. 97375 પ્રતિ કિગ્રાની સપાટીએ પહોંચી હતી. એમસીએક્સ સોનાનો ભાવ 1153 રૂપિયા ઉછળી રૂ. 94054 પ્રતિ 10 ગ્રામ થયો હતો. વૈશ્વિક સ્તરે પણ સોનું 32 ડોલર ઉછળી 3260 પ્રતિ ઔંસની સપાટીએ ક્વોટ થઈ રહ્યું હતું. સિલ્વર પણ સુધારા તરફી ટ્રેડ થઈ રહી હતી. આજે સ્થાનિક સ્તરે રિટેલ સોનાનો ભાવ રૂ. 96500-97500 પ્રતિ 10 ગ્રામની આસપાસ બોલાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ  અમેરિકા પર ટેરિફ લગાવી વળતો જવાબ આપીશું, WTOમાં ભારતની મોટી જાહેરાત

યુએસ-ચીન ટ્રેડ ડીલની અસર

જિઓ-પોલિટિકલ ક્રાઈસિસમાં ઘટાડો નોંધાતા તેમજ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થતાં ગઈકાલે સોના-ચાંદીમાં મંદીનું જોર વધ્યું હતું. વૈશ્વિક સ્તરે સોનું બે સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે, ટ્રેડ ડીલ હેઠળ અમેરિકા અને ચીન બંનેએ એકબીજા પર ટેરિફ 115 ટકા સુધી ઘટાડવા સહમતિ દર્શાવી છે.

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…
Business

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

May 11, 2026
શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
Next Post
પુત્રીના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- 24 કલાક પછીયે તપાસ નહીં | controve…

પુત્રીના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- 24 કલાક પછીયે તપાસ નહીં | controve...

ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા | pril 2…

ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા | pril 2...

‘મોદી સરકારે સાવરકરનું સપનું પૂરું કરવાની તક ગુમાવી’ શિવસેના UBTના કેન્દ્ર પર પ્રહાર | Modi Govt Mis…

‘મોદી સરકારે સાવરકરનું સપનું પૂરું કરવાની તક ગુમાવી’ શિવસેના UBTના કેન્દ્ર પર પ્રહાર | Modi Govt Mis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાળિયામાં PGVCLની બેદરકારીએ બે નિર્દોષ ખેડૂતોનો લીધો જીવ, ખેતરમાં જીવંત વાયર પડતા વીજ કરંટથી બંનેન…

ખંભાળિયામાં PGVCLની બેદરકારીએ બે નિર્દોષ ખેડૂતોનો લીધો જીવ, ખેતરમાં જીવંત વાયર પડતા વીજ કરંટથી બંનેન…

8 months ago
ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

3 weeks ago
બોટાદ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર – અલ્પાબા ચુડાસમાનું કદ વધ્યું.

બોટાદ જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર – અલ્પાબા ચુડાસમાનું કદ વધ્યું.

3 months ago
પંચમહાલમાંથી ઝડપાયો ટાયર ચોર ગેંગનો સાગરીત, અમદાવાદના અસલાલીમાંથી ચોર્યા હતા રૂ.16 લાખના ટાયર | Tire…

પંચમહાલમાંથી ઝડપાયો ટાયર ચોર ગેંગનો સાગરીત, અમદાવાદના અસલાલીમાંથી ચોર્યા હતા રૂ.16 લાખના ટાયર | Tire…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News