gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સોનું વધીને 3200 ડોલર બોલાતા ઘરઆંગણે વધીને રૂ.96000 | Global gold rises to 3200 domestic gol…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2025
in Business
0 0
0
વૈશ્વિક સોનું વધીને 3200 ડોલર બોલાતા ઘરઆંગણે વધીને રૂ.96000 | Global gold rises to 3200 domestic gol…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે   શનિવારના કારણે  બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઝડપી ઉંચકાઈ આવ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

 વિશ્વ બજારમાં સોનાના  ભાવ વધી ઔંશના ફરી ૩૨૦૦ ડોલરની સપાટી પાર કરી  ગયા હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૧૯૩૧ વાળા ઉછળી રૂ.૯૨૮૦૦ બોલાતા થયા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૨૩૦૧ વાળા રૂ.૯૩૨૦૦ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૪૬૦૬ વાળા વધી રૂ.૯૪૯૫૦ બોલાઈ રહ્યા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ૩૨૦૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ૧૦૦.૯૮ રહ્યો હતો.  દરમિયાન, આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૫૧ વાળા વધી રૂ.૮૫.૬૪ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ૩૨.૩૦ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૯૯૨ ડોલર છેલ્લે બેોલાઈ રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂ.૮૦૦ વધી ૯૯૫ના  રૂ.૯૬૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૬૩૦૦ રહ્યા હતાજ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૫૫૦૦ રહ્યા હતા.  દરમિયાન, બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૪.૮૫ વાળા વધી ૬૫.૫૪ થઈ છેલ્લે ભાવ ૬૫.૪૧ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં ભૂલ કરશો તો અનામતનો લાભ નહીં મળે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | mistake in c…

જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં ભૂલ કરશો તો અનામતનો લાભ નહીં મળે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | mistake in c...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83111 ઉપર બંધ થતાં 83888 જોવાશે | The new week will see Sensex close at 8311…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83111 ઉપર બંધ થતાં 83888 જોવાશે | The new week will see Sensex close at 8311...

ISROનું EOS-09 મિશન રહી ગયું અધૂરું, ટેક્નિકલ ખામીના કારણે ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું રૉકેટ | is…

ISROનું EOS-09 મિશન રહી ગયું અધૂરું, ટેક્નિકલ ખામીના કારણે ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું રૉકેટ | is...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

3 months ago
શું બે-ત્રણ વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ | H…

6 months ago
મિશન ફોર મિલીયન ઝૂંબેશ વિવાદમાં ૧૩૫ કરોડના ખર્ચ છતાં વિજિલન્સ તપાસ સોંપવા મુદ્દે શાસકો અવઢવમાં | Mis…

ચીન ખાતેથી આયાત વધતી અટકાવવા ભારત વધુ અંકૂશાત્મક પગલાં હાથ ધરશે | India to take more restrictive mea…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News