gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા આરબીઆઈનું સૂચન | rbi new directiv…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2025
in Business
0 0
0
બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા આરબીઆઈનું સૂચન | rbi new directiv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RBI Notification On KYC Updates: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે પરિપત્ર જાહેર કરી બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ પ્રક્રિયાની સુવિધા આપવા નિર્દેશ આપ્યો છે. તેમજ બેન્કોને વીડિયો કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસ (V-CIP) ઉપલબ્ધ કરાવવા પણ કહ્યું છે. રિઝર્વ બેન્કે ઈનએક્ટિવ ખાતાઓને એક્ટિવ કરવા માટે અધિકૃત બિઝનેસ કોરસ્પોન્ડન્ટની મદદ લેવા પણ સલાહ આપી છે. રિઝર્વ બેન્કે આ પરિપત્ર પર સ્ટેક હોલ્ડર્સ પાસે 6 જૂન સુધી ભલામણો મગાવી છે.

આરબીઆઈએ જાન્યુઆરીમાં ક્લેમ વિનાની રકમ અને ઈનએક્ટિવ ખાતા માટે નવા દિશાનિર્દેશ જાહેર કર્યા હતાં. જે હેઠળ ગ્રાહકના ખાતાની માહિતી તથા ચેકબુક રિક્વેસ્ટ સામેલ કરવા ઉપરાંત બે વર્ષ સુધી નોન બેન્કિંગ સેવાઓ અને નાણાકીય વ્યવહારો ન કરવાની સ્થિતિમાં ખાતાઓને ઈનએક્ટિવ કેટેગરીમાં રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ મે મહિનામાં કમોસમી વરસાદથી ઠંડા પીણાં, એેસીના વેચાણ પર થયેલી અસર

ઈનએક્ટિવ ખાતાની સમીક્ષા કરવા આદેશ

આરબીઆઈએ એક કરતાં વધુ વર્ષથી ઈનએક્ટિવ ખાતાઓની વાર્ષિક સમીક્ષા કરવા બેન્કોને નિર્દેશ આપ્યો છે. જે ગ્રાહકોએ એક વર્ષથી વધુ સમયથી કોઈ નાણાકીય વ્યવહારો ન કર્યા હોય તો તેવા ગ્રાહકોના ખાતાને ઈનએક્ટિવ કરતાં પહેલાં તેની વાર્ષિક સમીક્ષા કરવા આદેશ આપ્યો છે. તેમજ ગ્રાહકને આ અંગે પત્રો, ઈમેઈલ કે એસએમએસ મારફત જાણ કરવા પણ નિર્દેશ આપ્યો છે. વધુમાં ગ્રાહકોને પોતાના ખાતા એક્ટિવ કરવા માટે વધુ સમય આપવા કહ્યું છે.

આરબીઆઈએ ડિસેમ્બર, 2024માં બેન્કોને અપીલ કરી હતી કે, તેઓ ઈનએક્ટિવ તથા બંધ પડેલા ખાતાઓની સંખ્યા ઘટાડવા માટે તત્કાલ જરૂરી પગલાં લે. આ ખાતાઓની સંખ્યા વિશે ત્રિમાસિક ધોરણે સૂચના આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અનેક બેન્ક શાખાઓમાં કુલ જમા રકમથી વધુ રકમ ઈનએક્ટિવ ખાતા-અનક્લેમ્ડ રકમ વધુ છે.

બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા આરબીઆઈનું સૂચન 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પાકિસ્તાની હુમલાના પીડિતો સાથે કરી મુલાકાત | rahul gandhi visits…

રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પાકિસ્તાની હુમલાના પીડિતો સાથે કરી મુલાકાત | rahul gandhi visits...

અભિનેત્રી તમન્ના ભાટિયા કર્ણાટકમાં સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં વિવાદ, લોકો ભડક્યાં | tamannaah bh…

અભિનેત્રી તમન્ના ભાટિયા કર્ણાટકમાં સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં વિવાદ, લોકો ભડક્યાં | tamannaah bh...

16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત | mon…

16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત | mon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોએલ v/s મેહિલ મિસ્ત્રી, ટાટા ગ્રુપમાં ડખા | Noel v/s Mehil Mistry a dispute in the Tata Group

નોએલ v/s મેહિલ મિસ્ત્રી, ટાટા ગ્રુપમાં ડખા | Noel v/s Mehil Mistry a dispute in the Tata Group

5 months ago
દશરથ ગામમાં દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા પકડાઇ | Woman caught running liquor factory in Dashrath villag…

દશરથ ગામમાં દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા પકડાઇ | Woman caught running liquor factory in Dashrath villag…

4 weeks ago
હોમગાર્ડ અને GRDના જવાન દ્વારા સંચાલિત સ્પા કમ કૂટણખાનું ઝડપાયું | Spa cum brothel run by Home Guard…

હોમગાર્ડ અને GRDના જવાન દ્વારા સંચાલિત સ્પા કમ કૂટણખાનું ઝડપાયું | Spa cum brothel run by Home Guard…

3 months ago
અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે | New p…

અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે | New p…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News