gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુજરાત સહિત દેશભરમાં આજે UPSC પ્રિલિમ્સની પરીક્ષા લેવાઈ, ઉમેદવારોએ કહ્યું- ‘GSનું પેપર અઘરું અને લાં…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2025
in INDIA
0 0
0
ગુજરાત સહિત દેશભરમાં આજે UPSC પ્રિલિમ્સની પરીક્ષા લેવાઈ, ઉમેદવારોએ કહ્યું- ‘GSનું પેપર અઘરું અને લાં…
1
VIEWS
Share on FacebookShare on Twitter

UPSC Prelims Exam 2025 : ગુજરાત સહિત દેશભરમાં આજે રવિવારે (25 મે, 2025)ના રોજ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સિવિલ સર્વિસિસની પ્રિલિમ્સ પરીક્ષા યોજાઈ હતી. UPSCની પ્રિલિમ્સ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી. જેમાં પહેલું પેપર GSનું સવારે 9:30થી 11:30 વાગ્યે અને બીજુ પેપર CSATનું બપોરે 2:30થી 4:30 વાગ્યામાં લેવામાં આવ્યું હતું. જેમાં GSનું પેપર મધ્યમથી અઘરું હોવાનું ઉમેદવારોનું કહેવું છે.  CSATને લઈને પ્રિલિમ્સનું મેરિટ હાઈ જવાની શક્યતા છે. બીજી તરફ, UPSCનું પેપર 30 હજારમાં મળી જશે એવી રીલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હોવાનું સામે આવ્યું હતું. UPSCની પ્રિલિમ્સની આન્સર-કી અને વિસ્તૃત એનાલિસિસ આગામી દિવસોમાં UPSCની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in જાહેર કરાશે.

ઉમેદવારોએ આપી પ્રતિક્રિયા

UPSC સિવિલ સર્વિસિસની પ્રિલિમ્સ 2025ની પરીક્ષામાં જનરલ સ્ટડીજનું પેપર-1ને લઈને કેટલાક ઉમેદવારોએ જણાવ્યું હતું કે, પેપર-1 મધ્યમથી અઘરું અને લાંબુ હતું. જેમાં સમય ઓછો હોવાના કારણે અંતિમ સવાલો સુધી પહોંચવું મુશ્કેલ રહ્યું હતું. જેમાં ઈતિહાસના પ્રશ્નો, ભૂગોળના મેપ આધારિત સવાલો અઘરા હતા. જ્યારે CSATના પેપરથી પ્રિલિમ્સનું મેરિટ ઊંચું જવાનો અંદાજ છે.

ગુજરાતમાં 25000 ઉમેદવાર નોંધાયા

UPSCની પ્રિલિમ્સમાં ગુજરાતમાં 25000 ઉમેદવાર નોંધાયા છે. જેમાં રાજકોટ, સુરત સહિતમાં પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી.  રાજકોટમાં 12 પરીક્ષા કેન્દ્રો પરથી 3157 ઉમેદવાર UPSCની પરીક્ષા આપી છે. જ્યારે સુરત કેન્દ્ર પરથી 4454 ઉમેદવારો પરીક્ષા આપી હતી. સોશિયલ મીડિયા, વિવિધ ક્લાસિસ અને જાત મહેનતે અનેક ઉમેદવારો IAS, IPS સહિત ક્લાસ 1-2 અધિકારી બનવાના સપના લઈને તૈયારી કરતાં હોય છે, ત્યારે પરીક્ષાને લઈને રાજ્યના ઉમેદવારોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘UPSCની પરીક્ષાની તૈયારી ઓનલાઇન યુટ્યુબ ચેનલના માધ્યમથી કરી રહ્યો છું.’ જ્યારે એક મહિલા ઉમેદાવારે કહ્યું કે, ‘હું છેલ્લા બે વર્ષથી UPSCની તૈયારી કરું છું. મારે IAS-IPS બનવાનું સ્વપ્ન છે.’

આ પણ વાંચો: Video: અમદાવાદના ચંડોળા તળાવનો આકાશી નજારો: દબાણો દૂર કરાયા બાદ જુઓ કેવી બદલાઈ ગઈ સૂરત

દેશભરમાં આજે રવિવારે UPSC સિવિલ સર્વિસિસની પ્રિલિમ્સ 2025ની પરીક્ષા લેવામાં આવી છે. તેવામાં સોશિયલ મીડિયા માધ્યમ પર 30 હજારમાં UPSCના પેપર વેચાતા હોવાની રીલ વાઈરલ થઈ હતી. જેમાં UPSCનું GD અને CSATના પેપરની PDF ઇન્સ્ટાગ્રામમાં મળી જશે, તેવું લખ્યું હતું. સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu’s oath i…
INDIA

તમિલનાડુમાં ફિલ્મી ડ્રામા : બંગાળમાં આજે સુવેન્દુના શપથ | Film drama in Tamil Nadu: Suvendu’s oath i…

May 9, 2026
આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…
INDIA

આધાર કાર્ડની ડિઝાઈનમાં ફેરફારના અહેવાલોને કેન્દ્ર સરકારનો રદિયો | Central government refutes reports…

May 9, 2026
દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …
INDIA

દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …

May 9, 2026
Next Post
વાણી પર સંયમ રાખો, ખોટી નિવેદનબાજીથી બચો: NDAની બેઠકમાં PM મોદીની નેતાઓને ટકોર | PM Modi Advised Lea…

વાણી પર સંયમ રાખો, ખોટી નિવેદનબાજીથી બચો: NDAની બેઠકમાં PM મોદીની નેતાઓને ટકોર | PM Modi Advised Lea...

VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા

VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી... પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા

VIDEO : મણિપુરમાં બસ પરથી નામ હટાવવા મુદ્દે બબાલ, દેખાવકારો-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ટિયર ગેસના સેલ છોડાયા

VIDEO : મણિપુરમાં બસ પરથી નામ હટાવવા મુદ્દે બબાલ, દેખાવકારો-સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ટિયર ગેસના સેલ છોડાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબમાં આતંકવાદી મૉડ્યૂલનો ભાંડાફોડ, ISIના 10 એજન્ટને પોલીસે દબોચ્યા, મોટા હુમલાનો હતો પ્લાન | punj…

પંજાબમાં આતંકવાદી મૉડ્યૂલનો ભાંડાફોડ, ISIના 10 એજન્ટને પોલીસે દબોચ્યા, મોટા હુમલાનો હતો પ્લાન | punj…

6 months ago
વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…

1 month ago
અમેરિકાના હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, શાંતિ સ્થાપનાની અપીલ

અમેરિકાના હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, શાંતિ સ્થાપનાની અપીલ

11 months ago
સર ટી.હોસ્પિટલમાં ઘુંટણ અને થાપાના ઓપરેશન બંધ | Knee and hip surgeries stopped at Sir T Hospital

સર ટી.હોસ્પિટલમાં ઘુંટણ અને થાપાના ઓપરેશન બંધ | Knee and hip surgeries stopped at Sir T Hospital

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News